________________
-
=
તપ કે
કરવો ?
( ૬૮૯ ).
ww
અપૂવૉભિનવ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણધ્યાન અને સમાધિ એ અષ્ટાંગયોગોની પ્રાપ્તિ કરાવી પરમાત્મા સ્વરૂપની સાથે તન્મય થવા અર્થાત્ પરમાત્મસ્વરૂપ થવા શ્રીસદ્દગુરુની ઉપાસના કરવી જોઈએ. સમ્યકત્વબોધિબીજપ્રદ શ્રી ગુરુ–માર્યથી ક્ષેત્રકાલાનુસારે દેશનતિ-
રાન્નતિ–સ ઘેન્નતિ-આનંતિ આદિ સર્વશુન્નતિને પ્રાપ્ત કરી શકાય છે. પ્રત્યેક કર્મનુ વિજ્ઞાનપ્રદ શ્રી ગુરુની જેટલી ભકિત કરીએ તેટલી ન્યૂત છે. કલિકાલમાં શ્રીસદ્દગુરુની ઉપાસનાથી આત્માની પરમશુદ્ધતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવાય છે. “ઉઠ જાગ્રત થાઓ અને ગુરુની સમ્મતિપૂર્વક નિષ્કામ કર્મયેગી બને. શ્રીસદ્ગુરુની સમ્મતિથી–અનુમતિથી સર્વક્તવ્ય કાર્યોમાં નિષ્કામપણે પ્રવૃત્ત થઈ શકાય છે વિનયાદિગુણવાળા શિષ્યને ગુરુની સેવાથી જે મળે છે તે અન્યથી મળતું નથી” એવું પ્રબંધીને ગુરુગીતારહસ્ય પ્રમાણે વર્તવું જોઈએ અને પરમબ્રહ્મની પ્રાપ્તિ માટે સર્વનની દષ્ટિની અપેક્ષાએ પ્રવર્તવું જોઈએ.
અવતરણ –-શ્રીસદ્દગુરુની સેવાભકિતવડે જે ભક્ત બને છે તે તપ બ્રહ્મચર્યાદિ ગુણો ખીલવીને વિશ્વસેવકકર્મયોગી બને છે. અતએ શ્રીસદ્દગુરુની સેવાભક્તિનું પ્રતિપાદન કર્યા પશ્ચાત્ તપનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે.
श्लोको सम्यक्तपोविधानेषु वर्तन्ते स्वीयशक्तितः। नराः कालादिकं ज्ञात्वा शास्त्रविध्यनुसारतः ॥२४॥ तत्तपो नैव कर्तव्यं यत्राऽस्तिलखानं भृशम् ।
तत्तपः कीर्तितं सद्भिरात्मशक्तिप्रकाशकम् ॥२४१|| શબ્દાર્થસહ સંક્ષિપ્ત વિવેચન –મનુષ્ય શરુવિદ્યાનુસાથી કાલક્ષેત્રાદિકનુ પરિત સાન કરીને સ્વીયશક્તિથી સમ્યમ્ તપિવિધાનમાં પ્રવર્તે છે જ્યાં અત્યંત લાઘણ થતી હોય છે એવું તપ ન કરવું જોઈએ. સહુએ જે આત્માની શકિતનું પ્રકાશક હોય તેને તપ કચ્યું છે. અશુભેચ્છાને રેધ કરે એને તપ કળે છે-જેનાથી આત્મશકિતનો પ્રકાશ થાય છે અને દુખ સહનપૂર્વક માનસિક- વાચિક-કાયિક પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કર્થ છે જે જ્ઞાનાવરણીયાદિકને તપાવે એવી જે જે પ્રવૃત્તિ છે અથવા એવા જે જે સહનતાદિક સદવિચારે છે તેને તપ કળે છે આત્માને ઉદ્ધાર કરવામા, સમાજને ૮૭.