________________
પરમાત્માનો સાક્ષાત્કાર ક્યારે થાય ?
૬૨ )
તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં શંકા કરવી નહીં. નાનીગીતાના વિચારોમાં અને આચારમાં શિકા કરવાથી અને તેઓએ નિર્દિષ્ટ કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિમાં શંકા કરવાથી અવશ્ય પતિતટશ થાય છે. જ્ઞાનગુરુના વિચારોમાં અને આચારમા દેશકાલ પરત્વે અસંખ્ય દષ્ટિએ અસંખ્યભેદ હોય છે તેઓના સર્વ વિચારોના આશયને તે જાણી શકે છે અથવા તેના કરતા વિશિષ્ટગીતાર્થો જાણી શકે છે તેમા બાલજીને અધિકાર નથી છતાં તેઓના વિચારો અને આચારના ભેદો જે જે અલ્પદ્રષ્ટિથી ભક્તોને લાગે અને તેને ગુરુસમક્ષ તેઓ ખુલાસો ન કરે તે તેઓ શંકવાળા બને છે અને તે શંકાથી તેમની ધર્મની ઈમારત પડી ભાંગે છે અને પ્રથમ પગથીએ આવી તે ઊભા રહે છે. જ્ઞાનીની આજ્ઞાએ પ્રાપ્ત થએલ કાર્યમાં શંકા કરવાથી આજ્ઞાને અનાદર થાય છે અને તેથી કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવાય છે. ગમે તેટલા તર્કો કરે પણ જ્ઞાનગુરૂના હૃદયને નમન કરી તેમની આજ્ઞા પ્રમાણે કર્તવ્યકર્મ કર્યા વિના આત્માની શુદ્ધતા થઈ શકતી નથી. આત્મજ્ઞાનીની આજ્ઞાથી પ્રાપ્ત થએલ કર્તવ્ય કરવામાં પૂર્ણ શ્રદ્ધાબળની આવશ્યકતા છે. આત્મજ્ઞાની મહાત્માઓ વર્તમાન અને ભવિષ્યની શુભાવહ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સ્વભકતને કર્તવ્ય કાર્યની
સાઓ કરે છે. ગીતાર્થ ગુરુની આજ્ઞામાં પ્રભુની આજ્ઞા સમાઈ જાય છે. કારણ કે પ્રભુની પરોક્ષદશામાં પ્રત્યક્ષ ગુરુવર્ય, મોક્ષની પ્રવૃત્તિને વર્તમાનમાં સમ્યમ્ નિર્દેશવા શક્તિમાન થાય છે. વર્તમાનમાં જ્ઞાની ગુરુઓ વડે ધર્મ સામ્રાજ્યની પ્રવૃદ્ધિ થાય છે. પરમાત્મા વિતરાગ દેવની સર્વ આજ્ઞાઓને જેઓ આત્મજ્ઞાનવડે સમ્યમ્ અનુભવી શકે છે એવા જ્ઞાની ગુરુઓ જે આજ્ઞાઓ કરે છે તે પરમાત્માના ઉપદેશથી અવિરુદ્ધ છે તેથી તેમજ વર્તમાન કાલમા પ્રત્યક્ષ ધર્મપ્રવર્તક ગુરુ હોવાથી ગુરુની આજ્ઞાએ પ્રાપ્ત થએલ કાર્ય કરવામાં શંકા ન કરવી જોઈએ. જેઓ ગીતાર્થ ગુરુઓને સંપૂર્ણ પણે અનુભવે છે તેઓ પરમાત્માને અનુભવ કરી શકે છે. દી દીવાથી થાય એ નિયમ છે જ્ઞાનગુરુ આત્માને સામાનકાર કરાવી આપે છે તેમજ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી આપે છે. આપણે આત્મા જ પરંમાત્મા છે અને તે જ્ઞાની ગુરુની સેવા અને તેની આજ્ઞા પ્રમાણે પ્રવર્યા વિના અનુભવી શકાય તેમ નથી. આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવર્યા વિના અનવી શંકાય તેમ નથી; આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવર્યાથી સેવાધર્મ ભકિતધર્મ અને કર્મચગીની દશા પ્રાપ્ત થાય છે અને હૃદયની ઉત્તમ કૃદ્ધિ થાય છે તેથી ગુર પરની પૂર્ણ શ્રદ્ધાના બળે તથા કર્તવ્યપ્રવૃત્તિની પૂર્ણ શ્રદ્ધાના બળે પરમાત્માને અનુભવ સાક્ષાત્કાર થયા વિના રહેતો નથી ગુરુપર પૂર્ણ શ્રદ્ધા વિના તેમના વિરોની ને આચારોની પૂર્ણ શ્રદ્ધા થતી નથી; તથા સેવાધર્મ આદિમા તેમની આરા પ્રમ, રાવ સ્વાપણું કરી શકાતું નથી, માટે આત્મજ્ઞાનીએ સદ્ગુથ બનીને તેમની માત્ર ને