________________
瓿
નામરૂપનું વિવરણુ.
૧૯
( ૧૧ )
કારની ફરજ પ્રમાણે મારે નિરહવૃત્તિથી પ્રવર્તવું જોઇએ; પરન્તુ તેથી મારે સ્વજને અજાવતાં કોઈ જાતની ખાદ્ય વ્યવહાર પ્રમાણે ખામી ન રાખવી જોઈએ. ખાહ્ય લૌકિક આવશ્યકે જે જે કર્માંની પ્રવૃત્તિયા કરવાની છે તે યદ્ઘિ ખાાસ્વાધિકાર પ્રમાણે ન કરવામાં આવે તે એક તે સ્વાધિકાર ક્રૂરજથી ભ્રષ્ટ થવાય, આત્મશક્તિમા મન્દતા આવે; આત્મજ્ઞાન પર તેથી લેાકેાની અરુચિ પ્રગટે; અને ધમસત્તાનેા નાશ થાય તથા બાહ્ય આવશ્યક લૌકિકમેની પ્રવૃત્તિના અભાવે જે જે વસ્તુઓની અગવડતા ટળે તેના ચેાગે ચિન્તા શાક મેહ અને પરની આશામાં દાસત્વ વેઠવાના પ્રસંગ આવે. યાવત્ ગૃહાવાસમાં રહેવાનુ' થાય તાવત્ લૌકિક આવશ્યક કન્ય કાર્યાંને ન કરવામા આવે તે તેથી સ્વક્રૂરજથી ભ્રષ્ટ થતાં અન્ય લેાકેાને પેાતાના વ્યાવહારિક પ્રામાણ્ય કર્તવ્ય કમના વિશ્વાસ ન આવે અને તેથી લેાકેા પર પ્રામાણ્ય વર્તનની છાપ ન પડે, આ પ્રમાણે અનેક પ્રકારના દોષા ઉત્પન્ન થવાથી યાવત્ ગૃહાવસ્થામાં સ્થિતિ થાય તાવત્ ગૃહાવાસના ઉચિત વિવેકે કન્ય કાંને સ્વાધિકારે ખજાવવાની જરૂર છે. મારા આત્મા નિષ્ક્રિય નિરાકાર છે, ખાદ્ઘ જવસ્તુ આત્માની કાઈ કાલે થઈ નથી, થતી નથી અને ભવિષ્યમાં થવાની નથી તેથી બાહ્ય વસ્તુઓની અહં'તા-મમતા રાખવી એ તેા મારા આત્મિક ધર્મ નથી; તથાપિ લૌકિક વ્યવહારદૃષ્ટિએ શરીરાદ્વિ જીવનહેતુભૂત ખાદ્યોપયોગી વસ્તુઓને બાહ્યાધિકાર ઉપયેગમાં લેવાની જરૂર છે; પરન્તુ તેમાં લેપાવાની જરૂર નથી. આત્મા વસ્તુતઃ અનામી તથા અરૂપી છતાં ક સંબંધે નામ તથા અનેક પ્રકારના રૂપાને ધારણ કરે છે તેથી તે અરૂપી અનામી એવું સ્વસ્વરૂપ ભૂલી વિશ્વવ્યવહારમા પ્રવર્તતા છતા નામ તથા રૂપના મેહથી મુંઝાઇને અહંમમત્વના માહ માર્ગમાં માહ્યથી અને અન્તરથી વહ્યા કરે છે નામ અને રૂપ એ માત્માને શુદ્ધ પર્યાય નથી તેથી આત્મજ્ઞાનીએ પેાતાને વિશ્વમાં અનેક નામેાની ઉપાધિયાએ પ્રસિદ્ધ થએલા જાણતા છતાં પણ તેમા અનામી એવું આત્મસ્વરૂપ ઉપયાગમા રાખીને મુંઝાતા નથી; તેમજ શરીરાદિ અનેકરૂપી પર્યાયે જો કે કર્મના યોગે આત્માના સંબંધમાં આવ્યા છે; છતાં તે વસ્તુતઃ આત્માના શુદ્ધ પર્યંચાથી ભિન્ન હાવાથી તેમા રતિ અને અવૃત્તિ ધારણુ કરીને મુંઝાતા નથી. નામરૂપના પાંચ અખિલ વિશ્વમા સર્વત્ર છે પરન્તુ તે આત્માથી ભિન્ન હોવાથી તેમાં રાગદ્વેષના પરિણામને ધારણ કરવા એ કોઇ રીતે ઉપયાગી ન હાવાથી જ્ઞાનીએ ખાદ્ય લૌકિક વ્યવહાર પ્રમાણે નામરૂપી બાહ્ય લૌકિક જીવનઉપયેાગિતાએ ઉપયેાગ કર્યાં છતાં પણ તેમા મુંઝાતા નથી. લૌકિક વ્યવહાર દૃષ્ટિએ નામરૂપના વ્યવહારની પ્રવૃત્તિને આચર્યા વિના કાઇ પણ મનુષ્યને કોઇ પણ રીતે ચાલતું નથી; પરન્તુ લૌકિક વ્યવહાર દૃષ્ટિ પ્રમાણે નામરૂપના અનેક પ્રકારના પર્યાયાના સબ ંધમાં આવતા છતાં અને તેના વ્યવહારની પ્રવૃત્તિ આચર્યા છતા અન્તરથી નામરૂપથી નિલે૫ રહેવુ એ પ્રમાણે લૌકિકકમ ચેાગમાં ઉચ્ચ થવાની જરૂર છે. નામરૂપના વ્યવહાર તેા ધર્મની વ્યવહાર પ્રિએ