________________
( ૨૧૮ )
શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન.
પ્રવૃત્તિ દર્શાવે છે. માટે તેના પર અને કર્તવ્ય ધર્મકર્મ પર પૂર્ણ શ્રદ્ધા ધારવી જોઈએ, પૂર્વાગ્રા ફ્રેનૈવ શ્રદ્ધાૉમતે જ્ઞમ્ એ સૂત્ર સર્વથા સર્વદા સત્ય છે. પૂર્ણ શ્રદ્ધાળલથી દરેક ધર્મ કર્મ પ્રવૃત્તિયેથી પ્રવીને ઇચ્છિત ફાર્યની સિદ્ધિના જય પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાની ગીતા મહાત્માઓ ધર્માવતારરૂપ હોય છે તેથી તેઓના ચરણેામાં શી નમાવીને તેની આજ્ઞાએ પૂર્ણ શ્રદ્ધા ખલવડે શિરસાવધ કરવામાં આત્માન્નતિ થાય છે. ભૂતકાલીનજ્ઞાનીમહાત્મા તે તે દેશકાલના ધર્મપ્રવતા હતા અને વર્તમાનકાલીન ક્ષેત્રદેશપરત્વે ભિન્ન ભિન્ન મહાત્માએ આત્માની શુદ્ધતા કરવામાં ધર્મપ્રવત કેા છે, ધમ ને પ્રવર્તાવનાર અવતારી મહાપુરુષો માટે વેદાન્તી સ્વામી વિવેકાનન્દ શું કથે છે તે વિવેકાનન્દવિચારમાળા પાચમા પુષ્પમાંથી નીચે પ્રમાણે ઉતારા કરવામાં આવે છે.
5
AAA WA MAA
"
“ કોઇ મનુષ્યે જીસસ ક્રાઈસ્ટને કહ્યુ કે, ‘પરમેશ્વર સાથે મારા મેળાપ કરાવી આપે !’ એટલે તેના ઉત્તરમા ક્રાઈસ્ટે કહ્યું-જેણે મને જોયા છે તેણે પરમેશ્વરને જ જોયા છે !' જીસસ ફ્રાઈસ્ટ એક માનવદેહધારી હતા-એટલી જ વાર્તા આપણા ધ્યાનમાં રહેલી છે. પરમેશ્વર સત્ર વ્યાપક છે; જ્યાં તેની વ્યાપકતા ન હેાય, એવુ' કાંઇ પણ સ્થાન છે જ નહિ; પરંતુ આપણી મનાભૂમિકા જ એવા પ્રકારની રચાએલી છે કે, અવતારી પુરુષાના પરિચયથી જ આપણે તેને ઓળખી શકીએ છીએ. જે જે વેળાએ અવતારી પુરુષ નિર્માણુ થાય છે, તે તે વેળાએ માનવીમનને ઇશ્વરના અસ્તિત્વના સાક્ષાત્કાર થાય છે. જન્મથી જ એ અવતારી પુરુષાની અને આપણા સામાન્ય મનુષ્યેાની દિશા ભિન્ન ભિન્ન હેાય છે. આપણે આ જગમા જન્મ ધારણ કરીએ છીએ, તે વેળાએ કેવળ એક ભિક્ષુક જેવા હાઈએ છીએ અને મહાત્માએ જન્મસમયમા પણ સાર્વભૌમ રાજા જેવા હોય છે. આપણે એક અનાથ બાળક જેવા હાઈએ છીએ, માગને ભૂલી ગયેલા મનુષ્ય જેવી રીતે ધૃતસ્તત ભટકતા હાય છે, તેવી જ આપણી સામાન્ય મનુષ્યેાની સ્થિતિ છે. આપણે જન્મ શામાટે ધર્યાં છે ? અને આપણુ કર્ત્તવ્ય શું છે ? ઇત્યાદિ અનેક પ્રશ્નાનાં આપણાથી ઉત્તર આપી શકાતા નથી, આપણા જન્મ અને આયુષ્યક્રમના અતિમ હેતુ શું છે એ આપણાથી કહી શકાતું નથી. આજે આપણે એક રીતે વતા હોઇએ, તેા આવતી કાલે વળી આપણા વર્તનને મીત્તે જ પ્રકાર જોવામા આવે છે. સમુદ્રમા પડેલા એક તૃણુભાગ જેવી રીતે પ્રત્યેક લહરી સાથે નીચે ઉંચા થયા કરે છે, તે જ પ્રમાણેની આપણી અવસ્થા પણ છે. વટાળીયામા સપડાયેલું એકાદ પીછું (પાખ) જેવી રીતે ગમે ત્યાં ઊડી અથવા ઘસડાય જાય છે, તે જ પ્રમાણે સૌંસારના ઝંઝવાતેામાં સપડાએલા આપણા જીવા પણુ ગમે ત્યાં લટકતા હાય છે. જો આપણે માનવ જાતિના ઇતિહાસનું અવલાકન કરીએ, તે આપણે એ જ જોઈ શકીએ છીએ કે, અવતારી પુરુષ નિત્ય જન્મને ધારણ કરતા હાય છે અને તેમના