________________
-
-
- - - -
જન્મ
-
-
-
અ
-
-
-
-
-
-
-
-
-
(૬૮૦).
શ્રી કમગ ગ્રંથ-વિવેચન. કરાવવાથી દોષીઓ દોષથી મુકત થઈ જાય છે. સર્વમાં ગુણે હેય છે. આત્મામાં મનને સંબંધ થવાથી મનમાંથી દેને વિલય થઈ જાય છે અનવ પીઓને આત્માનું શુદ્ધસ્વરૂપ અવધાવવું જોઈએ મનમાંથી રાગદ્વપને દૂર કરવા માટે વિચાર કરવા માત્રથી કંઈ વળતું નથી, પરંતુ રાગદેષને નાશ કરવા માટે પ્રયત્ન કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. સર્વ જીને બ્રહ્મજ્ઞાનથી પરમાત્મપર પ્રાપ્ત થાય છે તે દેવીએને આત્મજ્ઞાનથી ઉદ્ધાર થાય એમા કશું કંઈ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાન–બ્રાજ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વ દેને નાશ થાય છે અએવ જ્ઞાનીઓએ દેવીઓના દે નાકા કરવા માટે પ્રયત્ન કરી જોઈએ. દેવીઓને વાત્માની સમાન દેખવાની દશા થઈ એટલે કર્મગીની દશા પ્રાપ્ત થાય છે. જેના હદયમા ક્રમાદિ ગુણે ઉત્પન્ન થયા છે તે મનુષ્ય ગુણેને પ્રચાર કરી શકે છે. જેનામા ક્ષમા-દયા-શુદ્ધ પ્રેમ સ્વાત્મભાન વગેરે ગુણે ઉપન્યા છે તે મનુષ્ય જ્ઞાનાદિ અને અન્ય મનુષ્યમા સદાચાર-ધમચારતારા ગુણેને પ્રચારી શકે છે, સદુ- ' ગુણાથી ગુણ મનુષ્યની અન્ય દેવી જીવેના પર મુખથી ઉપદેશ આપ્યા વિના પણ અત્યંત અસર થાય છે માટે કર્મચાગી મનુએ ઉપર્યુંકત કલેકેના ભાવનું મનન કરીને ગુણે પ્રચારવા પ્રયત્ન કરવો જોઈએ આચરેમા-ક્રિયાઓમાં ગુણોને રસ પૂરાય છે તે આચારનું મહાવ વધે છે. કેટલીક વખત એવું અનુભવવામાં આવે છે કે ધર્મક્રિયાવિધિમાં મનધર્માચારોમાં મન મનુષ્યમાં દેષ દૃષ્ટિ-નિન્દા-ઈષ્ય-સ્વાર્થ–પાશ્રયતા વગેરે દે વધુ પ્રમાણમાં હોય છે, પણ અન્યના દેખે દેખવાની અને અન્યની નિન્દા કરવાની ગંધ હોય છે ત્યાસુધી ધર્મકર્મોમા પ્રવૃત્ત થઈને કંઈ વિશેષ ફલ પ્રાપ્ત કરી શકાતું નથી, જેનામાં અક્ષદ્રાદિ ગુણે પ્રકટ્યા હોય છે તે અન્ય મનુષ્યને ગુણું બનાવવા સમર્થ બને છે. દયાક્ષમા–વૈરાગ્ય–ત્યાગ આદિ ગુણે વિના સર્વ ધર્મવાળા મનુ પ્રભુની પ્રાપ્તિ માટે અને આત્માની શુદ્ધિ માટે અનેક ધર્માચારેને-ધર્મક્રિયાઓને સેવે તે પણ તેઓ હદયશુદ્ધિ કરવાને શક્તિમાન્ થતા નથી તથા પ્રભુની ઝાંખી કરી શકતા નથી. અએવ પ્રથમ મનુષ્ય અનેક ગુણેને ધારણ કરે છે તે તે અન્ય મનુષ્યને ગુણું બનાવવા તથા ધાર્મિકાચારાને પ્રચાર કરવા શક્તિમાન થાય છે. ધૈર્ય–દાર્ય–આત્મભાવ-બ્રહ્મભાવ-શુદ્ધપ્રેમ-ભ્રાતૃભાવવૈરાગ્ય-પરમાર્થપ્રવૃત્તિ, આદિ-વિવેકાદિ ગુણેની પ્રાપ્તિ જે જે ઉપાયવડે, જે જે આચારવડે, જે જે પ્રવૃત્તિ વડે થાય એવાં કાર્યો કરવા જોઈએ. ગુણાનુરાગી મનુષ્યએ આ વિશ્વમાં જે જે ઉપાએ આત્માના ગુણે વધે, આત્માની શક્તિ વધે, તે તે ઉપાયરૂપ આચા
ને આચરવા જોઈએ જે જે ઉપાયને અને ધર્માનુષ્ઠાનેને આચરતાં આત્માના ગુણે ખીલે તે માટે ખાસ પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્માની જ્ઞાનાદિ શક્તિઓ ખીલે એવી ધર્મપ્રવૃત્તિએને ગાડરીયા પ્રવાહને ત્યાગ કરીને સેવવી જોઈએ. ધર્મ–અર્થકામ અને મોક્ષપ્રદ એવા -શુભ ધર્મના સંસ્કારને ધર્મશાસ્ત્રોના આધારે ક્ષેત્રકાલાનુસારે સુધારક પરિવર્તનની સાથે