________________
શ્રી ઓધ
નિર્યુક્તિ ભાગ-૨
|| ૯૫ ||
[
r
म
ઓ.નિ. : મૂલાવરે, થળસંતાળÇ રૂથ ।
भ
उदए मट्टिया चेव, एमेया पडिवत्तिओ ॥ २९९॥
कदाचित्तत्र मूषकोत्केररजो लग्नं भवति ततस्तद्यतनयाऽपनीयते, तथा घनः सन्तानको वा कदाचित् तत्थ कोलिअतंतुयं लग्गं होइ तद्यतनयाऽपनीयते । तथा 'उदए 'त्ति कदाचिदुदकं लग्नं भवति, सार्द्राया भूमेरुन्मज्ज्य लगति, ण तत्र यतनां वक्ष्यति, 'मट्टिआ चेव' तथा कदाचित् मृत्तिका गृहकारिकायाः संबन्धिनी लगति तत्र यतनां वक्ष्यति, ण स्स एवमेताः प्रतिपत्तयः - प्रकारा - भेदा यदि न भवन्ति ततो बुध्नं प्रत्युपेक्षते ।
म
ચન્દ્ર. ઃ પ્રશ્ન ઃ એ કયા કાર્યો છે ? કે જે હોય તો બુધ્નનું પ્રતિલેખન ન કરાય, અને એ ન હોય તો બુઘ્નનું પ્રતિલેખન મ
કરાય.
णं
ઓઘનિર્યુક્તિ-૨૯૧ : ટીકાર્થ : ઉત્તર : (૧) ક્યારેક એ પાત્રાદિ ઉપર ઉંદરે કોતરેલ માટી લાગેલી હોય, તો પછી એ યતના વડે દૂર કરવી. (૨) તથા ઘન સંતાનક એટલે કે ક્યારેક ત્યાં પાત્રાદિ પર કરોળીયાના જાળા લાગેલા હોય, તો પછી તે યતનાપૂર્વક દૂર કરાય. (૩) ક્યારેક ત્યાં પાણી લાગેલું હોય, જ્યાં જમીન ભીની હોય, ત્યાં એ જમીનમાંથી પાણી નીકળીને ત્યાં ચોટે એ શક્ય છે. (એકવાર તદ્દન નવા બનેલા, માત્ર સીમેન્ટવાળા, ટાઈલ્સો નાંખવાની બાકી હતી તેવા સ્થાનમાં રાત્રે ઉંધ્યા, સવારે જોયું તો ઉધિ બાંધવાનું પ્લાસ્ટીક, છૂટી પડેલી બીજી પણ ઉપપિધે ભીની ભીની થઈ ગયેલી.
时
|| ૯૫ ||