________________
ધર્મ-સામ્રાજ્ય મદ કેમ પડે છે ?
(૬૫)
વૃદ્ધિ માટે અનાર્ય દેશમાં વેશધારી સાધુઓ અને સાધીને વિહાર કરાવ્યું હતું અને તેથી અન્ય દેશોમાં ધર્મીમનુષ્યોની સંખ્યામાં વૃદ્ધિ થઈ હતી. સંપ્રતિરાજાએ સાધુઓની અને સાધ્વીઓની સંખ્યાની વૃદ્ધિ માટે અનેક પ્રકારના શુભ ઉપાચેને એજ્યા હતા. આ કાળમાં સાધુઓ સાધ્વીઓ વગેરે ધાર્મિકમનુષ્યોની સેવાભક્તિ કરવાથી જેટલું વપરને લાભ થાય છે તેટલે અન્ય કશાથી થતું નથી. ધાર્મિકોની હયાતીથી દેશમાં–વિશ્વમાં શાંતિ પ્રસર છે અને રજોગુણ તથા તમોગુણને પ્રચાર મંદ પડે છે. શ્રી કુમારપાળ રાજાએ સાધુઓની તથા સાધ્વીની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે વિશાલદષ્ટિથી પ્રવૃત્તિ કરી હતી. રાશી ગચ્છના સાધુઓની સેવાભક્તિમાં ઉદારભાવથી કુમારપાલે પ્રવૃત્તિ કરી હતી અને તેથી જૈન કેમની હયાતીમાં વૃદ્ધિ કરી શક્યા હતા. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ સાધુઓની અને સાધવઓની વૃદ્ધિ માટે કુમારપાલ રાજાને પ્રતિબંધીને જૈનસામ્રાજ્યની વૃદ્ધિપૂર્વક જૈનધાર્મિકતાની વૃદ્ધિમાં જે આત્મસમર્પણ કર્યું છે તેની તુલનામા કેઈ ટકી શકે તેમ નથી. હિન્દુસ્થાનમાં વસનાર હિન્દલોકેએ ગાની તથા સન્તસાધુઓની રક્ષા માટે મુસભાની સામે આત્મબળ વાપર્યું હતું તેમાં ધાર્મિકેના અસ્તિત્વ માટે મુખ્ય ઉદ્દેશ હતો તે લધ્યમાં રાખવું જોઈએ. ધાર્મિકમનુષ્યના હૃદયમાં પરમાત્માને વ્યક્ત વાસ છે. ધર્મ મનુષ્યોને
જ્યાં વાસ હોય છે ત્યાં અનેક જાતના ઉપદ્રની શાન્તિ થાય છે ધાર્મિકમહાત્માઓના સદ્દવિચારેથી અને આચારાથી દુનિયા પર જેટલી શુભ અસર થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ધમી મહાત્માઓ વિના પરમાત્મદર્શન કરી શકાતા નથી. અએવ કમગીઓએ ધાર્મિક મનુષ્યની અસ્તિતા માટે જેટલું બને તેટલું કરવું જોઈએ. ધર્મમહાત્માઓના સ્પર્શથી પૃથ્વી પવિત્ર થાય છે. સર્વ દેશોમાં ધાર્મિક મનુષ્યની રક્ષા થાય, તેઓની સેવાભક્તિ થાય એવા પ્રધાને જવા જોઈએ. ધાર્મિક મનુષ્યોની સામા અધમ મનુ થાય છે અને ધમી મહાત્માઓને સતાવવા અનેક પ્રકારના ઉપસર્ગો કરે છે, પરંતુ સબળથી ધમાં મહાત્માઓ ઉપસર્ગને સહન કરે છે અને ઈશ્વરી બળની પ્રવૃત્તિથી તેઓ અને અપ મનુષ્યરૂ૫ અસુરને હઠાવી ધર્મનું સામ્રાજ્ય સારી રીતે સ્થાપી શકે છે. ધમી અનુગાને દેવતાઓની સહાય મળે છે એમ કથવામાં ઘણું સત્ય સમાયેલું છે. દયા ધર્માદિ અને ધર્મના આરાધક જૈનેને નાશ કરવા ઘણા ઉપાયને પ્રતિપકી લેકે જાય. પરંતુ સદ્દગુણો વડે જૈનની અસ્તિતા કાયમ ગહી છે તે સર્વ વિશ્વજનવિદિત છે. જેમાં પુન અનેક સદગુણારૂપ ધર્મોની ખીલવણી વિશેષ પ્રકારે વધશે તે ભવિષ્યમાં તેની સંખ્યામાં વધારે થતા જૈન ધર્મના વિચારેથી અને મારાથી વિધાજનેને અનંત લાભ પ્રાપ્ત થશે. ધમમનુષ્યમાથી વિશાલણિ, વિજનબધુના, દયા. ને, રોવા કરે, જે જે પ્રમાણમાં નાશ થાય છે તે તે પ્રમાણમાં અધર્મનું ઉત્પાદન ઘવારી ઘણી મા સામ્રાજ્ય મન્દ પડતું જાય છે. ધર્મ મનુથોમાં સંકુચિન વિચાર પર ૧- ની છે