________________
કરવામાં આવશે. વા પ્રસંગોપાત્ત જે કંઈ સુધારાવધારે કરવાનું જણશે તેને દ્વિતીયાવૃત્તિમાં સુધારે વધારે કરવામાં આવશે,
સામાન્યત: એ પ્રમાણે વિચારો દર્શાવી પ્રસ્તાવના ઉપસંહાર કરવામાં આવે છે. પ્રસ્તાવનામાં
અનેક વિષય ચર્ચાવાના બાકી રહ્યા છે, પરંતુ કથ્થસાર ઘણો ખરે પ્રસ્તાવનાની ઉપસંહાર. દિશાથી સહેજે સમજાઈ જાય તેમ છે જેનત અવધાવવાને માટે તત્વજ્ઞાનના
ઉપોદઘાતની આવશ્યક્તા રહે છે, પરંતુ જૈનતરના જ્ઞાનનું પ્રસંગોપાત્ત કર્મયોગમા વિવેચન કરવામા આવ્યુ છે તેમજ ઉદ્દઘાતમાં તરતુ રહરય સમજાવતા એક નવીન ગ્રન્થ થઈ જાય તેમ છે કર્મવેગને એક જ વિષય હોવાથી વિષયાનુક્રમણિકા રચવામાં આવી નથી આ ગ્રન્ય વાંચ્યા વિના ગ્રન્યકર્તાને સકલ આશાને સમજી શકે તેમ નથી, માટે વાચકને ગ્રખ્યકર્તાના પૂર્વાપર સકલ આશાને બોધ થવા માટે અથથી ઇતિ સુધી સંપૂર્ણ ગ્રન્થ વાચવાની ભલામણ કરવામાં આવે છે અને જે વિષયમા શક પડે તેને વિદ્વાનને પૂછી ખુલાસે કરવાની ભલામણ કરવામાં આવે છે. પ્લેગના કારણથી પ્રસની ઢીલાશ વગેરે કારણેથી ધાર્યા પ્રમાણે કમાગ ગ્રન્થ બહાર પાડવામાં વાર લાગી છે. વિશ્વમાંથી જે કઈ પ્રાપ્ત થયું તેને વિશ્વજનને લાભ આપ એવી ફરજે પ્રવૃત્તિ કરી વિશ્વસેવા બજાવી છે, તેને વિશ્વજનો ગુણાનુરાગ દષ્ટિપૂર્વક પ્રેમથી સ્વીકારે અને તે પ્રમાણે તેઓ સ્વફરજ અદા કરે, સર્વ વિશ્વની ઉન્નતિ થાઓ ૩૪ અબૂ રાત્તિઃ શાનિત
शिवमस्तु सर्वजगतः परहितनिरता भवंतु भूतगणाः ॥ दोपाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥१॥ सवत् १९७३, आश्विन सुदि पचमी मु. पेथापुर.
बुद्धिसागरसूरि.
-
- -
મ
- -
-
- -
- - -
- -
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
- -
- -
-
- - - - - - -
ખાસ સૂચન કર્મળ ગ્રથને લેખન તથા પ્રકાશનને સમય સ ૧૯૭૦ થી ૧૯૭૩ ને છે જ્યારે આ બીજી આવૃત્તિને ૨૦૦૬-૨૦૦૭ ને છે. બંને વચ્ચે ૩૦ થી ૩૬ વર્ષને ગાળે છે આ જણાવવાને હેતુ એ છે કે આ ગ્રંથમાં આપેલ કેટલાક નામની તે સમયે હયાતી હતી જે અત્યારે નથી રાજ્યો અને કહેવાયેલ તેમાં પણ પરિવર્તન થઈ ગયેલ છે, કેટલીક બાબતમાં પણ પરિવર્તન થયું છે. છેલ્લા કેટલાક વર્ષો કેવા વિકટ ગયા છે તે પણ વાત છે, છતા આ ગ્રંથમાં હિન્દની સ્થિતિ અને ઉન્નતિ અર્થે ખૂબ પ્રકાશ પાડ્યો છે. સ્વરાજ્ય અર્થે વિવિધ માર્ગો દર્શાવ્યા છે ધ્યાનપૂર્વક વાચવાથી સમજાશે કે લેખકે સર્વદેશીય પરિસ્થિતિનું કેટલુ અભ્યાસ પૂર્ણ-સક્ષમ રીતે ને સમયસરનું અવલોકન-પ્રતિપાદન કર્યું છે કેટલીયે આગાહીઓ અનુભવમાં આવી ગઈ છે. આ ગ્રંથ ઉપલક રીતે વાચી જવા જેવું નથી પણ અભ્યાસપૂર્વક ખતથી વાચી વિચારી આચરવા જેવું છે. સંબઈ. સ૨૦૦૭ માગશર માસ
મણિલાલ મોહનલાલ પાદરાકર
લી.