Book Title: Karmayoga
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 793
________________ - - - - - - - - - - - - - - - - પ્રમાજો પરિત્યાગ કરે, ભાવાર્થ–બાહ્યશત્રઓ કરતાં આતર શત્રુઓ વિષય, કષાય, નિન્દા, નિદ્રા, વિકથા વગેરે પ્રમાદથી આત્માની અનન્તગુણ હાનિ થાય છે. ચતુરશીતિ લક્ષનિમાં વારંવાર પરિભ્રમણ કરાવનાર આતર પ્રમાદ શત્રુઓ છે અનેક પ્રકારના ધર્મકર્મોની પ્રવૃત્તિમાં પ્રમાદ થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે પ્રમાદેથી સાવધ રહેવાની અત્યંત જરૂર છે શ્રી વીર પ્રભુ શ્રી ગૌતમસ્વામીને કર્યો છે કે હે ગૌતમ! તું ક્ષણમાત્ર પ્રમાદ કર નહીં વિભક્ષણથી એક વાર મૃત્યુ થાય છે પરંતુ પ્રમાદથી તે સંસારમાં અનેક વાર જન્મમરણ થાય છે. વિષયમાં કષામા આસક્ત થવાથી આત્માના અનેક ગુણ પર કર્મનું આચ્છાદન થાય છે, પ્રમાદેથી રજોગુણ અને તમોગુણી વિચારોનું અને આચારોનું સેવન થાય છે. દરેક કાર્યની પ્રવૃત્તિમાં પ્રમાદ થવાને સંભવ છે. ઉપગથી પ્રમાદેને આવતા વારી શકાય છે. અહંતા મમતાના સદૂભાવે પ્રમાદનું અત્યંત જેર વધે છે. લક્ષ્મી સત્તા વિગેરેમા મોહથી પ્રમાદનું જોર વધે છે. આત્માના તીવ્રઉપગ વિના પગલે પગલે અને ક્ષણે ક્ષણે પ્રમાદ થવાને પ્રસંગે પ્રાપ્ત થાય છે અએવ આપયોગ ધારણ કરીને પ્રમાદોને આવતા વારવા જોઈએ. મનુ પ્રમાદેથી રાત્રિદિવસ અનેક ટુ બેના ઘેગમા ઘેરાય છે અને તેથી તેઓ રાજ્યસત્તા, ધન, સામ્રાજ્ય, પ્રભુતા, જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણેને હારી જાય છે. પ્રમાદોના જોરથી મનો અન્ય બને છે અને તેઓ આત્માને પ્રમાદેથી ઘેરાયલે દેખી શક્તા નથી પ્રત્યેક મનુષ્ય સ્વલ્પાધિપ્રમાદથી પ્રમત્ત હોય છે પરંતુ તે આત્માની આલેચનાવિના સ્વલ્પાધિકપ્રમાદને દેખી શકો નથી તે પછી તેને દર કરવાનું તે કયાથી તે કરી શકે વારૂ મન વાણી અને કાયાથી સર્વઆરણ્યકર્તવ્ય કર્મો કરવામાં પ્રમાદેથી સદા દૂર રહેવાય એવો ઉપગ રાખવો જોઈએ સ્વાત્મવીર્યથી આન્તરપ્રમાદને હણી શકાય છે. પ્રમાદેથી સસ્તવ્યસનમાં મનુષ્યો ચકચૂર બને છે. રાજ્યવ્યવહારમાં, સંઘ સામ્રાજ્યમા, ધર્મ પ્રવૃત્તિમાં. આસક્તિ થતાં પ્રમાદે પ્રવેશ્યા વિના રહેતા નથી. બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શોના ગુણકર્મોની પ્રવૃત્તિમાં અને ત્યાગીઓની ગુણકર્મની પ્રવૃત્તિ ચામાં રજોગુણ અને તમોગુણરૂપ પ્રમાદને પ્રવેશ થાય છે તેથી ચાતુર્વર્યમોની અવનતિ થાય છે અને ત્યાગીઓની પણ અવનતિ થાય છે. મનુષ્યોમાં આસુરી સપત અને સુરી સંપત બને વર્તે છે. સત્તાના અભિમાનથી, વિદ્યાના અભિમાનથી. વ્યાપારિક વૃત્તિથી પ્રમાદને અન્તરમાં પ્રવેશ થાય છે. આત્મભાવ ટળવાની સાથે દેહાધ્યાસ ઉદલ, વતા પ્રમાદોની વૃત્તિને પ્રાદુર્ભાવ થાય છે. ધર્મકર્મમા અને ઉપલટાથી આવશ્યસાશારિકકર્મોમાં પ્રમાદોનો પ્રાદુર્ભાવ થયા વિના રહેતું નથી ગજોએ પ્રમાદથી આવર્તન આધિપત્ય બોય અસહ્માએ પ્રમાદથી આર્યાવર્તનું આધિપત્ય ખોયું. બ્રાધાએ પ્રમાદોથી વિદ્યાજ્ઞાનનું આધિપત્ય ખોયુ ક્ષત્રિચાએ પ્રમાથી કર્મનું બલ ય. વૈશ્યએ પ્રમાદોથી વ્યાપાર હુન્નર કલા વગેરેનું બલ ખેમું શુદ્રો અમારી સેવા

Loading...

Page Navigation
1 ... 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821