________________
આધુનિક કજ્ન્મ શું ?
( ૨૫૯ ) સાત્વિક પ્રવૃત્તિયાની ચાજના પર રહેલા છે. તેનુ ુસ્ય ગુરુગમથી અવએધીને કર્મચેાગીઓએ પ્રવૃત્તિ કરવી જોઈએ. દીર્ઘદૃષ્ટિ અને વર્ણવ્યવસ્થા સ બધી પરિપૂર્ણ અનુભવ વિના વર્તાની શુભેાન્નતિ કરવામા આઘા જઈને પાછા પડવાનુ થાય છે, માટે રીષ્ટિ તથા વણું સંબંધી પરિપૂર્ણ અનુભવને ગુરુગમથી ગ્રટ્ઠી આત્માની જ્ઞાનાદિ શક્તિયેના આવિર્ભાવ થાય તે રીતે પ્રવૃત્ત થવુ જોઇએ. સાધ્યષ્ટિને ભૂલીને પ્રાચીન વા અર્વાચીનતા માત્રને રાગ કરવાથી સત્ય તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. દ્રવ્યક્ષેત્રકાલભાવનુ પરિપૂર્ણ સ્વરૂપ અનુભવીને ધર્માદિની વૃદ્ધિ તથા સ રક્ષણ કરવા વર્ણસ સ્મૃતિ કરવાની જરૂર છે. આત્માના સદ્ગુનાને સર્વ મનુષ્યા વિકાસ કરે તથા સર્વજનેનુ, પશુપ`ખીઓ વગેનું થય· થાય એવી દૃષ્ટિએ વર્ણવ્યવસ્થાની સ’સ્મૃતિ કરવી જોઇએ. આત્માના જ્ઞાનાદિ ગુણ્ણાના નાશ ન થાય એવુ મૂળ લક્ષ્યમાં રાખીને વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ કરવી જોઈએ. ધાર્મિકાન્નતિની સાથે વવસ્થાન્નતિ હોવી જોઈએ. વર્તમાન જમાનામાં જૈન કામે ચાર વર્ણોની વ્યવસ્થાને પુનરુદૃાર કરવા જોઇએ. ધર્મશાસ્ત્રોના મૂલ ઉદ્ગાથી અવિરુદ્ધપણે સર્વ વર્ણના નાશ ન થાય એવી દૃષ્ટિએ સત્ય કમાગીએ વર્ણવ્યવસ્થાની સુધારા કરે છે. વર્ણવ્યવસ્થા સુધારવા સંબંધી અનેક મતભેદો વર્તમાનમા સર્વત્ર વર્તે છે પરંતુ તેમા જ્ઞાનીગુરુગમથી ચેાગ્ય સુધારણાની પ્રવૃત્તિ કરવી જોઇએ. પૂર્વની વર્ણવ્યવસ્થાના પુનરુદ્ધાર કરવામાં કમચાગીએ સ્વાસ્થ્યદ્ધિદાષાને ત્યાગ કરવામા અને આત્મભાગ આપવામા બાકી રાખતા નથી. તત્ત્વજ્ઞાની– કમ યાગી મહાત્માએ અનેક વિપત્તિયે સહીને ઉપયુક્ત સુધાગ્યમા આત્મીય ાવી શકે છે અને તેથી તેએ વિચારીને આચારમા મૃકવાની સર્વ ચૈજનાને આગી શકે છે.
----
અવતરણ,ચાતુર્વ ધર્મકથ્યા બાદ વ્યાવહારિક સામાન્ય ધર્મ કા સેવા ચૈાગ્ય છે અને કચેા હેય છે તે તથા ધર્મીઓની સેવા વગેનું સ્વરૂપ દર્શાવામા આવે છે.
श्लोकाः
आचारेण विचारेण व्यक्तिस्वातंत्र्यरक्षकः । सत्यतत्त्वाऽविरोधेन सेव्यः धर्मः शुभङ्करः ॥ १७६ ॥ यधर्मे रजस्तमसो बाहुल्यं संप्रवर्तते । स धर्मो देशलोकानां नाशको नैव शोभनः ॥ १७७ ॥ क्लेशयुद्धकरः शश्वत् सज्जनानां परस्परम् । भुव्यशान्तिकरो धर्मों यः कोऽपि त्याज्य एव सः ॥ १७८ ॥