Book Title: Karmayoga
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 788
________________ ( ૬ ) શ્રી ક્રર્માંચૈાર્ગ્ર સવિવેચન. सेवा पूजा व कर्तव्या सद्गुरोर्भावतः सदा । मानसत्कारसंहर्षात् कर्तव्यं विनयादिकम् सद्गुरोर्भक्तिसेवादि - कर्मकारकसज्जनाः । लभन्ते सम्पदः सर्वा ज्ञाननिर्धूतकल्मषाः आज्ञया सद्गुरोर्लोकाः कर्म कुर्वन्ति ये सदा । लभ्यन्ते सम्पदः सर्वाः प्राप्तसज्ञान लोचनैः सद्गुरोः सम्मतिं प्राप्य शिष्याः सद्धर्मपालकाः । आत्मोन्नति परां लब्ध्वा मुच्यन्ते सर्वबन्धनात् 凯 ૫ ૨૨૬ ॥ ॥ ૨૨૭ ॥ ૫ ૨૨૮ ॥ ૫ ૨૨૧ । શબ્દાર્થસહ સક્ષિપ્ત વિવેચન-વૈયાવૃત્યાદિ સત્કૃત્ય જેને છે એવા અને કૃતજ્ઞતાદિચુણાએ યુક્ત એવા મનુષ્યએ પૂર્ણ ભક્તિથી આત્મજ્ઞાનપ્રદ સદ્ગુરુ સેવવા જોઇએ જેણે આત્મજ્ઞાન આપ્યુ તેણે સર્વ પ્રકારનું જ્ઞાન આપ્યુ એમ અવષેધવું. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનપ્રદ સદ્ગુરુને સર્વસ્વાર્પણ કરવું જોઈએ. શ્રી જનક વિદેહીએ સર્વસ્વાર્પણુ કરીને અષ્ટાવક્રની સેવા કરી હતી કૃતજ્ઞતાદિ ગુણોવર્ડ સહિત અને વૈયાવૃત્યાદિશાવડે જે યુક્ત થએલ છે એવા કમચાગીઆવડે આત્મજ્ઞાનપ્રદ ગુરુ સેવાય છે. માન—સત્કાર સાથે હર્ષથી અને ભાવથી શ્રી સદ્ગુરુની સેવા–પૂજા કરવી જોઇએ અને તેમના ચેાગ્ય એવા વિનયાદિક કમ કરવાં જોઈએ. મહર્જિયાએ સદ્ગુરુની સેવા-પૂજાભક્તિમાં અનત કુલ દર્શાવ્યુ છે. સંસ્કૃત ગુરુગીતાનુ` સ્મરણુ મનન વાચન કરીને શ્રી સદ્ગુરુ સાહેબને વિનય વગેરે કરવામાં અંશ માત્ર ન્યૂનતા સેવવી નહી. સદ્ગુરુની ભક્તિસેવા િ કરનારા સજ્જને આત્મજ્ઞાનવડે પાપકમેŕને હટાવી સર્વ સ`પદાઓને પ્રાપ્ત કરે છે. શ્રી આત્મજ્ઞાની સદ્ગુરુની સેવાભક્તિ કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરવામા આવે છે અથવા જે જે અનુભવા પ્રાપ્ત કરવામા આવે છે તે શુભ ફૂલને અર્પનારા થાય છે શ્રી સદ્ગુરુ પર પૂર્ણ પ્રેમ ધારીને તેમની સાથે તન્મય બની જાએ એટલે તેમના હૃદયને સ્વયમેવ તમે અવગત કરી શકશે, માઘના કરતા વિશેષત હૃદયથી ગુરુ ઓળખવા જોઇએ ગાડરીયા પ્રવાહે ગુરુના શિષ્યાભક્તો બનનારા અનેક મનુષ્યા હોય છે, પર`તુ શ્રી સદ્ગુરુના સવિચારોના પરિપૂર્ણ અનુભવ કરીને ભક્ત શિષ્ય બનનારા વિરલા ડાય છે. જેઓએ ગુરુની પાસે રહીને જ્ઞાનરૂપ લેાચન પ્રાપ્ત કર્યાં છે એવા ભક્તોવડે સવ પ્રકારની દ્રવ્યભાવરૂપ શુભ લક્ષ્મી પ્રાપ્ત કરી શકાય છે. સાસારિકવ્યવહારમા અને ધાર્મિકવ્યવહારમા સદ્ગુરુની સેવાવડે કમચાગી બની શકાય છે અને સદ્ગુરુના આત્માને ઓળખી શકાય છે. સદ્ગુરુ પાસેથી પ્રતિનિ +

Loading...

Page Navigation
1 ... 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821