________________
弱
પહેલા સાત્ત્વિક ધર્મ-પછી શુદ્ધ ધર્મ
( ૬૬૩ )
વિવેકી મનુષ્યાએ સાત્વિકધર્મની વૃદ્ધિ માટે પ્રવૃત્તિ કરવી જોઇએ કે જેથી જે કાલમા જે મનુષ્યાને સાત્વિકધર્મની પ્રાપ્તિ થવાની હોય તે તેને થઇ શકે રજોગુણુ તમેગુણ અને સત્ત્વગુણની પેલીપાર આત્માને શુદ્ધ ધર્મ રહ્યો છે. શુભાશુભ કલ્પનામય મનેવૃત્તિયાના ક્ષીણભાવ થતા ઉપશમાદિ ધર્મની પ્રાપ્તિ થાય છે. ઔપચારિક ધર્મને વ્યવહારમા લાકે ધર્મ તરીકે પ્રાય મોટાભાગે અવધે છે. પરંતુ તેનાથી ભિન્ન અનુપતિ સદ્ધર્મ કે જે આત્માના જ્ઞાનાદિ શુદ્ધધર્મ છે તેને વિરલ મનુષ્ય અવબેાધી શકે છે આત્માની જ્ઞાનાદિ શક્તિા સર્વે ધર્મ રૂપે છે તેના પ્રકાશાથે જે જે નિમિત્ત- વ્યવહાર ઉપાયે છે તે પણ વ્યવહારથી ધમ કથાય છે. સવણીયમનુષ્ય, ધર્મારાધનામાં નાતજાતના ભેદવિના સ્વાધિકારે ગુણુકર્માનુસારે ફ્રજ અદા કરતા છતા એક સરખા સમાન છે—તેમા કોઈ ઉચ્ચ નથી અને કાઈ નીચ નથી; સ્વસ્વાધિકારે ફરજ અદકરનાર રાજા અને રક એ સરખા છે અને મુન્દેને વિશ્વમા જીવવાના સમાન હક્ક છે, જ્યાંસુધી ઉચ્ચ અને નીચના ભેદની અહ વૃત્તિથી મનુષ્યા પ્રવૃત્તિ કરે છે ત્યાસુધી તેઓ માયાવૃત્તિના સાગરને તરી પેલી પાર ગમન કરી શકત્તા નથી. એક વણુના મનુષ્યાને સમાનભાવથી ચાહતા નથી ત્યાસુધી તેઓ સ્વકર્તવ્યને સમ્યગ્ અદા કરી શકતા નથી; સત્યધર્મ જૈનસનાતનધર્મ ખરેખર આત્માના ધર્મ છે. અનાદિકાલથી આત્મા છે અને અનન્તકાલ પર્યંત રહેવાને. આત્મવિના ધમ નથી તેથી આત્માના ધર્મને સનાતન જૈનધમ કથવામા આવે છે. આત્માના ધર્મ આત્મામા છે તેને ધ્યાન ધરીને અનુભવવા જોઇએ. આત્મા તે જ-આત્માની શુદ્ધિ પ્રકટવાથી પરમાત્મારૂપ થાય છે. ધ્યાનદીપિકામાં કથ્યુ છે કે य. परात्मा परं सोऽहं, योह स परमेश्वर । मदन्यो न મોપાસ્ત્રો, મળ્યો ન યજ્ઞાર્થનું॥ જે પરમાત્મા પરમબ્રહ્મ છે તે હું છું અને જે હું આત્મા–બ્રહ્મ છુ. તે પરમેશ્વર છે, મારાથી અન્ય-આત્માથી અન્ય, બ્રહ્મથી અન્ય કાઈ બ્રહ્મ નથી અર્થાત્ આત્માને ઉપાસ્ય નથી; આત્મા અર્થાત્ બ્રહ્મથી સ્વયં શુદ્ધબ્રહ્મ ઉપાસ્ય છે મારાથી અન્યવડે અહુ આત્મા ઉપાસ્ય નથી, ઉપાસ્ય અને ઉપાસક અનેમા બ્રહ્મ અર્થાત્ આત્માવિના અન્ય કશું' કઈ નથી એવા હું આત્મારૂપ પરમાત્મા છુ સર્થો મળવાનૢ યોગમદ્મવામિ સ ધ્રુવં । વં સમયાં યાત સર્વવેટ્રીતિ મતે 1 જે આ સર્વજ્ઞ ભગવાન છે તે હું જ નિશ્ચયત છુ —એવંતન્મયતાને પ્રાપ્ત થએલ સર્વજ્ઞ છે એમ મનાય છે. આત્માની શુદ્ધતા અર્થાત્ શુદ્ધપ્રાના રાગદ્વેષરહિત અનુભવ કરવામા આવે છે ત્યારે આત્મામા સર્વજ્ઞતા અનુભવાય છે. આત્માના શુદ્ધધર્મમા તન્મયતા થવાથી અન્યકાઇ પટ્ટા મા સુખ ભાસતું નથી. આવી દશામા મસ્ત બનીને જ્ઞાનચેાગી સર્વ વર્ષીય મનુષ્યોને પ્રથમ સાત્વિકધમ ના બધ આપે છે, પશ્ચાત્ તેની તેમા પરિપકવતા થતા આત્માના શુધર્મના અનુભવ આપે છે. આ વિશ્વમા અનન્તધર્મવતુલના જેટલા લઘુવર્તુલ કલ્પીને તને ધર્મ માનીને મનુષ્યે ધર્મપ્રવૃત્તિ કરે તેટલા ન્યૂન છે. ધર્મની સાયનાએના અસંખ્ય ભેદો પડે