________________
-
-
-
-
-
-
-
આપદુદ્ધારક ધર્મકર્મગીઓની ફરજ
( ૭૦૧) ત્વનાશપ્રતિ સ્વહસ્તે પ્રવૃત્તિ કરનારા અવબોધવા. અમુક દેશમાં, અમુક ક્ષેત્રમાં, અમુક મનુષ્યમાં વિદ્યા, ક્ષાત્રકર્મ, વ્યાપાર, સેવા વગેરે શક્તિના રક્ષણ માટે સાધુઓ વડે અને ગૃહસ્થ વડે આપદુધર્મ સેવાય છે. કોઈ કાલે દેશના ઉપર આપત્તિ આવી પડે છે ત્યારે દેશાપ–ધર્મકર્મને સેવી. દેશની આબાદી રક્ષવી પડે છે. કેઈ વખત રાજ્ય પર અને વિદ્વાને પર આપત્તિ આવી પડે છે ત્યારે તે તે ધર્મની રક્ષા કરવાને આપવાદિક ચકકસ કર્મોને કરીને તે તે ધર્મની રક્ષા કરવી પડે છે. આ બાબતમાં જેઓ અજ્ઞાન રહે છે તેઓને હાથે તે તે ધર્મોનું રક્ષણ થઈ શકતું નથી. જેને હાલ તેર લાખ જેટલી સંખ્યામાં આવી પડયા છે. બ્રાહ્મણે ક્ષત્રિય અને શુદ્રો તથા વૈશ્યની અનેક પેટાજાતિવડે જૈનધર્મ સેવા નથી. હવે જૈનેની સંખ્યામાં ચાતુર્વર્ય મનુષ્યની વૃદ્ધિ ન થાય તે રકમને નાશ થવાનો પ્રસંગ પાસે આવી લાગે છે. આવી સ્થિતિમાં તેઓ જૈન કેમની વૃદ્ધિ કરવા આદુધર્મનું સેવન ન કરે તે વર્તમાન જૈને પિતાના હાથે પિતાને નાશ કરે એમા કંઈપણ આશ્ચર્ય નથી. કેઈપણ ધર્મ એ નથી કે જે આપદુકાલમાં ઉદ્ધારક શક્તિને સેવવામાં પ્રતિબંધ કરતે હોય. મનુસ્મૃતિમાં બ્રાહ્મણે વગેરેના આપઘમેં જે જે કરવા લાયક છે તેનું તે દેશકાલાનુસારે વર્ણન કર્યું છે, જૈનમમા આપદુદ્વારકકર્તવ્ય આપદ્ધર્મર્તયોને તે તે દેશકાલમા વિદ્યમાન આત્મજ્ઞાની ગીતાર્થો જણાવે છે તે પ્રમાણે જે કેમ વર્તે છે તે તે આપ ઉદ્ધાર કરી શકે છે. અન્યથા તેને નાશ થાય છે. આપદુદ્ધારકાર્યકર્તવ્યને જે મનુષ્ય ધમપત્તિ પ્રસંગે જાણીને સેવે છે, તે લેકે સદેષ વા નિર્દેવ કર્મ મેવતા છતા પણ અનાસક્તિએ કર્મથી બંધાતા નથી; ઊલટું તેઓને આપત્તિમાથી ધમનું રક્ષણ કરવાથી મહાય તથા નિર્જરાની પ્રાપ્તિ થાય છે. હાલમાં જૈનધર્મને ઉદ્ધાર કરવામા આપદધને જે ધર્માચાર્યો નહીં સેવે તે તેઓ એકદિથી ઘેરાઈને છેવટે સ્વાસ્તિત્વને નાશ કરી શકશે -શાસનદેવતાઓ તેઓને જાગ્રત્ કરે આપદુદ્ધારકધર્મકર્મગીઓ તે તે દ્રવ્ય ક્ષેત્રકાલાનુસારે ઉત્પન્ન થાય છે અને તેઓ આપવારિક ધર્મકર્મોને સેવો પન પર્વની સ્થિતિમા ધર્મને લાવી શકે છે. ઉત્સર્ગ અને અપવાદસહિત દરેક ધર્મકર્મ હોય છે. સાધુઓએ અને ગૃહસ્થોએ આપવાદિક ધર્મકર્મો એકવામા ગાડરીયાપ્રવાહને આગળ કરી સંકુચિત બની ધર્મનાશનું પાપ પિતે ન વહોરી લેવ જોઈએ. આપદુદ્ધારકધર્મકર્મચગીઓને આપવાદિકધર્માચાર-ધર્મક સેવતા તે સમયના રૂઢિમાર્ગમાં એકાન્તષિ ધારણ કરીને ગાડરીયા પ્રવાહ પ્રમાણે વર્તનાર મન તરફથી જે જે હમલાઓ થાય છે તેઓને પાછા હઠાવવા પડે છે ઉત્સર્ગમાર્ગથી લિન એવાં છેષ પટારક ધોને ધર્મકર્મગીઓ એવે છે અને તેઓ ધર્મને પાનકરે છે. દરેક ધર્મના ઈતિહાસ તપાસ. પ્રાચીન રાજ્યનૈતિક ઇતિહાસ તપાસે તેમાં