________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
----
--
-
-
--
-
--
-
-
-
---
--
-
-
-
-
--
--
-
-
--
--
શુદ્ધ ધર્મની ઉચ્ચ શક્તિ છે
(૬૩૩) -~~ ~ ~~ ઉત્પત્તિ જ્યાં ત્યાં વિશ્વમાં થાય છે, માટે સાધુઓની સેવા કરવી અને શુભ ભક્તિથી તેઓને દાન દેવું અને સાધુસંઘની પ્રગતિ માટે જે ગ્યકર્મ હોય તેને કરવું જોઈએ.
વિવેચન—ઉપર્યુક્ત જ્ઞાની મુનીન્દ્રો સત્યશુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ માટે અવતાર ધારણ કરે છે, અને કર્મચાગીઓને ધર્મવૃદ્ધિ માટે આજ્ઞા કરે છે તેઓ કયે છે કે દેશકાલાનુસાર શુદ્ધ ધર્મની વૃદ્ધિ માટે જે જે ઉપાયે એગ્ય ભાસે તે સેવવા જોઈએ; ધર્મની વૃદ્ધિથી દેશ સામ્રાજ્ય સમૃદ્ધિ વધે છે, ધર્મની વૃદ્ધિથી વિશ્વમનુષ્યની આર્થિક સ્થિતિ સુધરે છે. ધર્મની વૃદ્ધિથી વાયુ સમીચીન વાય છે, મેઘની સુવૃષ્ટિ થાય છે અને અનેક દુષ્ટગોને નાશ થાય છે. ધર્મની પ્રવૃદ્ધિથી અનેક પાને નાશ થાય છે અને અનેક પુણ્યકર્મોને ઉત્પાદ થાય છે તેથી ધમીદશમા મહાપુરુષોના અવતારે પ્રગટે છે. ધર્મની પ્રવૃદ્ધિથી મનુષ્યમાં આત્મિકબળ ખીલે છે અને મેહની આસુરી પ્રકૃતિને નાશ થાય છે. સર્વત્ર ધર્મની પ્રવૃદ્ધિથી વ્યાવહારિક સત્ય સ્વાતંત્ર્યવિચારેની અને સદાચારની વૃદ્ધિ થાય છે અને અધર્મમય અસદવિચારો અને અનાચારને નાશ થાય છે ધર્મની પ્રવૃદ્ધિથી ચેરી વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મ કરનારાઓ પણ ધર્મ પ્રવૃત્તિ સેવે છે અને ચારી વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મોનો ત્યાગ કરે છે. શુદ્ધધર્મ પ્રવૃત્તિથી દેશનેમ તથા સમાજોમાથી દુષ્ટ વિચારે અને દુષ્ટાચારે પલાયન કરી જાય છે. રાજાઓમાં અને પ્રજાઓમા પરસ્પર નૈતિક સંબંધ સંરક્ષવામા ધર્મની વૃદ્ધિથી વિશેષ કાર્ય કરી શકાય છે. સત્ય શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ વિના અનીતિ બળ વિશ્વમાં વૃદ્ધિ પામે છે અને તેથી વિશ્વમાં શાતિના સૂત્રોનાં બધા શિથિલ થઈ જાય છે દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મમતાત્યાગ, નિષ્પક્ષપાતદષ્ટિ. મધ્યસ્થના. વિવેક વિગેરે ગુણોથી આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ધર્મની વૃદ્ધિ થાય છે. શુદ્ધ ધર્મને ચડવા માટે શરીરની બહાર અન્યત્ર પરિભ્રમવા જવું પડે તેમ નથી, વિધવતિ સર્વદેહધારીઓના આત્માઓમાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ શુદ્ધ ધર્મ રહ્યો છે. વિશ્વમાં શુદ્ધધર્મના બળથી સર્વ શુભ સુખમય શક્તિોને પ્રગટાવી શકાય છે. મનુષ્યોએ સત્ય સુખમય જીવન યાને પ્રભુમય જીવનની પ્રાપ્તિ માટે સત્ય શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ થાય એવા દેશકાલાનુસારે જે જે ઉપાય તેમા ગીતાર્થ ગુરુની આજ્ઞાથી પ્રવર્તવુ જોઈએ શુદ્ધ ધર્મના પ્રલયની સાથે સર્વ જીવોના ધર્મને પ્રલય થાય છે. અતએ શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ જે જે ઉપાયોથી થાય ને તે ઉપાય પૂર્વક ગુરુગમ ગ્રહી સ્વાર્થ ત્યાગીને પ્રવર્તવુ જોઈએ કમગીઓનું સર્વ કર્તવ્ય મુખ્ય કાર્ય એ છે કે સમસ્ત વિશ્વ મનુષ્યોને શુદ્ધધર્મનું સ્વરૂપ અવબોધાવવું વિધતિ મનુષ્ય જે આત્માના સત્ય શુદ્ધધર્મોને અવધે અને નિશ્ચય કરે તે વિશ્વતિ છે સર્વે પરસ્પર એક બીજાને આત્મવત્ દેખે અને ગુનગુનમુન સન્ય રાખના ભોગી બને તેથી અનેક પ્રકારના દુ છે કે જે દુનિયામાં જીવોને ને એ સરવે છે