Book Title: Karmayoga
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 809
________________ 卐 મમતાપૂર્વક ધર્મકર્મનું સેવન કરે (७०८) ભાવને પ્રાપ્ત કરી ધર્મકર્મ સેવીને પરમાત્મ પદ પ્રાપ્ત કરી સર્વકર્મથી મુક્ત થઈ કૃતકૃત્ય થાય છે તે પ્રોધે છે. श्लोकाः कियायामक्रियायाश्च यस्य साम्यं समागतम् । साम्यसावप्रतापेन तस्य मुक्तिर्न संशयः ॥२६२॥ सास्यभावप्रलीनस्य क्रियाया न प्रयोजनम् । तयपि तत्प्रवृत्तौ तु प्रारब्धकर्मकारणम् ॥२६३ ॥ धर्मक्रियाफलं सत्यं सास्यं शास्त्रे प्रतिष्ठितम् ।। संप्रातसास्ययोगस्य कर्तव्यं नावशिष्यते ॥ २६४ ॥ क्रियावन्तोऽक्रियावन्तः सन्तः सास्यावलस्विनः। प्रजनीया सदा भक्त्या साम्ये मुक्तिसुखं ध्रुवम् ॥ २६५ ॥ साम्प्रतं वेद्यतेऽस्मासिसुक्तिसौख्यं हि साम्यतः । अतः साम्यस्य सिद्ध्यर्थं कार्य कर्म निजोचितम् ॥ २६६ ।। जटी मुण्डी शिखी त्यागी कोऽपि योगी गृहानसी। साम्योपायान् समालस्ब्य मुच्यते कर्मवन्धनात् ॥ २६७ ॥ श्रद्धाभक्तिं समालम्ब्य कर्मयोगं करोति यः। मुक्तिं प्राप्नोति सोऽवश्यं सर्वज्ञाज्ञानुसारतः ॥२६८ ॥ धर्मयोग्यानि कर्माणि सर्वकर्मविमुक्तये । शाश्वतानन्दलाभार्थं सेवस्व पूर्णभावतः ॥२६९ ।। શબ્દાર્થ-જેને ક્રિયામાં અને અક્રિયામાં સામ્યભાવ આજે તેની સાગ્યભાવપ્રતાપ મુક્તિ છે તેમાં સંશય નથી. સામ્યભાવપ્રલીનને ક્રિયાનું પ્રયોજન નથી પણ તેને કર્મપ્રવૃત્તિમા તે પ્રારબ્ધકર્મ કારણ છે. ધર્મક્ષિાનું ફલ વાસ્તવિકરીતે સામ્ય છે-એમ શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત છે ત જેણે સામ્યોગ પ્રાપ્ત કર્યો છે એવા સમતાલીન ચગીને કંઈપણ કર્તવ્ય બારી નથી, સામ્યાવલંબી સન્ત કિયાવન્ત હાય વા અકિયાવન્ત હોય હેયે તે સદા તિર

Loading...

Page Navigation
1 ... 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821