________________
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
( ૬૩૨ )
શ્રી કર્મળ ગ્રંર્થ-સવિવેચન. પ્રવર્તક સ્થાપક રક્ષક અને સર્વ પ્રકારની મલિનતાના નાશક—મહાત્મા ધર્માચાર્યોને સર્વેતકૃષ્ટ વિનય કર અને તેમને સર્વસમર્પણ કરી તેમના ચરણોમાં સદા આળોટવું એજં ગૃહસ્થનું અને ત્યાગીઓનું પરમધર્મકર્તવ્ય છે. અહંમમતા દેહાધ્યાસ અને નામાંધ્યાસ વગેરેને ત્યાગ કરીને મુનીન્દ્ર આત્માનુભવી ધર્માચાર્યની એક ક્ષણ માત્ર પણ સંગતિ દ્રયથી અને ભાવથી નહીં ત્યજનાર એવા ભક્તાને ઉદ્ધાર થાય છે અને તેઓ બ્રહ્મતિને અનુભવ કરી સર્વ કર્મોની પેલી પાર જાય છે. સર્વદેશોમાં ધર્મોદ્ધારક મુનીન્દ્રો–મહાત્માઓ કે જે સાકાર ઈશ્વરે ગણાય છે તે પ્રકટે છે. તેઓના સામે આસુરી સંપત્તિમાને પડે છે તે તેમાં તેઓને પરાજ્ય થાય છે જે અનુભવે ઢંકાઈ ગએલા હોય છે તેઓને તથા ગુપ્ત સિદ્ધાંતો મહાત્માઓ પ્રકાશ કરે છે. એવા ગુરુ-ઇશ્વરસ્વરૂ૫ મહાત્માઓની સેવા ભક્તિ કરવા અને ધર્મને ઉદ્ધાર કરવા તેમની આજ્ઞા પ્રમાણે અન્તરમાં અને બાહ્યમાં પ્રવર્તવું જોઈએ.
અવતરણ–ઉપર્યુક્ત મહાત્માં સદ્દગુરુ પ્રભુની આજ્ઞાપૂર્વક ધર્મપ્રવર્તકશાસનેન્નતિ કારક કર્મો કરવા જોઈએ અને સન્ત સાધુઓની ભક્તિપૂર્વક તેઓના સંરક્ષણકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ—તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે.
શ્નો भासन्ते सदुपाया ये देशकालानुसारतः। शुद्धधर्मप्रवृद्धयर्थं ते ते सेव्याः प्रयत्नतः ॥ १५६ ।। दीर्घदृष्टयनुसारेण शासनोन्नतिकारकम् । सर्वत्र धर्मवृद्धयर्थं सेव्यं कर्म सुयुक्तितः ॥१५७ ॥ सतां संरक्षणार्थ यत् सेव्यं कर्मविवेकतः।' धर्मोत्पत्तियतो विश्वे साधुभ्यो जायते ध्रुवम् ॥ १५८ ॥ साधूनां सेवनं कार्य देयं दानं सुभक्तिः ।
साधुसङ्गस्य योग्यं यत् कर्तव्य तत्तु भावतः ॥ १५९ ॥ શબ્દાર્થ –સત્ય શુદ્ધધર્મની વિશ્વમાં પ્રવૃદ્ધિ માટે દેશકાલાનુસારે જે જે સદુપ ભાસે તે તે ઉપાયને કર્મવેગીઓએ પ્રયત્નથી સેવવા જોઈએ. દીર્ઘદષ્ટયનુસારે સર્વત્ર વિશ્વમાં ધર્મવૃદ્ધિ માટે શાસનેન્નતિકર્મને સુયુક્તિથી સેવવું જોઈએ. સાધુઓના અને સાત્રિીઓમાં સંરક્ષ' ણાર્થે જે ચગ્યકર્મ હોય તેને વિવેકથી કરવું જોઈએ. કારણકે સાધુઓથી નિશ્ચય ધમની