________________
દાનની સફળતા કયારે ?
ne
(૬૮૫)
अन्नज्ञानादिदानानि देयानि विश्वसेवकैः।। विश्वोद्धाराय लगत्या धर्मविद्याविचक्षणैः ॥२२९॥ दानं हि त्यागमार्गस्य मूलं च धर्मकारणम्।
देयं स्वशक्तितो दानं गृहस्थैः साधुभिः शुभम् ॥२३॥ શબ્દાર્થસહ સંક્ષિપ્ત વિવેચન–અભયદાન, સુપાત્રદાન. ઉચિતદાન, અનુકંપાદાન અને કીર્તિદાન એ પંચ પ્રકારનું દાન છે. દ્રવ્ય અભદાન, ભાવ અભયદાન, વ્યવહાર અભયદાન, નિશ્ચય અભયદાન, ઉપશમાદિ ભાવે અત્યદાન, લૌકિક અભયદાન, લોકેત્તર અભયદાન ઇત્યાદિ અભયદાનના અનેક ભેદ છે તેનું ગુગમથી વરૂપ અવધવું. સ્વાધિકારે દેશકાલચિતદાન દેવામાં પ્રવૃત્ત થવું સમ્યતત્વવિચારકગૃહએ અને ત્યાગીઓએ સ્વાધિકારે પાચ દાન પૈકી જે કાલે જે ક્ષેત્રે જે દાન કરવું ઉચિત હોય તે સમયે તે દાન કરવું જોઈએ. અભયદાનની વખતે અભયદાન દેવું અને કીર્તિદાનના પ્રસગે કીર્તિદાન દેવું. સુખકારક દાનસમાન અન્ય કેઈ ધર્મ નથી. શ્રી તીર્થંકર દીક્ષા ગ્રહણપૂર્વે એક વર્ષપર્યત દાન દે છે. દાન–ડીલ-તપ અને ભાવ એ ચારમા પ્રથમ દાનની મહત્તા છે. દાનગુ ખીલ્યાપશ્ચાત શીલ ગુણ ખીલે છે અને શીલગુણની પ્રાપ્તિ થયાશ્ચાત્ તપ ગુણની શક્તિ ખીલે છે. તપની પ્રાપ્તિપશ્ચાત ભાવગુણ ખીલે છે. દાનગુણની સિદિપશ્ચાત્ બ્રહ્વગુણપાલનની એગ્યતા પ્રાપ્ત થાય છે. જેની દ્રવ્યઅભયદાન અને ભાવથદાન દેવાની ચેશ્વત, પ્રાપ્ત થઈ છે તે પચેન્દ્રિય વિષને જીતીને દ્રવ્યબ્રહ્મચર્ય તથા લાવશ્રવચર્યશકિતની પ્રાપ્તિ કરી શકે છે. વિશ્વજીવોના ય માટે પ્રવૃત્તિ કરનાર વિશ્વસેવકએ અન્નદાન, જ્ઞાનદાન, વસ્ત્રદાન, પાત્રદાન. વિદ્યાદાન આદિ દાને સ્વશકિત પ્રમાણે નિષ્કામભાવથી દેવા જોઈએ ધર્મવિદ્યામા વિચક્ષણવિશ્વસેવકોએ વિદ્ધારક સર્વ પ્રકારની માનસિક વાચિક, કયિક, આત્મિક-ધન અને સત્તાની શુભ શક્તિના વિશ્વને દાન દેવા જોઈએ. જેટલું વિશ્વજીને નિષ્કામવૃત્તિથી દેવામાં આવે છે તેના કરતા અનન્તગતું પ્રાપ્ત થાય છે. જેવું દેવું તેવું લેવું એ કુદરતને કાયદો છે સૂર્યકિરણેઢારા જેટલું સાગર-નદીઓ-તળા વગેરેમાથી જલ ખેંચાય છે તેટલું વાદળા માત પુન વિશ્વજીને મળે છે. સચિનદાન દેવાની પ્રવૃત્તિનો મરણાને પણ ત્યાગ ન કરવો જોઈએ દાન દેવા હારે અધિકાર છે પરંતુ તેના ફલની ઈરછા કરવાને હાર અધિકાર નથી. મનથી. વાડીથી, કાયાથી. લક્ષ્મીથી અને સત્તાથી રજોગુણી દાન તમોગુણી દાન અને સાત્વિક દાન કરી શકાય છે રજોગુણ અને તમોગુણી દાનનો ત્યાગ કરીને સાત્વિક ગુણવૃત્તિથી દાન દેવું અપ્રશસ્ય અવનતિકારક દાનેને ત્યાગ કરીને પ્રશસ્ય પ્રગતિકારક જે જે દાને જે જે