________________
શ્રી સાચાગ અધ-વિવેચન,
Rompers Indar na F
( ૫૯૨ )
ગુણાની ઉન્નતિ થાય તથા અન્તરાત્મદાપૂર્વક પરમાત્મપદ પ્રગટે એવી સર્વ ધર્મક્રિયાના ભેદોમાં સત્યતા છે અને તે અધિકારી લેતે કરવી જોઇએ, મહાવીર પ્રભુના શાસનમાં ક્રિયાક્ષેન્ને કલહતા ટળે અને પરસ્પર મત ગચ્છધરામા ક્રિયાભેરુ કલેશ ઇર્ષ્યા મળે તા તેઓની સમષ્ટિની ઉન્નત્તિ વિદ્યુવેગે થયા કરે-એમાં કશુ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાનિયા વિશેષ પ્રમાણમા પ્રગટે અને તેએ ક્રિયાલેદમાં જે જે રાગદ્વેષના કાંટા પ્રકટે છે તેઓને દૂર કરે તેા કરાડો મનુષ્યા પરસ્પરના શ્રેયામાં આત્મભાગ આપી મુક્તિ પ્રાપ્ત કરી શકે. આત્મજ્ઞાની સવ ધમ ક્રિયાઓમા અને પ્રસ્પર વિરુદ્ધ ક્રિયા કરનારાએ તરફ સમાનભાવ ધારણ કરીને ગમે તે વાછમતપથ સંપ્રદાયમાં રહો છો અત્તરથી નિર્લેપ માથી સ્વાચિતકમ કરતા છછ્તા મુકિતને જરૂર પામે છે-એમાં અંશ માત્ર શંકા નથી. જ્યારે આવી દશા છે ત્યારે સર્વ મનુષ્યએ પલ્પમાં આત્મતા દેખીને શા માટે ધર્માંનતિ ન કરવી જોઈએ ? અલખન્ન ધર્માંન્નતિ કરવી જોઈએ. વિવિધ ભેઢવાળી ક્રિયાએથી, વિવિધ ધર્મ પ્રવૃત્તિયાથી અનેકતા દેખાતી હાય અને તેથી ભિન્ન ભિન્ન ક્રિયાકારકાની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિયે દેખાતી હાય તેા તેના ઉચ્છેદ કરવાની કંઇ પણ જરૂર નથી. આ સખધી હિંદુસન્યાસી સ્વામી વિવેકાનંદના ઉગારાને વિવેકાનન્દ–વિચારમાળાના પુષ્પમાંથી નીચે પ્રમાણે ઉષ્કૃત કરવામાં આવે છે.
طير
**^*~A
તક
"
'
“ જેટલી વ્યક્તિ તેટલી પ્રકૃતિ એક કિંવદંતી સર્વધા સત્ય છે, એટલા માટે ભિન્ન ભિન્ન પ્રકૃતિને રુચિકર થઈ પડે તેવા ભિન્ન ભિન્ન માર્ગો હાય, એ સવથા ઉચિત જ છે, એક માર્ગ એક વ્યક્તિને ઈષ્ટ ડાય એટલે તે અન્ય વ્યક્તિને પણ ઈષ્ટ થશે જ—અવે નિયમ છે જ નહિં, કિંતુ પ્રસંગવિશેષ તે માર્ગે અન્ય વ્યકિત માટે અનિષ્ટ થઈ પડવાના પણ સાઁભવ હાય છે. એટલા માટે સર્વાંના માર્ગ એક જ હાવા જોઈએ, એ વાર્તા અનર્થાંવહ અને અશાસ્ર હોવાથી સર્વથા ત્યાજ્ય છે. જગત્માના સર્વ લેક કદાચિત્ કાઇ કાળમાં એક જ ધર્મ અને એક જ માર્ગના થઈ જાય તે તે વેળાએ જળની દૈન્યાવસ્થાના અવિધ જ થઈ જવાના. એવી સ્થિતિમાં સર્વ ધર્માંના અને સર્વે વિચારાના નાશ માત્ર જ થવાના. અનેકત્વ વિશ્વના અસ્તિત્વનુ' એક પ્રમુખ કારણુ છે. અનેકત્વ-વિવિધતા- ના ચેાગે જ આ વિશ્વ શ્યતાને પ્રાપ્ત થયેલ છે. વિવિધતાના નાશ થવા એના અર્થ એટલે જ થાય છે, જ્યાં સુધી વિચારશમાં વિવિધતા રહેલી છે ત્યાં સુધી જ જગતના અસ્તિત્વને પ્રલય થવા સભવ છે. એટલા માટે અનેક ૫થ અને અનેક મત અસ્તિત્વ ધરાવતા હાય તેથી’ભયભીત થવાનું કાંઈપણુ કારણુ નથી. મારી ઇષ્ટદેવતા ભિન્ન અને તમારી ઇષ્ટદેવતા ભિન્ન હાય એ સર્વથા યુક્ત જ છે. જગત્માંના અનેક ધર્મ આ ભરતભૂમિમાં આવી ગયા છે પરંતુ તેમાંના કોઈના પણ આપણે દ્વેષ કર્યાં નથી, એ ઘટના અવશ્ય સ્મરણુમાં રાખવા ચેાગ્ય છે; પરંતુ કાલે કાઈ ઉઠીને એમ બેલે કે અમુક એક જ ધર્મ સત્ય છે અને તેથી તેને જ