________________
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
- -
-
- -
- - - -
-
જ
- -
-
- મ
-
ન
-
-
-
-
-
-
-
-
-
-
-
-
»
-
-
—
ન
-
-
ન
- -
-
-
(૫૦)
શ્રી
યોગ ગ્રંથ-સચિન,
-
-
-
-
-
વિશ્વજનને અનેક લાભ થાય છે. વ્યવહારનયને અનુસરી વર્તમાન દેશકાલાનુસાર ચોગ્ય કર્મ કરવાં તેમ કથવાનું કારણ એ છે કે-ભૂતકાલ અને તસમયના દેશની પરિસ્થિતિ અને વર્તમાન કાલદેશની પરિસ્થિતિ બદલાયા કરે છે. ભૂતકાળના અસ્તિત્વનાં ગ્યા કર્મોમાં અને વર્તમાન દેશકાલમાં ધાર્મિકેના અસ્તિત્વનાં કર્મોમાં કંઈક ફેરફાર હોય છે; તેથી ભૂતકાલના અસ્તિત્વના કર્મોને આગ્રહ કરીને વર્તમાન હાલમાં જે વ્ય કર્મો ભાસે તેને ત્યાગ કરે નહીં ભૂતકાલના ધાર્મિક મનુષ્યના આચારમાં વિચારોમાં અને વર્તમાનકાલીન ધાર્મિક મનુષ્યના ધર્મના આચામાં ભૂલસાધ્ય એક હેવા છતાં નિમિત્તભેદે પરિવર્તને જ થએલાં જણાય છે માટે વિવેકદ્રષ્ટિને અગ્રગામી કરી ધાઅિંકમનુષ્યના અસ્તિત્વ માટે ઉત્સર્ગમાર્ગથી અને અપવાદમાર્ગથી જે કંઈ કશય તે કરવું પરંતુ તેમાં મત કદાગ્રહ કરી સંકુચિતદષ્ટિથી કદિ પ્રવૃત્તિ કરવી નહીં; સ્વતંત્ર વિચારેથી અને સ્વતંત્રાચારથી સ્વાશ્રયી બની ધાર્મિક મનુબેના અસ્તિત્વ માટે જે કંઈ કરવું ઘટે તે કરવામાં અંશમાત્ર ન્યૂનતા સેવવી ન જોઈએ. ધાર્મિક મનુષ્યના અસ્તિત્વ માટે દેશકાલાનુસારે રોગ્ય કર્મો કરવાં એને અર્થ એ ન કર કે જેથી પિતાની દૃષ્ટિમાં અધમમનુષ્ય તરીકે જેઓ ભાસતા હોય તેઓનો નાશ કરવા પ્રવૃત્તિ કરવી. વિશ્વમાં પરસ્પર મનુષ્ય એક બીજાને ધર્મદે, વિચારભેદે, આચારભેદે અધર્મ ગણું તેઓના નાશપૂર્વક સ્વમાન્યતાવાળા ધર્મીમનુષ્યના અસ્તિત્વ માટે પ્રવૃત્તિ કરે છે તે રજોગુણ તોગુણી અધર્મી પ્રવૃત્તિ ગણી શકાય. અએવ મતભેદને કદાગ્રહ ત્યાગ કરીને વિશ્વમાં ધર્મો મનુષ્યના બળે અધમી મનુષ્ય કે જેઓ હિંસક, અસત્યવાદી, અન્યાયી, અપ્રમાણિક, જડવાદી અનેક દુર્ગુણના સેવક રાક્ષસી કર્મ કરનારાઓ છે તેઓને નાશ થાય એવી રીતે ચગ્ય કર્મ કરવાની જરૂર છે. રાગદ્વેષાદિ દુર્ગુણને નાશ કરવામાં જેઓ પ્રવૃત્તિ કરે છે અને આત્માના જ્ઞાનાદિ ગુણો ખીલવવા પ્રવૃત્તિ કરે છે તેઓ ધાર્મિકમનુષ્ય છે. જે જે અંશે સાવદ્યાચારો ટળે છે તે તે અંશે મનુષ્ય ધમ બને છે એમ વિશાળષ્ટિથી વિચારીને ધાર્મિકમનુષ્યના અસ્તિત્વમાટે આપત્તિકાલમાં પણ અપવાદમાગથી જે જે તતત્ સમયાનુસાર ગ્ય જણાય તેવા કર્મોથી પ્રવર્તવું જોઈએ અનેક વ્યક્તિના સમૂહબળથી ધાર્મિકમનુષ્યનું સદા અસ્તિત્વ રહે એવા પ્રબંધ કરવા જોઈએ. અમુક ધર્મના અભિમાનમાત્રથી અન્ય ધમીઓની સાથે રક્તપ્રવાહ કરવાની જરૂર નથી. આ વિશ્વમાં આ કાલમા પંચમહાવ્રતધારત્યાગમુનિવરે સાધ્વીઓ વગેરે મુખ્યતાએ ધાર્મિક ગણાય છે માટે નાસ્તિકના બળ સામે તેઓનું અસ્તિત્વ કાયમ રહે એવા ઉપાયે આદરવા જોઈએ. શ્રી કાલિકાચા સરસ્વતી સાવીને માળવાના ગલિરાજાના પાશમાથી છોડાવવા જે ઉપાયે
જ્યા હતા તેનું સ્મરણ કરીને વર્તમાનકાલમાં સાધુઓનું અને સાધ્વીઓનું અસ્તિત્વ રહે તેઓની સંખ્યામાં વધારે થાય એવા ઉપાચને સેવવા જોઈએ. સંપ્રતિરાજાએ ધાર્મિકેની