________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
-
5
B
यच्चोदकेनोक्तम्, यतः पलिमन्थः सत्रार्थयोर्भवति, कथं ? प्रथममसौ पादप्रोञ्छने निषीदति पश्चात पात्रकवस्त्रप्रत्युपेक्षणायामुत्कुटको भवति पुनः पात्रकप्रत्युपेक्षणायां पादप्रोञ्छने निषीदति, एवं तस्य साधोश्चिरयत: सत्रार्थयोः पलिमन्थो भवति ततः पादप्रोञ्छने निषण्णेनैव पात्रकवस्त्रप्रत्यपेक्षणा कर्त्तव्येति ॥
ચન્દ્ર. : પ્રશ્ન : પાત્રાની પ્રતિલેખનાને કેવી રીતે કરે ?
ઓઘનિર્યુક્તિ-૨૮૯ : ટીકાર્ય ઉત્તર : ઓઘા સંબંધી મુહપત્તિ વડે (રોજીંદા વપરાશની મુહપત્તિ વડે) આગળ કહેવાશે # તેવા લક્ષણવાળા ગુચ્છાને પ્રમાર્જે પછી તે જ ગુચ્છાને આંગળીઓ વડે પકડીને પલ્લાઓને પ્રમાર્જે.
અહીં કોઈક કહે છે કે “સાધુએ ઉકુટુક આસનમાં બેસીને એટલે કે ઉભડગ પગે બેસીને ગોચ્છાદિ વસ્ત્રોનું પ્રતિલેખન આ કરવું જોઈએ. કેમકે વસ્ત્રની પ્રતિલેખના ઉભડગ પગે બેસીને જ કરવાની હોય છે.” ૩ આચાર્ય કહે છે કે પ્રશ્નકારે જે આ વાત કરી તે બરાબર નથી, કેમકે આ રીતે પાત્રા સંબંધી વસ્ત્રોનું ઉભડગ પગે પ્રતિલેખન કરવામાં સૂત્ર અને અર્થનો પલિમંથ = વ્યાઘાત = હાનિ થાય.
પ્રશ્ન : એ વળી કેવી રીતે ?
ઉત્તર : આ સાધુ સૌ પ્રથમ પાદપ્રીંછન (ઓઘારીયાને ખોલીને તેની ઉપર) ઉપર બેસે પછી પાત્રાના વસ્ત્રોની પ્રતિલેખના કરવામાં ઉભડગ પગવાળો થાય, ફરી પાછો પાત્રાની પ્રતિલેખના કરવા માટે પાદપ્રીંછન ઉપર બેસે. (પાત્રા
=
=
= '#
E
,
,
૯૦