________________
UR
આત્માથી ગીતાર્થોના સંસર્ગથી અનેરો લાભ
(૬૧૧ )
અનુભવ કરવાથી, સર્વ પ્રકારની પ્રગતિ અને અવનતિના હેતુઓને સમ્ય અનુભવ કરવાથી, સર્વ પ્રકારના ધાર્મિક તથા વ્યાવહારિક ઇતિહાસનું મનન કરવાથી ગીતાર્થદશા અર્થાત્ જ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારના ગશાસ્ત્રો મંત્રશાસ્ત્રો અને ઇતિહાસનું મનન કરવાથી ગીતાર્થ દશા અર્થાત જ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારના યોગશાસ્ત્રો મંત્રશાસ્ત્રો યંત્રશાસ્ત્રો અને તંત્રશાસ્ત્રો અનુભવ કરવાથી અને એ સર્વ શાસ્ત્રોનું જ્ઞાન આત્મામાંથી કેવી રીતે પ્રકટે છે તેને અનુભવ કરવાથી આત્મજ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. ગણિતાનુગ ચરણકરણનુગ અને દિવ્યાનુયેગના સભ્ય અનુભવથી ગીતાર્થ દશા પ્રાપ્ત થાય છે. ગીતા અર્થત જ્ઞાનીઓ આત્માની જ્ઞાનાદિ શક્તિને પ્રકાશ થાય એવા આશયને અનુસરી શુભ પ્રવૃત્તિને દર્શાવે છે. આત્મજ્ઞાની ગીતાર્થો સર્વ પ્રકારના ધાર્મિકાચારોને અને વિચારોને ઉદારષ્ટિથી પ્રકાશે છે. આત્મજ્ઞાની ગીતા સર્વ ધર્મોમાં રહેલા સત્ય વિચારને અને આચારનો અભાવ કરતા નથી આત્મજ્ઞાની ગીતાર્થો ધર્મનાં લઘુવતુંલાની સાંકડી દષ્ટિયામાં લોકોને એકાતે બંધાવવા માટે ઉપદેશ દેતા નથી પરંતુ આત્માના અનત વર્તુળમાં સર્વ ધર્મના વિચારે અને સદાચાર સમાય એવી દષ્ટિથી ઉપદેશ આપે છે. ધર્મને પક્ષપાત રાખ્યા વિના સત્ય વિચારેને ગ્રહવાને વ્યાપક નૈતિક સિદ્ધાંત દર્શાવનારા આત્મજ્ઞાની ગીતા છે; અધ્યાત્મજ્ઞાનના ગીતાર્થની અનન્તવર્તલસ્વરૂપ બ્રહ્મણિમા અન્ય સર્વ જ્ઞાનિની દૃષ્ટિને સમાવેશ થઈ જાય છે. આત્મજ્ઞાનિયેના અનન્ત સત્ય વિચારે અને અનેક સદાચારે છે તેથી તેઓ અમુક વિચાર અને આચારમાં ગોંધાઈ જતા નથી અને તેમજ અન્ય મનુબેને પણ અમુક વિચાર અને અમુક આચારમા સાપેક્ષતા વિના ગોધાવાની પ્રવૃત્તિ કરાવતા નથી રાગદ્વેષની વૃત્તિને ક્ષીણ કરીને આત્મજ્ઞાની ગીતાર્થે આત્માના સ્વરૂપને અનેક નયથિી અવલોકે છે અને સર્વ ધર્મોમાથી અનેક નયદરિયેના વેગે સત્યાશેને ગ્રહત કરે છે આત્મજ્ઞાની ગીતાર્થોની દષ્ટિમા સર્વ ધર્મો પર સમભાવ હોય છે તેથી તેઓ સર્વ ધર્મના સત્ય રહસ્યને અવબોધવા શક્તિમાન થાય છે. આત્મજ્ઞાનિયે સર્વ ને રવા સમાન ગણે છે અને તે બાબતને તેઓ સ્વપ્રવૃત્તિથી દર્શાવી શકે છે આત્માને અનુભવ સાક્ષાત્કાર કરનારા આત્મજ્ઞાની ગીતાને સમાગમ થતા ગ્રન્થ અને શાસ્ત્રોના વાચનને ગી કરીને તેઓને સદુપદેશ શ્રવણ કરવા સદા લક્ષ્ય દેવું જોઈએ. આત્મજ્ઞાની ગીતા ઉંબર માદવાળા હોય એ નિયમ નથી. તેઓ સર્વ પ્રવૃત્તિમાં સ્વતંત્ર હોય છે તેથી તેની પ્રવૃતિ કળી શકાતી નથી તે પણ આત્મજ્ઞાની ગીતાને તેઓના વચન અને દયની પરીદી શકાય છે. આત્મજ્ઞાની ગીતાથી સર્વ પ્રકારની માનસિક અશાનિ ટળ છે, અને તેના સમાગમથી આત્મા તે સ્વયં પરમાત્મવરૂપમય થઈ જાય છે તેને વાજાને સાન અનુભવ થાય છે, તેથી સ્વાત્મા જ આત્મજ્ઞાની ગીનાને નિગ કરી શકે છે માની