________________
-
-
અવતારી આત્માઓનું મતવ્ય.
(
૯ ).
જન્મકાળથી જ તેમના કાર્યની દિશા નિયત થયેલી હોય છે. તેમના કાર્ય અને તેમના માર્ગો પ્રથમથી જ સંપૂર્ણ રીતે રેખાકિત થયેલા હોય છે, અને મહાત્માઓએ અંકાવેલી રેખાનું કિંચિત્માત્ર પણ ઉલ્લંઘન કરતા નથી–એમ પણ આપણું જોવામાં આવી શકે તેમ છે; કારણ કે, એ મહાત્માઓને જન્મ એક વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે જ થયેલો હોય છે, પરમેશ્વરના અમુક એક વિશિષ્ટ સંદેશાને સમસ્ત માનવજાતિ પર્વત પહચાડી દે એ જ તેમનું કાર્ય હોય છે. કડાકાબંધ વાદવિવાદ કરે અને બુદ્ધિવાદથી પિતાના કથનને સિદ્ધ કરી બતાવવું—એ તેમને હેતુ હતું જ નથી અને તેટલા માટે તેઓ બુદ્ધિવાદના ઉન્માદમાં કદાપિ પડતા જ નથી. તેમના કથનને વ્યક્ત કરવા માટેના જે કોઈ પણ પ્રમે હોય છે તે પ્રમેયના સત્યત્વને તેમણે કદાપિ બુદ્ધિવાદથી સિદ્ધ કર્યું હોય-એમ કયાંય જેવા કે સાંભળવામાં આવ્યું નથી. તેમનામાના એક પણ મહાત્માએ કદાપિ બુદ્ધિવાદ કર્યો નથી; અને તેમણે બુદ્ધિવાદ કરવો પણ શામાટે જોઈએ વા? કારણકે જે પ્રમેનું તેઓ પ્રત્યક્ષ અવલોકન કરે છે અને જેમને તેમને પ્રત્યક્ષ અનુભવ થયા કરે છે-તેટલા તને જ તેઓ લેકે સમક્ષ વ્યકત કરે છે સત્યને તેમને પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયેલ હોય છે, એટલું જ નહી, પણ બીજાઓને પણ તે સત્યને સાક્ષાત્કાર કરાવી આપવા માટે તેઓ તૈયાર હેય છે. “પરમેશ્વર છે કે કેમ?” એ પ્રશ્ન તમે મને પૂછો અને તેનું હું હા, પરમેશ્વર છે!” એવું ઉત્તર આપું, એટલે તરત તમે “પરમેશ્વર છે, એમ તમે શા આધારે કહે છે? એ એક બીજો પ્રશ્ન પૂછે છે; તમારે આ પ્રશ્ન મારા કઈ સંપુટમા–આવીને અથરતાની સાથે જ મારા મનમાં જે ગભરાટ વ્યાપી જાય છે. તેનું વર્ણન સર્વથા અશકય છે. ગમે તેવી એક કારણપરંપરાને તમારા સમક્ષ રજૂ કરીને તમારે માગ તે કથનમાં વિશ્વાસ બંધાવવા માટે મારી બુદ્ધિ ગમે તેવાં આડાઅવળાં ફાફાં મારવા મંડી જાય છે; પરંતુ કોઈ એકઅવતારી પુરુષને તમે એવો જ પ્રશ્ન પૂછ્યું હોય, તો તેનામાં સાક્ષાત પરમેશ્વરને સાક્ષાત્કાર કરાવી આપવાનું સામર્થ્ય રહેલું હોય છે. “પરમેશ્વર છે-એમ તમે શા આધારે કહી શકે છે ? એ પ્રશ્નના ઉત્તરમાં અવતારી-પુ માત્ર એટલા શબ્દો જ ઉચ્ચારે છે કે;–“ જુઓ, આ રહ્યો પરમેશ્વર !” તેને અને પરમેશ્વો બુદ્ધિગમ્ય મળી મેળાપ થયેલો હોતો નથી. બુદ્ધિના ઘટપટની ખટપટ કરીને તેને પરમેશ્વગ્ના અસ્તિત્વને સિદ્ધ કરેલું હોતું નથી, કિંતુ તેણે પરમેશ્વરના અસ્તિત્વને પ્રચદ મિલનથી જ સાશાત્કાર કર, હોય છે. તે કયાંય અંધકારમાં અટવાયા કરતું નથી, કિંતુ પ્રકાશ તેની ાિ સમદ જ હોય છે. આ ટેબલ મારી દૃષ્ટિથી મને દેખાય છે, એટલે હવે કે મે નેટા અને બે તેવા બુદ્ધિવાદથી એમ સિદ્ધ કરવાને યત્ન કરે છે. આ ટેબલનુ અસ્તિત્વ છે જ નહિ. તે હું તેના સ્થાનને સત્ય તરીકે સ્વીકારી શકીશ ખરો કે? હું ત્યા ટેબને અન્ય એક કરું છું ત્યાં પછી વિરુદ્ધ પક્ષનાં ગમે તેટલા પ્રમાણે હોય, તે , અને તે મારા દિલ