________________
-
-
-
આશા-તૃષ્ણાના દાસને સુખ પ્રાપ્ત થતું નથી
(૬૦૧ )
બહિરાત્મવૃત્તિથી હિંદુસ્થાન પર સ્વારી કરી પરંતુ તેને તેનું પરિણામ સુખરૂપ થયું નહીં. બાહ્ય પદાર્થોનો ગમે તેટલે કરવામાં આવે કે તેનાથી સત્ય સુખની પ્રાપ્તિ થતી નથી. બાહ્યાવસ્તુઓમાં બહિરાત્મભાવથી અહંતા મમતા ઉદ્દભવે છે પરંતુ બાહ્ય પદાર્થો પિકારી ને કથે છે કે-અરે મનુષ્ય! ! ! તમે શામાટે અમારામાં અહંતા મમતા કરે છે? અમે કેઈના થયા નથી અને થનારા પણ નથી. એક અંગારકર્મકારક ઉષ્ણત્રતમાં તાપથી અત્યંત પીડિત થ અને તેને અત્યંત તૃષા લાગી. તે એક સવર પાસે ગયે સાવરમાંનું સર્વ જલ સુકાઈ ગયુ હતું. ફક્ત એક ખાડામા અનેક દુર્ગધી પદાર્થોથી મિશ્રિત ગંદું જ હતું. તેણે તેમાથી અલ્પજલ પીધું પણ તેથી તેની તૃષા ભાગી નહીં. તે એક વૃક્ષ તળે આવીને સુઈ ગયે. તેને ઊંઘમા એક સ્વમ આવ્યું. તેમાં તેણે સાત સાગરનું જલ પીધું. વિશ્વવર્તિ સર્વ નદિયેનું અને સરોવરનું જલ પીધું. સર્વ કુવાઓ અને વાપિકાઓનું અને સરોવરનું જલ પીધું. તેથી તેને તૃષાની નિવૃત્તિ થઈ નહીં. તે એક ગંદા જલના પલવલ પાસે આવ્યા તેમાથી પુન- ગંદું જલ પીવા લાગે, હોયે તેની તૃષાની નિવૃત્તિ થઈ નહીં તે સ્વપ્રમાથી જાગૃત થયે અને સર્વ સ્વમાવસ્થાનું સ્મરણ કરવા લાગ્યો અને દુખી થયે. તે અંગારકર્મકારકની પેઠે બહિરાત્મભાવી મનુષ્ય બાહ્યવસ્તુના ભેગની આશાતૃષ્ણ વાસનાઓને પિષીપષીને થાકી જાય છે તે પણ તેઓને ખરાં સુખ મળતા નથી અને -સ્વાયુષ્યની સમાપ્તિની સાથે પરભવમા કૃત કર્માનુસારે અન્યાવતારને ધારણ કરી ત્યા પણું બહિરાત્મદષ્ટિથી બાહ્ય પદાર્થો સન્મુખ મન કરીને બાલકની પેઠે અજ્ઞાનમાં સ્વજીવન વ્યતીત કરે છે. તેવા અજ્ઞાની બાળજી રજોગુણ અને તમે ગુણમાં રાચીમાચીને અનેક પાપકર્મોને સમુપાર્જન કરે છે. બહિરાત્મ જીવોની એવી ૬ ખમય સ્થિતિને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અંત આવતો નથી. અધ્યાત્મજ્ઞાનનું શ્રવણ કરવામાં આવે અને અધ્યાત્મ જ્ઞાનના ગ્રન્થનું વાંચન કરાય-પરંતુ યાવત્ અધ્યાત્મ જ્ઞાનમાં આત્માને પરિણામ થતું નથી–તાવત્ અવિદ્યા–અજ્ઞાનને નાશ થતો નથી અધ્યાત્મજ્ઞાન વિનાનું જીવન તે ખરેખર સુખમય યાને પ્રભુમય જીવન નથી એમ અધ્યાત્મજ્ઞાનીઓ અવબોધે છે અને બહિરાત્મીય જીને તે તેને સત્ય નિશ્ચય થતું નથી. તેઓ મિથ્યાત્વ અવિરત કષાય અને બાહ્ય વેગથી કર્મ ગ્રહ્યા કરે છે અજ્ઞાની મનુષ્ય બાહ્ય સુખની લાલબાશી ચિંતામણિ રત્ન સમાન અમૂલ્ય આયુષ્યને ક્ષય થાય છે તેને જાણી શકતા નથી. બાળથી રાજ્યપદવીને ધારણ કરનારા રાજાઓ હોય, પ્રધાને હેય, શકટ હેબ, રબા . સેનાપતિ હોય પરંતુ જ્યા સુધી બાહ્ય પદાર્થોમાં તેઓ સુખની આશાથી બંધાયેલા છે જા સુધી તે આશા-તૃષ્ણ-વાસનાના તેઓ દાસો છે. તેઓ સ્વયં દુખી છે તેની તેઓ પાઘડી હેવાથી અન્ય મનુષ્યોને સુખી કરી શકતા નથી. જે બહિત્મભાવથી બાવનુની