________________
*
P
P
=
=
E
=
ચન્દ્ર, : પ્રશ્ન : ત્યાર પછી શું કરે ? એટલે કે ગુચ્છા વડે પલ્લાઓનું પ્રતિલેખન કર્યા બાદ શું કરે ? શ્રી ઓઘનિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૨૯૦: ટીકાર્થ : ઉત્તર : (પલ્લાઓને ગુચ્છા વડે પ્રમાજી પછી) પલ્લાઓને પ્રતિલેખીને ફરી ગુચ્છાને ભાગ-૨
ડાબા હાથની ત્રીજી આંગળી વડે = અનામિકા આંગળી વડે ગ્રહણ કરે. ત્યારબાદ પાત્રાની મુહપત્તિ કે જે પાત્રામાં જ રહેલી
હોય તેને ગ્રહણ કરે. ત્યારબાદ પાત્રા ઉપર ચારે બાજુયે ભેગા કરીને સંકોચીને પાત્રા ઉપર સ્થાપેલા પાત્રાબંધનના = ઝોળીના / ૯૨ .. IN ચાર ખૂણાઓને પ્રમાર્શે ત્યારબાદ પાત્રાના કર્ણને= પાત્રાના પકડવાના ભાગને પ્રમાર્જે, ત્યારબાદ પાત્ર કેસરિકા વડે જ
ત્રણવાર બહારની બાજુ અને ત્રણવાર અંદરની બાજુ પાત્રને પ્રમાર્જે, ત્યારબાદ પાત્રાના બુઘ્નને એટલે કે પાત્રાની નીચેના | મધ્યભાગને પ્રમાર્જે, (પાત્ર જેના આધારે જમીન ઉપર સ્થિર રહે છે, એવો પાત્રાનો સૌથી નીચેનો ભાગ એ બુન કહેવાય.) .
આશય એ છે કે પાત્રાને અંદર બહાર ત્રણ ત્રણ વાર પ્રમાર્યા બાદ જો આગળ કહેવાશે તેવા કોઈ કાર્યો ન હોય તો સૌ . 7 પ્રથમ પાત્રકના બુબ્સનું પ્રતિલેખન = પ્રત્યુપેક્ષણ કરે.
(આ ગાથામાં ઘણા બધા મહત્ત્વના પદાર્થો છુપાયેલા છે. (અ) કોઈપણ વસ્તુ લેતા કે મૂકતા પહેલા એ વસ્તુનો 'ના પકડવાનો ભાગ વગેરે જોઈ લેવાનો. અને પછી પૂંજી લેવાની વિધિ આદાનભંડમતનિક્ષેપણા સમિતિ તરીકે પ્રસિદ્ધ છે. એ
પુજવા માટેના સાધન તરીકે ઓઘા કે મુહપત્તિ વગેરેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન એ થાય કે પુસ્તકાદિ લેવા માટે એને ૨ ઓઘાદિથી પુજીએ, પણ એ માટે ઓઘો તો પહેલા પકડવો પડશે ને ? એને લેતા પહેલા શેનાથી પુંજવો? જો એને મુહપત્તિથી વી પૂંજીને પછી હાથમાં લઈએ તો એ મુહપત્તિને લેતી વખતે એને પકડવાનો ભાગ શેનાથી પુંજશો? એ માટે બીજી કોઈ વસ્તુ
; i૯૨
=
=
=
છે
ન
યુ,૫
8