________________
-
-
-
-
-
-
-
- -
- - -
-
- - - -
- -
- -
- -
- -
- -
-
-
- -
- -
- -
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
( ૧૦ )
શ્રી કમગ ચંપ-સવિવેચન
~~ ~
~
~~
-
~
-
-
-
-
ગરૂપ વ્યવહાર માર્ગનું અવલંબન કર્યા વિના વ્યવહારજીવનવડે અને નિશ્ચય જ્ઞાન ભાવપ્રાણજીવનવડે જીવી શકાતું નથી. કારણ વિના કદાપિ કાર્યની સિદ્ધિ થતી નથી, કિયાગ વિના કાર્ય ચેનની દ્રવ્યથી અને ભાવથી, વ્યવહારથી અને નિશ્ચયથી કદાપિ સિદ્ધિ થતી નથી. કિયાગના આદર વિના કેઈપણ મનુષ્ય સ્વફરજને વ્યવહારથી અને નિશ્ચયથી અદા કરી શક્યું નથી.
મનુષ્યને આવશ્યક છે જે આહારાદિ ક્રિયાઓ કરવી ઘટે છે તે કદાપિ ક્યાં વિના રહેતા નથી. પ્રત્યેક જીવને લૌકિક અને લોકેત્તર વ્યવહાર દ્રવ્ય ક્ષેત્રકાલભાવ મર્યાદાએ આવશ્યક ક્રિયાઓ કર્યા વિના છૂટકે થતો નથી. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે બાહ્ય જીવનાસ્તિત્વ સંરક્ષકત્વાર્થ અને આન્તરજીવન સંરક્ષકત્વાસ્તિત્વાર્થે તથા સ્વવિચારસ્તિત્વાર્થે જે જે ક્રિયાઓ કરવી જોઈએ તે તે ક્રિયાઓ ચદિ ન કરવામાં આવે તે બાહ્યત નિષ્ક્રિય જેવું જીવન જણાયા છતા અન્તરમા આર્તધ્યાનાદિ વિકલ્પસંકલ્પ થયા કરે છે અને અનેક પ્રકારની સ્વવ્યક્તિને તથા સમષ્ટિને હાનિ થાય છે અએવ લૌકિક આવશ્યકકિયાગો અને લેકેત્તર આવશ્યકક્રિયાયેગેના અવલંબનની તે તે દશાના અધિકાર પરત્વે
આવશ્યકતા સહેજે સિદ્ધ થાય છે. સ્વજીવન સંરક્ષણાર્થે નિમિત્તક્રિયા અને ઉપાદાનજ્યિાગની પ્રવૃત્તિમાં દ્રવ્ય અને ભાવત સર્વ જી પ્રવૃત્ત થએલા અવલોકાય છે. પ્રારબ્ધ કર્માનુસારે જીવન્મુક્ત જેવી અન્તરાત્મદશા ધારણ કરનારા અને ભવસ્થકેવલીઓ પણ વ્યવહાર ક્વિાયેગને સ્વાધિકાર પ્રમાણે બાહ્યત આદરે છે એથી એમ સ્વાભાવિક રીત્યા સિદ્ધ થાય છે કે ક્રિયાગ વિના બાહ્ય વા આન્તરજીવન જીવી શકાતું નથી. ક્રિયાયોગ વિના કઈ જીવ વિશ્વમાં બાહ્યપ્રાણાદિએ જીવતે અવકા નથી. કિયાગનું અસ્તિત્વ તેના જીવનસૂત્રની દૃષ્ટિએ સ્વત સિદ્ધ થાય છે. આવશ્યક ક્રિયાગોના ભેદે અવધવા અને આવશ્યક કર્મચાગના અધિકારી બની સ્વફરજના અનુસાર મગજની સમતલતાએ નિર્લેપપણે આવશ્યક કર્મવેગના યેગી બનવુ એ ધારવાના કરતા અતિ દુર્ઘટ કાર્ય છે. ચિત આવશ્યક ક્રિયાયોગનો અનાદર કરીને જે મનુષ્ય અન્ય ક્રિયાગનો સ્વીકાર કરે છે તે બાહ્યા અને આન્તર ધર્મથી ભ્રષ્ટ થાય છે. આજુબાજુના આવશ્યક સાગને અનુસરી સ્વશીર્ષ જે જે ક્રિયા કરવાની ફરજે આવી પડેલી હોય તેને રાગ દ્વેષના પરિણામના ત્યાગપૂર્વક નિષ્કામભાવે અદા કરવાથી ખરૂં કર્મગિત્વ સ પ્રાપ્ત થાય છે. અતએ કર્મચાગના અધિકારી જીવેએ નિષ્કામભાવની સાપેક્ષતાપૂર્વક આવશ્યક ક્રિયાગનો સ્વીકાર કરવો જોઈએ
વ્યવહાર અને નિશ્ચયપૂર્વક આવશ્યક કર્મચંગ ક્યથી વ્યવહાર અને નિશ્ચયત ચિત્તની શુદ્ધિ થાય છે એમ કારણ કાર્યભાવ શૈલિની અપેક્ષાએ કથન કરવામા આવે છે. ક્રિયાગના આદરથી ભય, દ્વેષ, ખેદ, કેધ, માન, માયા, લોભ અને નિન્દાદિક દેનો નાશ થાય છે.