________________
શ્રી ક્રમાગ ગ્રંથ-વિવેચન,
( ૧૧૪ )
6
જ્ઞાનની વ્યાપતાને પાર આવે તેમ નથી, આત્મજ્ઞાની ગીતા ગુરુની આજ્ઞા પ્રમાણે ભવ્ય મનુષ્યાએ શુલ કાર્યાં કરવાં જોઇએ અને અશુભ કર્મોંના પરિહાર ફરવા નેઇએ, શ્રી કેશીગણધરની પ્રાપ્તિ કરીને પરદેશીરાજાએ આત્મન્નિતિ કરવામાં ખામી રાખી નહોતી. પરદેશીાજા પૂર્વે નાસ્તિક હતા, પરંતુ આત્મજ્ઞાની ગીતા શ્રી કશીકુમારના સદુપદેશથી આાસ્તિક બન્યા અને તેથી તેના દેશવાસીઓની ધર્મ ઉપર શ્રદ્ધા વધી, આ ઉપરથી અવળેાધવાનું કે આત્મજ્ઞાની ગીતા ગુરુ અન્ય મનુષ્યા પર કેટલે આધે ઉપકાર કરી શકે છે. આત્મજ્ઞાની ગીતા ગુરુના ચરણકમલમાં આવેાટવાથી અહંતામમતાના નાશ થાય છે અને હૃદયની શુદ્ધિ થતાં આત્મસાક્ષાત્કાર અને પ્રભુસાક્ષાત્કારના માર્ગ ખુલ્લા થાય છે, જેઓ આત્મજ્ઞાની ગુરુએથી સ્વહૃદયને ગુપ્ત રાખે છે તેએ જો કરાડા વર્ષ પર્યન્ત આત્મજ્ઞાની ગુરુ પાસે રહે છે, તે પણ તેનેા ઉદ્ધાર થતા નથી, મન વચન અને કાયાની સ પ્રવૃત્તિયે। શ્રી ગુરુને જણાવવી અને તેમની આજ્ઞાપૂર્વક પ્રવૃત્તિ કરવી કે જેથી આત્માન્નતિના માર્ગો ખુલ્લા થઈ શકે, શ્રદ્ધાભકિતથી શ્રી આત્મજ્ઞાનીગુરુને સર્વ સમર્પણુ કરવાથી નિર્દોષ કર્મચાગના માર્ગ ખુલ્લા થાય છે. શ્રી વીતરાગ સજ્ઞપ્રરૂપિત આગમાએ જે જે કર્તવ્યકમ કરવાની આજ્ઞા કરેલી હાય અને નિગમેએ આ જૈન વેદોએ જે જે આજ્ઞાએ સ્વાધિકાર કર્તવ્યકનિ માટે કહેલી હોય અને જ્ઞાનીગીતા ગુરુએએ સ્વાધિકારે તેના નિણ્ય કર્યાં હાય તે તે કતવ્ય કર્માંને કરવાં જોઇએ, આગમ, આયનિગમા, આર્ટપનિષદો, ગ્રન્થા વગેરે સદ્ભાના આધારે કર્તવ્યકમાં કરવા જોઇએ, કરાડા વર્ષથી આત્મજ્ઞાનીઓ જે જે થયા તેઓએ પાતાના અનુભવોને શાસ્ત્રોમાં દાખલ કર્યાં છે તે અનુભવીને નાસ્તિક મનીને એકદમ હસી કાઢવા એ કઈ રીતે ચૈાગ્ય કતન્ય નથી. આત્મ જ્ઞાની જીવન્મુકત મહાત્માઓના અનુભવોના સંગ્રા રૂપ શાસ્ત્રોના સૂક્ષ્માદ્ધિથી અભ્યાસ કરવો જોઇએ અને તેથી પૂર્વના સમાજના વિચારાનુ અને આચારાનુ જ્ઞાન પ્રાપ્ત કરવુ જોઈએ. આગમા અને આર્યુંવે, આ†પનિષદ્ તથા આચાર્યાંના ગ્રન્થા વગેરેના અભ્યાસ કરીને આત્માન્નતિ કરવા સ્વાધિકારે ગુર્વાજ્ઞાથી પ્રવર્તવું જોઈએ. આય પુરાણા આ ગ્રન્થા વગેરેમાથી જે જે સત્યો પેાતાને મળે તે ગ્રહણ કરવા જોઇએ. આય આગમા, આવે, ગ્રન્થા વર્તમાનકાલના આત્મજ્ઞાની ગીતાના અનુભવ અને પશ્ચાત્ સ્વાત્માના તેમાં પ્રકટતે અનુભવ એ ત્રણથી ઐકય કરીને ધમઁકમ કરવા જોઈએ અને લૌકિક વ્યવહારિક કાર્યોંમાં પણ વર્તમાનકાલીન અનુભવી કર્મચાગીઓની સલાહ લેઈ પ્રવતવુ જોઈએ. ભૂતકાલનાં આગમાને આ વેદને હૃદયમા ધારણ કરીને આત્મજ્ઞાની ગુરુઓ વર્તમાનકાલના અનુભવ કરે છે; તેથી આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઇએ. આત્મજ્ઞાની ગુરુએ ત્રકાલમા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પવજ્ઞાન, કેવલજ્ઞાનરૂપ તત્ત્વજ્ઞાન માની એક સરખી સ્થિતિ અલખાધે છે અને ધર્માંચારામા પરિવતના તે દેશકાલાનુસારે
INSANIN nanny
V
"
LE JANENT TO to my mobs wegant