________________
師
નૈયિકનયપ્રસ્થની કરણી.
( ૧૦૩ )
કદાપિ થઇ શકતા નથી. અતએવ આત્મસાક્ષી ગ્રહીને કર્તવ્ય પ્રવૃત્તિવડે પ્રવૃત્ત થવુ જોઇએ, आत्मसाक्षी धर्म ज्यां, त्यां शुं ? अभ्यनु काम जन मन रञ्जन धर्मको, मूल न एक चदाम:-" જન મન રજન ધર્મનુ એક બદામનું પણ મૂલ નથી. અતએવ જે જે કન્યા કરવા તે સર્વે ખરેખર આત્મસાક્ષીએ કરવા જોઇએ. આત્મસાક્ષીએ આવશ્યક કર્માં કરવાથી આત્માની શુદ્ધ જ્ઞાનદશાની વૃદ્ધિ અને નિલે પતા વધે છે, જે મહાત્માના હૃદયમાં શુદ્ધ જ્ઞાનાગ્નિ પ્રગટી છે-તે જે જે કર્તવ્ય કર્યાં કરે છે તેમાં તેના આત્માની નિલેપતા માટે તેને આત્મા અનુભવ સાક્ષી પૂરે છે. એમા અન્યની સાક્ષીએની આવશ્યકતા નથી. કૃષ્ણ અને શ્રેણિકની આન્તરદશા કેવી હતી ? તેની સાક્ષી તેઓના આત્માએ પૂરતા હતા અને તેઓ જે દશામા રહેલા હતા તે દશાયોગ્ય સ્વાધિકારે કન્ય કાનિ કરતા હતા. શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામા અર્જુનને કથે છે કે જ્ઞાનરૂપ અગ્નિ સર્વે કને ખાળી ભસ્મીભૂત કરી દે છે, નિશ્ચય દષ્ટિ ચિત્ત ધરી જ્ઞી, ચાહે તે અવઢારે; પુછ્યવંત તે પામરોની, અવસમુદ્રનો વાર—ઇત્યાદિ સાક્ષીએ ખરેખર આત્માના શુદ્ધ જ્ઞાનપૂર્વક નૈશ્ચિયક ષ્ટિને હૃદયમાં ધારણ કરીને આવશ્યક વ્યવહારની પુષ્ટિ કરનારી છે. આ વિશ્વમા અનેક નચેની સાપેક્ષતાએ અવલાકવાનું હોય છે, અને અનેક નચેની સાપેક્ષતાએ પ્રવૃત્તિ કરવાની હાય છે; જ્યાં સુધી મહાત્મા નૈૠયિકનયપ્રસ્થ થતા નથી, તે દૃઢ નિશ્ચયપૂર્વક કોઈ પણ વ્યાવહારિક કાને કરી શકતા નથી અને સસાર વ્યવહારમાં નિલે ૫ મની શકતા નથી નૈઋચિક નયપ્રસ્થ મનુષ્ય અનેક પ્રકારના વિકલ્પ સકાથી મુકત બનીને વ્યાવહારિક કન્યા કરવામા ભીતિ આદિ દાષાથી પશ્ચાત્ પર્યંતે નથી. નૈૠયિકનયપ્રસ્થ મનુષ્ય સર્વ કન્ય ક્રમે કરવામાં આતરિક નિલેપતા ધારણ કરી શકે છે અને જલમા કમલની પેઠે નિલેપ રહેવાને આત્માની નિર્લેપ જ્ઞાનશકિતને ખીલવી શકે છે. અતએવ વ્યાવહારિક કન્યકાર્યોં કરવાની પૂર્વે નૈૠયિક જ્ઞાન ધારણ કરીને નૈૠયિક દૃષ્ટિને ધારણ કરવાની આવશ્યકતાને અવશ્ય પ્રત્યેક મનુષ્યે સ્વીકારવી જોઈએ. નૈય્યચિકનયપ્રસ્થ મનુષ્ય કદાપિ શુષ્કજ્ઞાની અની શક્તા નથી. જે શુષ્કજ્ઞાની અને છે તે નૈૠયિકનયપ્રસ્થ ગણી શકાતા નથી--એમ અનુભવષ્ટિથી અનુભવવુ જોઈએ. આવશ્યક વ્યાવહારિક કર્તવ્ય કાર્યાં કરવાની ફરજને જે અદા કરે છે તે નૈથયિકનયપ્રસ્થ ની શકે છે અને સર્વ ખાખતામા વ્યવહારકુશલ અની સર્વ પ્રકારની બાહ્ય તથા આન્તરિક પ્રગતિમા આત્મભાગ આપી શકે છે. સદ્ગુરુકૃપાથી યુદ્ધજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તેથી નૈઋયિકનયપ્રસ્થ બની શકાય છે જે નૈક્ષયિકનયપ્રસ્થ છે તે શુદ્ધ જ્ઞાની છે અને જે શુદ્ધ જ્ઞાની છે તે સર્વ કર્માંને ખાળી ભસ્મીભૂત કરી દે છે તેથી તે આવશ્યક વ્યાવહારિક કાર્યાં કરવામા પશ્ચાત્ હઠતા નથી, તેની એવી પ્રવૃત્તિથી તે આત્મપ્રગતિ, ધર્મ પ્રગતિ, સઘ પ્રગતિ, સાર્વજનિકહિત પ્રગતિ, દેશ પ્રગતિ, અને વિશ્વ પ્રગતિને કી શકે છે અને કૃતકૃત્ય અને છે, જે કર્માં ભાગને સન્મુખ થએલા હૈય છે અર્થાત્ ઉદયમાં
wwwwww~