________________
-
- - -
-
=
-
- -
---
---
---
--
--
---
-
--
-----
--
-
-
---
----
( ૬૫૬ )
શ્રી કર્મચાગ પ્રથ-સવિવેચન. છે. જે પરિસ્થિતિથી બ્રાહ્મણે જૈનધર્મની આરાધના કરી શકે છે, તેનાથી ભિન્નગુણ કર્મની પરિસ્થિતિથી શુદ્ર, વૈશ્ય અને ક્ષાત્રવર્ગ જૈનધર્મની યથાશક્તિ આરાધના કરી શકે છે. જૈનધર્મની આરાધનામા સર્વવર્ણને એક લાકડીથી હંકાય એવી રીતિથી પ્રવર્તાવી શકાતી નથી. કારણ કે દરેક વર્ણ સ્વસ્વગુણ કર્માનુસારે બાહ્ય આજીવિકાદિ સાધનેન્નતિપૂર્વક ધર્મની આરાધનામાં જુદી જુદી પ્રવૃત્તિ સ્થિર થઈ શકે છે. અન્યથા વર્ણવ્યવસ્થા ધર્મને લેપ થવાની સાથે બાહોન્નતિના નાશની સાથે વીતરાગ સર્વપ્રણીત ધર્મમાં પણ અનેક પ્રમાદને ઉત્પાદ થાય છે. અએવ સ્વાધિકારે વિવેક અને યતનાપૂર્વક સ્વસ્વગુણકર્માનુસાર પ્રવૃત્તિ સહજૈનધર્મના આચારેને યથાશક્તિ ચારે વણે પાળી શકે છે અને આત્માના જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણોને ખીલવી શકે છે. ચારે વર્ણના મનુષ્યને, જે ધર્મમાં પ્રવૃત્તિ કરવાને અધિકાર નથી તે ધર્મનું વિશ્વમાં અસ્તિત્વ રહેતું નથી. મુસમાનકેમ, પ્રીતિ બૌદ્ધ વગેરે કેમોમાં ગુણકર્માનુસારે પ્રવૃત્તિ કરનારા ચારેવર્ણના મનુષ્ય હયાત છે તેથી તે ધર્મને પ્રચાર વ્યાપક તરીકે પ્રવર્તે છે. જૈનધર્મમાં પણ પૂર્વની પેઠે ચારે વણે સ્વાવાધિકારે વિવેક યતનાપૂર્વક પ્રવર્તે એવી પ્રવૃત્તિ કરનારા કર્મચાગીઓ અત્યંત સંખ્યામાં પ્રકટે બાહ્યસામ્રાજ્ય અને ધર્મસામ્રાજ્યને ચારે વણેની સાથે પરસ્પર નિકટ સંબંધ છે તેના રહને મનુષ્યોએ ગુરુગમથી અવધવાં જોઈએ. ઉપર્યુક્ત લક્ષણવાળા કમગીઓથી ધર્મની સર્વપ્રકારે પ્રગતિ થાય છે.
અવતરણ–યથાસ્થિત ગુણકર્મવિશિષ્ટવર્ણવ્યવસ્થાનાશથી સમાજની હાનિ થાય છે તે દર્શાવે છે અને વર્ણના ગુણકર્મની વ્યવસ્થા પ્રવૃત્તિથી દેશેન્નતિ, ધર્મોન્નતિ વગેરે શુભેન્નતિ થાય છે તે દર્શાવે છે.
श्लोको અવશ્વ ના વર્ષો સાથે વિશ્વરઃ | सर्ववर्णोन्नतेः सिद्धयै, वर्णधर्मस्य संस्कृतिः ॥१७४॥ सर्ववर्णसमुन्नत्या, भवेद्देशोन्नतिः शुभा ।
सात्विकी योजनाकार्या, देशधर्मार्थसेवकैः ॥.१७५॥ શબ્દાર્થ –એક વર્ણના નાશથી વા તેના માન્ધથી અન્યવણે વિનશ્વર થાય છે. સવની ઉન્નતિની સિદ્ધિ માટે વર્ણ ધર્મની સંસ્કૃતિ છે, સર્વવર્ણની સમુન્નતિએ શુભ, દેશોન્નતિ થાય છે. દેશધર્માર્થ સેવકેએ સર્વ વણેની ઉન્નતિ માટે સાત્વિક એજના કરવી જોઈએ.
વિવેચના–ચાર વર્ણો પૈકી એક વર્ણને પણ જે તેના ગુણકર્મોની સાથે નાશ થાર્થ