________________
=
=
- -
- -
કd ત્વમેહ ત્યાજ્ય છે.
(
૫ )
તટસ્થ થઈ બાહ્ય કાર્ય કરવાની જરૂર સ્વીકારવી જોઈએ. બાહ્ય કાર્યકર્તવાદિ સંમેહને હઠાવે હોય તે સર્વ કાર્ય કરવામાં કર્તવાદિ અહંવૃત્તિને ચિત્તમાં પ્રવેશવાને અંશમાત્ર પણ સ્થાન ન આપવું જોઈએ. કર્તુત્વસહ વિના જે જે કાર્યો કરવાં એ જ્ઞાનયોગીનું મુખ્ય લક્ષણ છે. પિતાને આત્મા, કર્તૃત્વ સહ વિના કાર્યપ્રવૃત્તિ કરે છે એમ સ્વાત્માને અનુભવ થાય ત્યારે અવબોધવું કે હવે કર્મચાગીનો અધિકાર કથંચિત પ્રાપ્ત થયો છે. આત્મજ્ઞાની કર્તવસંમોહને પરિહરીને સર્વ કાર્યોમાં આત્માને સાક્ષીભૂત રાખીને કાર્યપ્રવૃત્તિ આદરે છે તેથી તે કાર્યપ્રવૃત્તિમાં નિાવષ બનેલો હોવાથી કાર્યપ્રવૃત્તિ દ્વારા સંમેહ વિષને ગ્રહી શકતું નથી. કર્તવસમેહ વિના કાર્ય કરવાથી અનેક પ્રકારની પ્રગતિની પ્રાપ્તિ થાય છે. કર્તવસંહ વિના કાર્ય પ્રવૃત્તિ કરનાર જ્ઞાની સાંસારિક પ્રવૃત્તિમાં અહંમમત્વથી બંધાતો નથી. કર્તુત્વસંમોહ જેમ જેમ ટળવા માંડે છે તેમ તેમ તે આત્માના ગુણની પ્રગતિમાં અત્યંત પ્રવૃત્ત થઈ શકે છે. આત્મજ્ઞાની કર્તવસંમેહ વિના બાહ્યપ્રવૃત્તિથી નિર્લેપ રહી શકે છે અને અધિકાર પરત્વે જે જે કાર્યો કરવાનાં હોય છે તેમાં તે સુંઝાતો નથી તેથી તેની સુમતિને પ્રકાશ વધતો જાય છે અને કુમતિનું બળ ટળતું જાય છે. કર્તુત્વસંમોહના ત્યાગથી કર્મચાગી પરમાત્મપદની છેક નજીક પહોંચી શકે છે અને આત્માની સરસિકતાનું સહજ સુખ સમ્યગુ અનુભવી શકે છે. કાર્ય કરતાં કરતાં કર્તવસમેહ ટળે એ અભ્યાસ સેવ જેઈએ. કાર્ય કરતાં કરતાં સંમેહ ટળે એવું જ્ઞાન જાગ્રત કરવું જોઈએ કે જેથી પરમાત્મપદ પ્રાપ્ત કરતાં અનેક વિપત્તિને પણું સંમોહ વિના વેઠી શકાય. જ્યાં સુધી કર્તવસંમેહ થાય છે ત્યાં સુધી ગજ્ઞાનમાં અને આત્મજ્ઞાનમા અપરિપકવતા છે એમ અવધવું. કર્તવ્ય કાર્ય કરતા સંમેહ થાય છે એમ જાણીને સર્વ પ્રવૃત્તિને ત્યાગ કરીને બેસી રહેવામા આવે છે તેથી સવારની ઉન્નતિ થતી નથી અને પ્રમાદની સાથે સંમેહવૃત્તિ પણ વૃદ્ધિ પામે છે પણ ટળતી નથી, જ્યાં સુધી અજ્ઞાની કાર્યપ્રવૃત્તિ નથી કરતો ત્યા સુધી તે કતૃત્વસ મોહથી પોતાને દૂર રહેલો માને છે, પરંત માનસિક કર્તુત્વસંમહિ તે તેના હૃદયમાથી ટળતું નથી, તેથી કતૃત્વસંમેહ ટાળવાને આવશ્યક કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિને ત્યાગ કરે તે કઈ રીતે ગ્ય નથી, પરંત આત્મજ્ઞાનવડે કાર્ય કરતા કરતાં સંમેહવૃત્તિ ટાળવાને અભ્યાસ સેવા જોઈએ. સર્પને ત્યાં સુધી ન સતા હોય ત્યા સુધી તે શાન્ત જે બહારથી દેખાય પરંતુ જ્યારે તેને સતાવવામા આવે તે હતું તેને તે ક્રોધી થએલે દેખાય છે; તદ્રત કર્તવ્ય કાર્યને ત્યાગ કરીને કેટલાક સતાવ્યા વિનાના મનુ બાહ્યથી શાન્ત થએલા સર્પની પેઠે અમાહી દેખાય પરન્ત કોઈ જાતની પુન પ્રવૃત્તિ કરતાં સંમેહતા પુન તેઓ સેવી શકતા હોય એવે તેમના આત્માને અનુભવ આવે તે તેમણે ઉપર્યુક્ત શિક્ષાને સત્ય માની સ્વાધિકાર કર્તવ્યપ્રવૃત્તિ સેવવી અને મહવૃત્તિને હટાવતા જવું. આમ પ્રવર્તવાથી આત્મસાક્ષાએ