________________
શ્રી કાગ અંધ-સચિન.
ઉદય કરવામાં, સંઘની પ્રગતિ કરવામાં અને દેશરાજ્યની ઉન્નતિ કરવામાં જે જે કષ્ટ - ૧ દુખ સહન કરવો પડે છે અને ઉપદ્ર સહન કરવાપૂર્વક જે જે પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કર્થ છે. કઈ પણ આત્માની શક્તિ ખીલવવાને અને અશકિતને દૂર કરવાને, જે જે કર્મો કરવા પડે છે તેને તપ કળે છે. જે પ્રાપ્તવ્ય વસ્તુમાટે પ્રવૃત્તિ કરવાની હોય તેમાં જ મનની એકાગ્રતા કરીને અન્ય વિચારોથી અને અન્ય સુખમય પ્રવૃત્તિથી દૂર રહેવું તેને તપ કર્થ છે. આત્માને સુવર્ણની પેઠે જે તપાવે છે અને આત્મશકિતને પ્રકાશ કરાવે છે તેને તપ કર્યો છે. વિદ્યાભ્યાસ કલાભ્યાસ ગાભ્યાસ ધમળ્યાસ શારીરિક માનસિક વાચિક શક્તિને ખીલવવા અનેક દુબેને સહન કરી સ્વાશ્રયી બનવું ઈત્યાદિને તપ કથવામાં આવે છે. અશુભ ઈછાઓને જેથી ધ થાય અને આત્માની શકિત જેથી પ્રગટ થાય એવા સર્વ ઉપાયને તપ કથવામાં આવે છે. રાજક-સુખ--એશઆરામને ત્યાગ કરીને સર્વમનુષ્યની આત્મશકિતને વિકાસ થાય એવી છે જે પ્રવૃત્તિને દુખ સહી આદરવી તે તપ અવધવું. વ્યાવહારિક સર્વજન પગી શુભકાર્યો કરવામાં જે જે મન વાણુ કાયા લક્ષમી અને સત્તાને વ્યય થાય છે તે પણ વ્યાવહારિક શુભતપ અવબેધવું. પરમબ્રહ્મની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃિત્ત ને વિચારેને સેવવા પડે છે અને તેમાં સહનશીલતા રાખી દુખ સહવા પડે છે તેને ધર્મતપ અવધવું. વિદ્વાન હરિયે વૈશ્ય અને શુદ્રો જે જે પ્રવૃત્તિને અનેક કષ્ટ સહીને શક્તિના વિકાસ માટે સેવે છે. તેને તપ અવબોધવું. લૌકિક અર્થકામાદિની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃત્તિ કરવી પડે છે અને તેમા જે જે સહવું પડે છે તેને ૌકિક તા #શે છે. કેત્તર જ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ માટે માનસિક વાચિક કાયિક કષ્ટોને વેઠીને જે જે કષ્ટસાધ્ય પ્રવૃત્તિને સેવવી પડે છે તેને ઢોર તપ કર્થ છે. જેનદષ્ટિએ અનશન ઊદરિક, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ ભેદને આત્મશક્તિના વિકાસાર્થે કરતા બાહાતપ તરીકે પ્રબોધવામાં આવે છે. પ્રાચર, વિનય, વૈચાણૂલ્ય, રાઘાર, અને
વોરણ આ છ આત્યંતરિક તપભેદ છે. સંઘની પ્રગતિ માટે ધર્મની પ્રગતિ માટે અને આત્માની પ્રગતિ માટે બાર પ્રકારના તપની આવશ્યકતા સિદ્ધ કરે છે. વિશાલદષ્ટિએ બાર પ્રકારના તપમા અનેક પ્રકારના તપને સમાવેશ થાય છે. આ ભવમા આત્માની શકિતનો વિકાશ અને દુખેને નાશ કરનાર તપ છે તેથી તેને પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવાની જરૂર છે. તપના નિમિત્તભેદથી અનેક ભેદ છે. અર્જુને યુદ્ધમાં વિજય માટે તપ કર્યું હતું. પ્રતાપરાણાએ બાર વર્ષ વનમાં પરિભ્રમણ કરવાનું તપ કર્યું હતું. શ્રીવીરપ્રભુએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે બાર વર્ષ પર્યન્ત અનેક પ્રકારનું તપ કર્યું હતું. શ્રીગૌતમબુદ્ધે વનમાં તપ કર્યું હતું, એકલા ઉપવાસ કરવા તેનેજ ફકત તપ કહેવામાં અન્ય તપને નિષેધ થાય છે માટે જ્ઞાનપૂર્વક તપના અનેક ભેદનું સ્વરૂપ અવધીને