________________
-
-
-
-
-
-
-
-
-
- -
-
- -
-
-
-
-
-
-
-
-
R સદ્દગુરુની સેવા શામાટે ?
( ૬૮૭ ) હૃદય સન્મુખ ધાર જોઈએ આચાય ઉપાધ્યાય સાધુ વગેરેની જંગમયાત્રા ગણાય છે. સ્થાવરતીર્થયાત્રા કરતાં જંગમતીર્થયાત્રાદિથી અનન્તગુલાભ થાય છે. આધિભૌતિક અને આધ્યાત્મિક શક્તિઓને ખીલવવા માટે તીર્થયાત્રાની જરૂર છે. મનુષ્યએ હર્ષોલ્લાસથી સાધુએની યાત્રા કરવી જોઈએ. સાબૂનાં વં પુજા તીર્થભૂત ફિરાધા ર્વીર્થ સૃતિ દાન સા સાધુસમાજ | સાધુઓનાં દર્શન પુણ્યરૂપ છે. સાધુએ તીર્થસ્વરૂપ છે. સ્થાવરતીર્થો તે અમુક કાલે ફલ આપે છે, પરંતુ સાધુસમાગમ તે તુર્ત ફલ આપે છે. પરદેશી રાજાએ કેશીકુમારસાધુને સમાગમ કર્યો તેથી પરદેશી રાજાને ધર્માધિની પ્રાપ્તિ થઈ. તદ્ધત જેઓ ચારિત્રપાત્ર સાધુઓની યાત્રાઓ કરે છે તે અવશ્ય તુર્ત ફલને બસ કરે છે. સ્થાવરતીર્થોની યાત્રાથી હદયશુદ્ધિ અને શારીરિકશુદ્ધિ કરવી જોઈએ, તીર્થોની યાત્રાઓથી અનેક પ્રકારના વ્યાવહારિકલાની તથા ધાર્મિક લાભની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ સાધુઓની યાત્રાઓ કરીને ઉત્તમ વિચારોની અને સદાચારોની પ્રાપ્તિ કરવી જોઈએ મહાભાગનુસાર અને સમ્યગદર્શનમૂલ એવી સાધુતીર્થયાત્રા છેમોક્ષમાર્ગપ્રસાવક એવી શ્રી સદગુરુની યાત્રા કરવી જોઈએ. શ્રી ધર્માચાર્યની યાત્રા કરવાથી વિવેકાદિ અનેક ગુણની પ્રાપ્તિ થાય છે. પરમોપકારી શ્રી સદગુરુના બધે પ્રમાદ વગેરે દુષ્ટ શત્રુઓનો નાશ થાય છે અને ક્ષણે ક્ષણે આધ્યાત્મિક નિમર્તતાની વૃદ્ધિ થાય છે. શ્રી સદ્ગુરુની યાત્રાથી દ્રવ્યસમાધિની અને ભાવસમાધિની પ્રાપ્તિ થાય છેસર્વ પ્રકારના ધર્મોની સિદ્ધિ માટે શ્રી સસ્તી થયાત્રા માનેલી છેશ્રી સદગુરુયાત્રાથી અનેક પ્રકારના અસદુવિચારો અને દુરાચારને નાશ થાય છે તથા સર્વ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ માટે કર્મયોગીપદની પ્રાપ્તિ થાય છે ગર્વ પ્રકારની ઉન્નતિની દિશા દેખાડનાર તથા આત્માની જાગૃતિ કરનાર શ્રી સદ્ગુરુના ચરણમા લયલીન થવું જોઈએ આત્મજ્ઞાની સદ્દગુરુના પાસમા વસવાથી તેમના વિચારની અને આચારોની મર્તિ બની શકાય છે. શ્રી ધર્માચાર્યની સેવામાં અને તેમની આરામાં નિષ્કામભાવે રહેવાથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છેવિશ્વમાં જેટલા તીર્થો છે અને તે તીર્થોથી આત્મારૂપ તીર્થની શક્તિ પ્રકટાવવી એમ શ્રી સદ્ગુરુ પ્રબોધે તે માટે પ્રત્યજ્ઞાની સદ્ગુરુની યાત્રાને એક વર્ષમાં ઘણીવાર ભકિત બહુમાનથી કરી જોઈએ.
અવતરણ-શભદાનપ્રવૃત્તિ-તીર્થયાત્રાપ્રવૃત્તિ આદિપ્રબોધક શ્રી સશુની સેવા ભક્તિ કરવી જોઈએ. તેમની આજ્ઞા પ્રમાણે વતી આત્માની શુદ્ધતા કરવી જોઈએ તે દર્શાવે છે.
શ્નો आत्मज्ञानप्रदः सेव्यः सद्गुरुः पूर्णभक्तितः । वैयावृत्यादि सत्कृत्यैः कृतज्ञादिगुणान्वितैः