________________
-
-
-
-
-
૫
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
( ૬૬૪)
શ્રી કર્મવેગ પ્રય-સવિવેચન. છે. અએવ સર્વજ્ઞ પરમાત્મા શ્રી વિરપ્રભુએ અસંખ્ય રોગોની સાધનાઓથી મુક્તિની પ્રાપ્તિ થાય છે એમ ઉપદેશ આપે છે. લબ્ધિ સિદ્ધિ અને ચમત્કારોનું મૂલધામ આત્મા છે. અતએ સનાતનઆત્માના ધર્મની સર્વમનુષ્યએ આરાધના કરવી જોઈએ. શર્મદશાહિદ અને વિશ્વમાં આત્મા પ્રભુને સાક્ષાતકારરૂપ ધર્મ, સર્વમનુષ્યોથી અનેકનામરૂપભેદે અનેકક્રિયાઓથી અને અનેક ભિન્નભિન્ન વિચારવડે સેવાય છે. નવરાત્રિધર્મ મોક્ષમાપ્રારા છે. માટે વ્યવહારનયથી અને નિશ્ચયનયથી તેની આરાધના કરવી જોઈએ. આ વિશ્વમાં બાહ્યલક્ષ્મીઓ અને આન્તરલક્ષમીઓનું મૂલ ધર્મ છે. ધર્મવિના વિશ્વમાં જેને શાંતિસુખ થયું નથી અને થનાર નથી. ધર્મના પ્રતાપે સૂર્ય તપે છે, વાયુ વાય છે, ચંદ્ર ઉગે છે, અગ્નિ પ્રકટે છે, જલ પિતાને ધર્મ બજાવે છે, ધર્મના પ્રતાપે વિશ્વમાં જ્યાં ત્યાં સત્યશાતિસુખ અવલોકાય છે. ધર્મ વિના રાજ્ય, સંઘ, સમાજ, દેશ અને વિશ્વમાં શાન્તિ રહેતી નથી. જ્યા જૈનધર્મ છે ત્યાં અવશ્ય શાંતિ-સુખ હોય છે. આર્યાવર્તમા અન્ય દેશે કરતા અનેક જવાલામુખી પર્વત ફાટવા વગેરેના ઉત્પાત થતા નથી તેનું કારણ ધર્મ છે. આર્યાવર્તમ સાત્વિક ધર્મ આદિ ધર્મોની મનુષ્યોના વિચારોમાં અને આચામાં શિથિલતા આવી ત્યારથી આર્યોની પડતી થવા લાગી છે. ધર્મો જય અને પાપે ક્ષય એવા વાક્યનું સ્મરણ કરીને આત્માને અને વિશ્વને ધર્મમાં પ્રવર્તાવ.
અવતરણુ-ધર્મની વૃદ્ધિ કોણે કેવી રીતે કરવી અને અધર્મ પ્રવૃત્તિને કેવી રીતે હઠાવી ધર્મથી વિશ્વજનની સેવા કરવી જોઈએ-ઈત્યાદિ નિવેદવામા આવે છે. તે
श्लोकाः रजस्तमोविनाशार्थ सात्त्रिकस्य विवृद्धये । । विश्वे समस्तलोकानां देयं सद्बोधनादिकम् ।। १८३ ॥ . स्वदेशज्ञातिलोकाना-मुन्नत्यै शिक्षणादिकम् । सम्यग् व्यवस्थया देयं धर्मसेवकसजनैः ॥ १८४ ॥ विश्वे समस्तजीवानां शान्त्यर्थमौषधादिकम् । विद्यापीठादिकं स्थाप्यं धार्थ विश्वसेवकः ॥ १८५ ।। विश्वे समस्तजीवानां-रागद्वेषक्षयाय तत् । नीतिधर्मविवृद्ध्यर्थं देयं सद्देशनादिकम् ॥ १८६ ॥