________________
ત્રિયાગમાં પ્રવૃત્ત થવાથી પતન થતું નથી.
( ૬૩૧).
અને વ્યકિતગત દષ્ટિએ સર્વે મહાત્માઓ ઇશ્વરે છે. આત્મજ્ઞાની આત્માનુભવી સાકાર મહાત્મારૂ૫ ઈશ્વરથી જ સાક્ષાત ધર્મની પ્રાપ્તિ થાય છે, અન્યથા થતી નથી. સાકાર મહાત્મારૂપ ઈશ્વર ઉપદેશ આપે છે પરંતુ નિરાકાર પરમાત્મા ઉપદેશ આપી શકતા નથી, માટે મુનીન્દ્રો કે જે ઈશ્વરપરમેષ્ઠીઓ છે તે આત્મજ્ઞાનયાનાદિ ગુણવડે ધર્ણોદ્ધાર કરે છે અને અધર્મોને નાશ કરે છે તે જ પૂજવા–સેવવા ગ્ય છે. મહર્ષિઓમુનિવરે ગીો કે જેઓએ ગીતાર્થદશા પ્રાપ્ત કરીને રાગદ્વેષના ઘણા આવરણે દર કર્યા છે તેઓની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી અકર્મને ક્ષય થાય છે અને પરમબ્રહ્મરૂપ સિદ્ધ બુદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાની મહાત્માઓની સંગતિથી એક ઘડીમાં જે લાભ મળે છે તે ઈન્દ્રાદિક દેવાથી મળતું નથી તે અન્ય મનુષ્યનું તે શું કહેવું ? અધ્યાત્મજ્ઞાનમા તલ્લીન બનીને જેઓ એ એહવૃત્તિની પેલી પાર રહેલ શુદ્ધ બ્રહ્મનું અનન્ત સુખ આસ્વાદીને મસ્ત બની ગયા છે એવા મુનીન્દ્રોથી જ અન્ય મનુષ્યોને મુક્તિસુખને અનુભવ મળે છે અને જન્મ જરા મરણના બંધને ટળે છે, માટે લોકેષણ, વિષણ, કીર્તિની એષણ, અહંમમતાની વૃત્તિ, આદિ સર્વ અશુદ્ધ ધર્મોનો ત્યાગ કરીને એવા ધર્મોદ્ધારક મહાત્મા પ્રભુનું સર્વસ્વાર્પણ કરીને શરણુઅંગીકાર કરવું જોઈએ કે જેથી આત્માનુભવ થાય અને મોક્ષપદમય બની જવાય. આત્મજ્ઞાની યેગી મુનિવરેને અનુભવ કરીને તેઓની સેવા કરવી જોઈએ. સર્વ પ્રકારની શંકાઓને ત્યાગ કરીને અને સર્વ ભીતિનો ત્યાગ કરીને ધર્ણોદ્ધારક મહાત્માઓની આજ્ઞા પ્રમાણે ધર્મકર્મમાં પ્રવર્તવું જોઈએ. ધર્ણોદ્ધારક આત્મજ્ઞાની મહાત્માગુરુની આજ્ઞાવિના તપ જપ સંયમની સફલતા થતી નથી. આત્મજ્ઞાની મહાત્મા પ્રભુના દર્શન કરીને તેમના સહવાસમાં રહેવું જોઈએ અને તેમની કૃપા મેળવવી જોઈએ. ધર્મેદ્વાથ્ય મહાત્માઓ જ જગદુદ્વારકે છે. નિરાકારરૂપ પરમાત્મા યાને શુદ્ધ પરબ્રહ્મને સાક્ષાત્કાર કરવાને સાકારપરમાત્મારૂપ મુનીન્દ્રો–મહાત્માઓને અનુભવ–સાક્ષાત્કાર થાય છે, ત્યારે આગામી સર્વ અનભવની પ્રાપ્તિ થાય છે. અતએ પ્રથમ ધર્ણોદ્ધારકધર્મપ્રદાતા મહાત્મા ગુરુની સેવા કરવી જોઈએ. ધર્ણોદ્ધારક મુનીન્દ્રના સર્વ વિચારના અને સર્વ આચાના રહને અવબોધવાથી પૂર્ણ શ્રદ્ધાબલે તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી સત્ય અનંતકબ્રમય થવાય છે–એમ નિશંક અવબોધવું. આત્મજ્ઞાનીમહાત્માગુઓ ભક્તોના-શિવેના અનાનને નાશ કરે છે અને ભક્તશિષ્યોના હૃદયમાં જ્ઞાનને પ્રકાશ કરે છે માટે તેવા મહાત્મા ગુરુમળ્યા પશ્ચાત કંઈ મેળવવાનું બાકી રહેતું નથી–એવી શ્રદ્ધા ધારણ કરીને તેની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. સેવાગ ભક્તિયોગ અને કર્મવેગની પ્રવૃત્તિમાં ગુવાદી શિષ્ય પ્રવૃત્ત થઈને આત્મજ્ઞાનની ચોગ્યતા મેળવે છે અને પશ્ચાત ને આજના માર્ગથી પતિત થતા નથી. અનેક પ્રકારના ધર્મ શાસ્ત્રો-ધમાંગાર-ધર્મ પ્રવૃત્તિ વન