________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
ण
મ
|| ૧૦૦ || મ
T
મા
म
ण
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૯૪ : ટીકાર્થ : ભમરીના ઘરની અને કરોળીયાની જાળની ત્રણ પ્રહર સુધી રાહ જુએ, જો Æ એટલી વારમાં એ પાત્રા ઉપરથી તે ઘર કે જાળ નીકળી જાય તો તો સારું જ છે. પણ જો ત્રણ પ્રહર રાહ જોવા છતાં પણ મ તે ભમરીધર કે કરોળીયાની જાળ દૂર ન થાય તો પાત્રા કે પાત્રસ્થાનકના જેટલા ભાગમાં એ ઘર કે જાળ હોય, એટલો જ ભાગ છેદી નાંખી પરઠવી દેવો. બાકીના પાત્રાદિનો ઉપયોગ કરી લેવો.
स्म
संचिक्खावेत्तु = प्रतिपाल्य, यदि तावत्याऽपि वेलया नापैति ततः पात्रकस्थापनादेस्तावन्मात्रं छित्त्वा परित्यज्यते । 'सव्वं वावि विर्गिचति' अन्येषां वा पात्रकस्थापनादीनां सद्भावे सर्वमेव तत्पात्रकस्थापनादि परित्यजति । 'पोराणं मट्टिअं ताहे 'त्ति अथ तत्कोत्थलकारिगृहकं न सचेतनया मृत्तिकया कृतं किन्तु पुराणमृत्तिकया ततस्तां पुराणां मृत्तिकां 'ताहे 'त्ति तस्मिन्नेव प्रतिलेखनाकालेऽपनयति यदि तत्र कृमिकास्तया न प्रवेशिता इति ।
|
भ
| ગ
હા, જો સાધુ પાસે બીજું પાત્રસ્થાપનક કે બીજુ પાત્રુ હોય તો તો પછી એ માટી ઘર કે જાળ વાળા પાત્રાસ્થાપનકાદિને આખું ને આખું જ પરઠવી દે, એને છેદવાનું કામ ન કરે. (આ રીતે એ ભાગ છેદીને પરઠવી દેવાથી એ સચિત્ત માટીને સ્પર્શ કો કરવા વગેરે રૂપ વિરાધના કરવી ન પડે, અને એ જીવો પણ સુરક્ષિત રહે. વસ્ત્રાદિમાં પણ જેટલા ભાગમાં નિગોદ થયેલ હોય, એટલો ભાગ છેદીને દૂર કરવાથી બાકીના વસ્ત્રમાં નિગોદ થતી અટકે, એનો વપરાશ કરાય અને નિગોદની વિરાધનાનો દોષ પણ ન લાગે.)
હવે જો તે ભમરીનું ઘર ચિત્ત માટી વડે બનાવાયેલું ન હોય પરંતુ જૂની અચિત્ત માટી વડે બનાવાયેલું હોય તો પછી
म
મા
स्प
|| ૧૦૦ ||