________________
-
-
-
....
આત્મજ્ઞાનીઓના અવલ બનથી ઉદ્ધાર
( ૬૧૩)
પ્રાપ્તિમાં અનેક અનુભવ પ્રાપ્ત કરી શકાય છે. આત્માની શુદ્ધતા કરનાર આત્મજ્ઞાની ગીતાર્યો છે તે અજ્ઞાની અંધમનુષ્યને દેરનારા છે. આત્મજ્ઞાની ગીતાર્થ મહાત્માઓ કર્મચગની સર્વ શુભાશુભ પ્રવૃત્તિના સાક્ષાત્ દ્રષ્ટા હોય છે તેથી તેઓની સલાહ પ્રમાણે વર્તવાથી ઉચ્ચ કર્મચાગીના પદની પ્રાપ્તિ થાય છે. ગીતાની સેવા કરીને શિએભકતોએ આત્મકલ્યાણ કરવા પ્રવૃત્તિ કરવી. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુઓને પૂછીને દરેક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી સર્વ કલ્યાણના માર્ગે હસ્તમાં આવે છે. જેઓ ગીતાર્થ મનુબેના દાસ–શિવ-અન્તવાસી બનીને તેઓના હદયમાં પ્રવેશી અપ સમાન બને છે તેઓ ગીતાર્થજ્ઞાનીઓના રહસ્યને અવધી સ્વપરને ઉદ્ધાર કરવા સમર્થ બને છે. આત્માર્પણ કરીને ગીતાર્થ ગુરુઓની સેવા કરવાથી અપૂર્વ અનુભવોને પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનીઓની આજ્ઞાથી અત્તર વિચારરૂપ જીવન વહે છે તે આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવામાં કંઈ વાર લાગતી નથી. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુની આજ્ઞાથી શુભ કર્મને કમપૂર્વક કરવા એવું તેઓની સેવાથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ સુભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ક્રમ પ્રાપ્ત શુભ કર્મને કરવા જોઈએ. ગીતાર્થ ગુરુઓની સુભક્તિ અને શ્રદ્ધાથી કમપૂર્વક શુભ કર્મ કરવાથી આત્માના ગુણેની શુદ્ધિ કરી શકાય છે આત્મજ્ઞાની ગુરુ પર જેટલી શુભભક્તિ અને શ્રદ્ધા હોય છે તેટલી જલદી કાર્ય સિદ્ધિ થાય છે. ગમે તે આત્મજ્ઞાની ગુરુને પ્રભુ સમાન માનીને તેમની આજ્ઞાપૂર્વક કાર્ય કરે અને ગુરુમાં સુભક્તિશ્રદ્ધા ધારણ કરે. પરમાત્માની પેઠે આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુ પર શ્રદ્ધાશક્તિ ધારણ કરો અને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરે એટલે તમને આત્મા–પરમાત્માનો સામકાર થયા વિના રહેવાને નથી એમ નિશ્ચય માનજે આત્મજ્ઞાની ગુરુને પ્રાપ્ત કરીને તેમનાં અંકિત કાને કરતા રહો કે જેથી તમે સમસ્ત વિશ્વજનના ઉદ્ધારમા ઉપગ્રીભૂત થઈ શકે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુઓની સમાન તમે સ્વયં બનશે એટલે સર્વ કર્તવ્ય પ્રસંગોચિત કરવામાં સ્વતંત્ર બની શકશે. આત્મજ્ઞાની ગુરુઓના પર પૂર્વ પ્રેમ ધારા કરે. આત્મજ્ઞાની ગુરુઓ તમારા માટે અવતારભૂત છે. તેઓનું અવલંબન કર્યાથી તમારા ઉદ્ધાર થવાનો છે માટે તેઓની સેવા કરીને કર્તવ્ય કર્મ કર્યા કરો. પિંડમાં સુધારો કથા વિના કે વિશ્વને સુધારો કરી શક્તા નથી. જે જે ઉન્નતિના માર્ગો ખુલ્લા કરી શકાય છે તે પ્રથમ સ્વાત્મામા કરી શકાય છે પશ્ચાત્ સમાજને તેની અસર થાય છે. આત્માની ગીતાર્થગુરુઓ આત્માને અનુભવ સાગત કરીને આત્માની તથા મનની શક્તિને ખીલ છે; તેથી તેઓ ભક્ત શિની ઉન્નતિ કરી શકે છે, માટે હાનિથી આત્માની ગુરુઓનું અવલંબન કરવું જોઈએ આત્મજ્ઞાની ગુ વિશ્વર્તિસત્ર ધર્મો છે જે અન્ય રહેલું છે તેને પ્રકાશ કરી વિશ્વજનોની ઉદારદ્ધિ કરે છે અને કદાચગાથા અનેક મનુબેને મુક્ત કરી શકે છે સચ્ચિદાનન્દઘન ઘ૯ ની ના