________________
(૭૦૨)
શ્રી ક
ગ ગ્રંથ–સવિવેચન.
-
1
ક
આપત્તિકાલે વર્તવાના માર્ગો જુદા જુદા પ્રકારના દેખાશે. એક વખત ગ્રીસની પ્રાર્થધાની એથેન્સમાં સર્વ લેકે ક્ષત્રિ બન્યા હતા. તે દેશની પડતીની સાથે ક્ષાત્રકમગીઓને નાશ થશે તેની સાથે વિદ્વાને વ્યાપારીઓ અને શૂદ્રોને નાશ થશે. તે દેશની પુનઃ પ્રગતિમા પશ્ચાત્ આ ધર્મ સેવીને ચારે પ્રકારના મનુષ્ય બનાવવાની આવશ્યકતા સ્વીકારવામાં આવી. હાલમાં જર્મની વગેરે દેશમાં લાખો પુરુષના નાશથી અને સ્ત્રીઓની સંખ્યા વધવાથી પુના અસલની સ્થિતિ પ્રાપ્ત કરવા સોળ વર્ષની ઉમરે લગ્ન તથા એક પુરુષને અનેક પત્નીએ કરવાનો આપદ્દધર્મ સેવવાનો પ્રસંગ આવી પહોંચે છે. ઈંગ્લાંડ, કાન્સ, જર્મની વગેરે દેશોના મનુષ્ય જે ચોગ્ય આપદ્ધર્મકમેને સેવશે તે તે પુન પૂર્વની સ્થિતિએ આવી પહોંચશે. જે કેમમા પ્રગત્યર્થે આપત્કાલે વિચારમાં અને કર્મોમાં સુધારાવધારાના પરિવર્તને થતા નથી, તે કેમ મૃત્યુશરણભૂત થઈ જાય છે. દેશ કોમ, સમાજ, સંઘ, રાજ્ય વગેરેએ આપત્તિકાલે આપદ્ધર્મ સેવા જોઈએ. આપત્તિ ધર્મ પ્રસંગે જેઓ આપદુધર્મને સેવતા નથી તેઓ પાપી કરે છે અને જેઓ આપદુધર્મને સેવે છે તેઓ ધમ કરે છે. જૈનમમાં વિદ્યાબલ, ક્ષાત્રબલ, વૈશ્યકર્મગુણબલ અને શૂદ્રબલ આંદિ અનેક બલેની જરૂર છે અને તે આપદુધર્મકર્મના વિચારેને અને આચારેને સે વિના પ્રાપ્ત થાય તેમ નથી, માટે સર્વ પ્રકારના ધર્મોને જાણનાર ધર્મકર્મીઓએ આપદુધર્મકર્મને સેવી જૈનધર્મને ઉદ્ધાર કર જોઈએ. આપદુદ્વારક શાસ્ત્રો, આપદુદ્ધારક ક વગેરેને જેઓ આપત્તિકાલમાં સ્વીકારતા નથી, તેઓને અને નાશ થયા વિના રહેતે નથી. ઉત્સર્ગની, સાથે સદા અપવાદધર્મ હોય છે એમ સર્વજ્ઞપરમાત્મા જણાવે છે. સાધુઓને અને ગૃહસ્થને ઉત્સર્ગધર્મમાર્ગે ચાલવાના શાસ્ત્રોમાં જેઓ આપવાદિકધર્મક કે જે વર્તમાનમા સેવવા લાયક છે તેઓને નિષેધ કરે છે. તેઓ ધર્મના નાશકારક રાક્ષસ જેવા અવધવા. સાધુઓએ અને ગૃહસ્થોએ ધમપત્તિપ્રસંગે આપદુદ્ધારક આપદુધર્મ સેવ જોઈએ, દ્રવ્ય ક્ષેત્રકાલભાવ, ઉત્સર્ગ, અપવાદ વગેરેને જેઓ જાણતા નથી તેઓ અનેક કર્તવ્યધર્મના નાશકારક બને છે. ક્ષેત્રકલાનુસારે નિશ્ચયથી વ્યવહારથી ઉત્સર્ગથી અને અપવાદથી ધર્મકર્મનું સ્વરૂપ અવધીને તે કરવું જોઈએ. અનેક દૃષ્ટિવડે કર્તવ્ય ધર્મકર્મોનું સ્વરૂપ વિચારવું જોઈએ પરસ્પર સાપેક્ષ અનેક દષ્ટિવડે જે કાલે જે ક્ષેત્રે જે અધિકારે જે કરવાથી સ્વાત્માને સંઘને સમાજને દેશને વિશેષ લાભ થાય તે કરવું જોઈએ લેહવણિકની પેઠે અમુક મહ્યું તે ત્યાગવું નહીં–એમ કદાગ્રહ ન કર જોઈએ. વિશ્વમાં સર્વ સદધર્મો જાણવા ચગ્ય છે પરંતુ કરવામાં તે જે કર્મચિત હોય તે કરવું જોઈએ. સદુધર્મો અને અસદુધર્મોનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી કદાપિ અજ્ઞાનથી મુંઝાવાનું થતું નથી. એકનો એક ધર્મ વતત એક અપેક્ષાએ સદુધર્મ છે અને તે અન્ય અપેક્ષાએ અસદુધર્મ છે. જે -