________________
(૭૦૦).
થી કર્મળ ગ્રથસવિવેચન.
प्रायश्चित्तविधानानि सेव्यानि शास्त्रनीतितः।।
धर्मिभिश्चित्तशुद्धयर्थं पूर्णोत्साहस्वशक्तितः ॥ २५६ ॥ શદા–ગૃહસ્થોએ ઉપર્યુક્ત ચિતકને નીતિથી કરવી જોઈએ. સાધુઓએ ચિત સાત્વિકકર્મો કરવા જોઈએ. ધમપત્તિપ્રસંગે તે ગૃહસ્થોએ અને સાધુઓએ વર્ષ આપદુદ્ધારક આપવાદિક ધર્મ આચરવો જોઈએ. જે મનુષ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ઉત્સર્ગ અને અપવાદને હૃદયમાં જાણતા નથી તે મનુષ્ય ધર્મનાશક બને છે. ક્ષેત્રકાલાનુસારે નિશ્ચય અને વ્યવહારથી ઉત્સર્ગ અને અપવાદવડે ધર્મકર્મ કરવું જોઈએ. સર્વ ધર્મો જ્ઞાતવ્ય છે પરંતુ ચિતકર્તવ્ય કર્મ કરવું જોઈએ. ચિતકર્મ સંત્યાગથી અવશ્ય નાશ થાય છે. ગૃહરએ અને સાધુઓએ સવાધિકારથી જ ભિન્નકર્મ હોય અને સ્વાત્મશકલ્યાદિથી જે ભિન્ન હોય તે કર્મ ન કરવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અપવાદથી કર્તવ્ય કર્મોમા સાધકબાધકકર્મ જાણને મનુષ્યોએ ચિતકર્મમા યતન કર જોઈએ. ધમગૃહસ્થાએ અને સાધુઓએ શાસ્ત્રનીતિથી ચિત્તશુદ્ધચર્થ પૂણેત્સાહપૂર્વક સ્વશક્તિથી પ્રાયશ્ચિત્ત વિધાનને સેવવા જોઈએ.
વિવેચન –ચિતકર્મનું જ્ઞાન કર્યા વિના અનુચિત કર્મોને ત્યાગ થઈ શકતો નથી. અમુક કર્મ–અમુક ક્ષેત્ર ચિત હોય છે તે કર્મ–આપત્તિકાલે આપવાદિકદષ્ટિએ અનુચિત, થાય છે અને આપત્કાલે આપવાદિક કર્મ–ચિત થાય છે માટે ચિતકર્મ અને તેનાથી ભિન્ન કર્મોનું સ્વરૂપ અવબોધવા માટે આત્મજ્ઞાની સર્વદષ્ટિએથી દેખનારા ગુરુની ગમ લેવી જોઈએ. ગૃહસ્થને ગૃહસ્થ ધર્માનુસારે જે કર્મ ચિત છે તે જ સાધુઓને સ્વાનુચિત છે અને સાધુઓનું જે કર્મ ચિત છે તે કર્મ ખરેખર ગૃહધર્મ પ્રમાણે કરવું તે અનુચિત છે. ગૃહમનુષ્યમાં પણ ચાતુર્વણ્યગુણર્માનુસારે પરસ્પર ચિતત્વ અનુચિતત્વ અવધવું. ગૃહસ્થોએ અને સાધુઓએ ચિત કર્મોમાં નીતિને ત્યાગ ન કરવું જોઈએ. સાધુઓએ ઉત્સર્ગમાર્ગથી સાત્વિક કર્મો કરવા જોઈએ. ધમપત્તિપ્રસંગે ગૃહસ્થ પર અને સાધુઓ પર અને પ્રકારની આપત્તિ આવે છે અને તેથી ધર્મ ઉપર પણ અનેક પ્રકારની આપત્તિ આવે છે તેવા પ્રસંગે સાધુઓએ અને ગૃહસ્થોએ આપદુદ્ધારક આપદુધર્મ સેવ જોઈએ હાલ જૈનેએ આપદુદ્ધારક ધર્મ સેવે જોઈએ અર્થાત્ ધમપત્તિથી જૈન કેમે પરિપૂર્ણ માહિતગાર બનીને આપદુદ્ધારક ધર્મ સેવા જોઈએ. આવર્તમાં પ્રાય આપદુદ્ધારક ધર્મને સેવવાની આવશ્યકતા અવાધાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિયે, વૈશ્ય, શુદ્રો અને ત્યાગીઓ જે આપદુધર્મ સેવવાને કાલ અને ક્ષેત્ર તથા ભાવને હૃદયમાં અવધતા નથી તો તેઓ સ્વાસ્તિ