________________
Ang P
( ૧૯૪ )
શ્રી કમ ચૈાગ ગ્રુપ-વિવેચન.
એવી જ અવસ્થા થઈ જવાની, એમાં તિલમાત્ર પણ સ`શય નથી, જે ક્ષણે કલહનું બીજ આપણા હૃદયક્ષેત્રમાં પોષાવા માંડે છે તે ક્ષણે જ આપણે પરમેશ્વરના નિવારાસ્થાનના માને ત્યાગીને પશુ થવાના માર્ગમા સાઁચાર કરીએ છીએ-એ સિદ્ધાંતને નિત્ય રઢતાથી ધ્યાનમાં રાખવાની અત્યંત આવશ્યકતા છે.
綠
આપણા ધર્મનું સામાન્ય સ્વરૂપ આવા પ્રકારનું છે. આપણે ધર્મ સર્વને સમાન પ્રેમથી જ પાતાના ખાતુમાં ધારણ કરે છે; તે કોઇના પણ તિરસ્કાર કરતા નથી. આપણા હિંદુઓના ધર્મ એટલે અનેક જાતિને અને અનેક કર્મોના એક ગુચવાય છે—એમ ઘણાકાને ભાસે છે; પરંતુ જાતિભેદ અને હિંદુધર્મના પરસ્પર અવિભાજ્ય સબંધ છે એમ છે જ નહિ. અત્યારે એવા જે સમ`ધ દેખાય છે તે કેવળ દૃશ્યાભાસ જ છે. એક રાષ્ટ્ર તરીકે સજીવન રહેવાના કાર્યમાં એ સૌંસ્થા આપણને ઘણી જ ઉપયેગી થઇ પડી છે. ‘ હવે આત્મસંરક્ષણ માટે કાઈ પણ ઉપાયની આવશ્યકના રહી નથી.' એવા સમય ને આવી લાગશે, તા તે વેળાએ એ સંસ્થાએ પણ પેાતાની મેળે જ નામશેષ થઇ જશે. આપણા આર્યાંવત્તુમાં એવી અનેક પ્રકારની રૂઢિ કાળ સાથે ઝૂઝી ઝૂઝીને આજ સુધી જીવતી રહેલી છે; અને તેમનામાંના મારા પ્રેમ મારા વય સાથે વૃદ્ધિ ંગત થતા જાય છે ! એક સમયમાં મને પેાતાને પણ એમજ ભાસતું હતું કે એવી અનેક રૂઢિએ છે કે જેમને નિરુપયોગી અને ત્યાજ્ય કહી શકાય, પણ જેમ જેમ મારા વયની વૃદ્ધિ થતી ગઇ, તેમ તેમ મારા એ અભિપ્રાય પણ ડગમગતા ગયા ! એનું પરિણામ એ થયું કે, એ રૂઢિને હવે અતઃકરણપૂર્વક શાપ આપવાની મારી ઇચ્છા નથી; અહેા 1 કેટલાક શતકાના અનુભવ એ રુઢિઓના ઉદરમાં ગર્ભસ્થ છે, એના વિચારની આવશ્યકતા નથી કે શું ? ગઈ કાલે જ જન્મેલા કાઈ ખાળક જે મને આવીને એમ કહેવા માંડે કે;-- તમે અમુક પદ્ધતિથી વાં એ વધારે સારું છે; અને હું જો તેના માલવા પ્રમાણે ચાલવા માડું, તે પછી કેવળ મૂર્ખતા વિના મારા ભાગમાં ખીજું શુ આવવાનુ હતુ વાર્? ખાદ્ય અનેક દેશમાંથી જે પ્રકારના ઉપદેશના અનુગ્રહ આપણા પર કરવામા આવે છેતે ઉપદેશ વાસ્તવિકતાથી જોતાં ઉપર્યુક્ત ખાળકના ઉપદેશની ચેાગ્યતાના જ છે. એ લબ્ધપ્રતિષ્ઠિત પતિને આપણું માત્ર એટલુ જ કહેવું છે કે,
1
t
પૃ હિત મહારાજ । આપના પેાતાના પગેા હજી આકાશાન્તરે લટકે છે, તેમને ભૂમિના સ્પ
થવા ઘા; એટલે પછી અમે તમારા ઉપદેશને વિચાર કરીશું. તમે આજે એક પદ્ધતિને ઉત્તમ તરીકે વ્યક્ત કરે છે, પશુ પૂરા એ દિવસ પણ તમે તે પદ્ધતિને વળગી રહેતા નથી. તે પદ્ધતિ વિશે તમારા પેાતામા જ મારામારી થાય છે; અને છેવટે તમે પાછા પેાતાના મૂળ પદ પર આવીને કાયમ થઇ જાએ છે. જેવી રીતે કેટલીક જાતિના કીટકો આ ક્ષણે જન્મ પામે છે અને અન્ય ક્ષણે મરણુ શરણુ થઇ જાય છે; તે જ પ્રમાણે તમારા સમાજની