________________
il
all
સદગુરુનું મહત્ત્વ
•
(
૨
)
હોય છે. અર્થાત્ એવી શક્તિની સાહાસ્ય વિના કેવળ અશક્ત શબ્દોની શી મહત્તા હાઈ શકે વારુ ? પરંતુ તમારા ભાષણને પૃષ્ઠબળ મળતુ હોય તે તમે ગમે તેવી ભાષાને પ્રયોગ કરે અને કઈ પણ પ્રકારની વાકચરચના કરે તે પણ તેનું ઉત્કૃષ્ટ પરિણામ જ થાય છે તમે યાકરણશદ્ધ ભાષા બોલે છે કે નહિ અથવા તે તમારી ભાષા સુદર છે કે નહિં? એવા એવા પ્રશ્નોનું ત્યાં મહત્વ જ શું છે વારુ? તમારે જે કઈ કહેવાનું છે તેમાં વાસ્તવિક તાત્પર્ય શું છે, એ જ માત્ર મહત્વનો પ્રશ્ન છે અને અન્ય આનુવંગિક વિષનું ત્યા લેશ માત્ર પણ મહત્વ નથી. જો તમારી પાસે સત્ય તાવ હોય, તે તેને તમે ગમે તેવા વાંકાચૂકા રૂપમાં આપે, તેની કોઈ પણ ચિંતા નથી, કારણ કે રૂપને પ્રશ્ન લેશ માત્ર પણ મહત્વનું નથી. જે કાઈપણ દાન આપવું હોય તો તે આપવાને એક માર્ગ શબ્દ જ છે અર્થાત્ અનેક પ્રકારના માર્ગોમાને એ પણ એક માર્ગ છે. કેવળ મોતને ધારણ કરવાથી પણ પિતાનું વિશિષ્ટ કાર્ય સિદ્ધ થવાનો સંભવ હોય છે. સંસ્કૃતમા નિત લિખિત અર્થને એક શ્લોક છે, “ગુરુને મેં વૃક્ષતળે બેઠેલા જોયા તેમનું વય સોળ વર્ષનું હતું. તેમની સામે તેમના શિષ્ય બે હને અને તે એંસી વર્ષની વય હતે. સદગુરુ સર્વથા સ્તબ્ધ થઈને બેઠા હતા અને એ જ માર્ગે તેમનું અધ્યાપન ચાલ્યા કરતું હતું એ જ માગે (ક્તબ્ધતાથીજ) તેમણે શંક્તિ હૃદયની સર્વ શંકાઓનું નિવારણું કરી નાખ્યું.
કેટલીક વાર એ મહાત્માઓ સર્વથા મૂવૃત્તિમાં રહેનારા હોય છે, તથાપિ કેવળ મન પર આઘાત કરીને તેઓ સત્યનો પ્રસાર કરતા હોય છે. લેકશિલાનું તેમનું કાર્ય કેવળ મનઠારા જ થયા કરે છે એ કાર્યની સિદ્ધિ માટે જ તેમનો અવતાર થએલા હોય છે–પરમેશ્વરને સંદેશ માનવજાતિને પહોંચાડી દે એ જ તેમનું કાર્ય હોય છે. તેઓ શાન્તતાથી આજ્ઞા કરતા હોય છે અને આપણે તેમની તે આજ્ઞાને માન્ય કરતા હોઈએ છીએ. “ જાઓ અને મે તમને જે કાઈ પણ કહેલું છે તે તમે જઈને સમરી જાનને કહી સંભળાવે અને તમને મેં જે કાઈ પણ આજ્ઞા આપી છે તે આનાઓને પાળવાનું તેમને પણ જશુ.” આવા અર્થનું એક વાક્ય બાયબલમાં છે તે તે તમારા જેવામાં આવ્યું હશે જ પિતાનું અંતિમ કાર્ય શું છે ? એનું કાઇસ્ટને કદાપિ વિમર થયુ નદીનું અને તે કાર્યમાં તેને વિશ્વાસ અવિચળ હતે. એ મુદ્દો તેના એકંદર જીવનકમમાં અનેકવાર જોવામાં આવ્યા કરે છે વિશ્વ મહાત્મા તરીકે જેમની પૂજા કરતું હોય છે, તે સર્વ મહાત્માઓમાં આવા પ્રકારને દૃઢતમ આત્મવિશ્વાસ વસતે આપને દષ્ટિગોચર થા છે
એવા જે મહાત્માઓ તે આ પૃથ્વીમાના છવિન પરમેશ્વર જ આવા મટાભાગે ચોમા જે આપણે આપણું મને ન ગમ્યો ને પછી કેના અને માં એક વાય ? પરમેશ્વર કે હવે જોઈએ-એ વિશેની કલ્પના : મારા મનમાં કરવું ૮ ,