________________
( ૬૦૨ )
節
પ્રાપ્તિ માટે મહાાકારા કરે છે તે અન્ય મનુષ્યને લગ્નમાં પણ સુખ સમર્પવાને શક્તિમાન થતા નથી. માયાના અધારપછેડાથી બાહ્ય વસ્તુઓમા સુખ નહિં છતાં અજ્ઞાનીઓને બાહ્યવસ્તુઓમાં સુખ ભાસે છે તેથી તેઓ ખાદ્યવસ્તુના ભાગા લાગવવામા સર્વ સમર્પણુ કરે છે. મન વાણી અને કાયામાં આત્મબુદ્ધિ હોય છે ત્યાં સુધી સત્ર દુઃખની કલ્પનાઓના ઉત્પાદ થાય છે. મન વાણી અને કાયાથી ભિન્નઆત્મા છે અને અન'ત સુખમય છે, અનન્ત જ્ઞાનમય છે એવા નિશ્ચય થાય છે ત્યારે સર્વ પ્રકારના દુખાનું મૂળ અહંમમતાના અંત આવે છે. અનાદિ કાળથી જીવોને બહિરાત્મભાવ છે તેથી તેઓ અનન્તાવતારી કરીને મનુષ્યાવતારમાં આવ્યા છતાં પૂર્વ ભવોના રાગ દ્વેષના સંસ્કારાથી એકદમ અન્તશત્મદશાને પ્રાપ્ત કરી શકતા નથી. કાઇ પૂર્વ ભવના સંસ્કારી મનુષ્યને કર્મના અને આત્માના ભેદ અનુભવવામાં આવે છે. તતઃ પશ્ચાત્ તે અહિરાત્મભાવને ત્યાગ કરીને અન્તરાત્મભાવને પ્રાપ્ત કરે છે. અન્તરાત્મભાવને પ્રાપ્ત કરનારા મનુષ્ય દેહ વાણી કાયા અને પચભૂતથી સ્વાત્માઓને ભિન્ન માને છે. અન્તરાત્મશાધારક મનુષ્ય સ્વાત્મામાં અન્તરાત્મત્વ અને પરમાત્મત્વના નિશ્ચય કરે છે. તે ખાહ્ય વસ્તુમાંથી સુખની બુદ્ધિના ત્યાગ કરે છે અને આત્મામાં સુખની બુદ્ધિના નિશ્ચય કરે છે. નરૂં કાળો સવં-અનન્ત પ્રહ્મ, ાનન્તજ્ઞાન, અનન્ત વર્શન અને અનન્તચારિત્રને તે સ્વાત્મામાં સાક્ષાત્કાર કરે છે. રજોગુણુ તમેગુણ અને સત્ત્વગુણુથી બ્રહ્મસ્વરૂપ-આત્મસ્વરૂપ ભિન્ન છે એવા નિશ્ચય કરીને મેહમય મનવૃત્તિને ત્યાજ્ય ગણે છે. મેહમયમનેાવૃત્તિ છે તેજ સંસાર છે અને તેનાથી કની વણા ગ્રહવી પડે છે એવા નિશ્ચય કરીને તે મનોવૃત્તિના ધર્મથી સ્વાત્માને ભિન્ન અનુભવે છે. કામ ક્રેષ લાભ માયા ઇત્યાદ્ઘિ પ્રકૃતિથી અર્થાત્ માહવૃત્તિયેાના દાસ અનીને રહેવુ એ તેમને ઉચિત લાગતુ નથી તેથી અન્તરાત્મજ્ઞાનીએ માહવૃત્તિયાને જીતવાને પ્રયત્ન કરે છે. વિકલ્પસ’કલ્પરૂપ મનની પેલી પાર રહેતુ. આત્મસ્વરૂપ અનન્ત આનંદમય છે એવા તે શુદ્ધ સમાધિથી નિશ્ચય કરે છે. અન્તરાત્મમનુષ્યા પૂર્વે શરીરમાં અને શરીર બાહ્ય પદાર્થાંમાં સુખ શાન્તિ અવલેાકતા હતા તેના ભ્રમ ત્યજીને તેઓ મનથી પર એવા આત્મામાં સુખશાન્તિ અવલાકે છે અને જ્ઞાનાવરણીયાદિક કનેિ દૂર કરવા દેવ ગુરુ ધર્મની આરાધનાના હેતુભૂત સદ્ધર્મ પ્રવૃત્તિયાને સેવે છે; છતાં બાહ્યથી પ્રારગે વિશ્વકલ્યાણમયવ્યવહારમાં પણ ભાગ લે છે. અન્તરાત્માએ આત્મા અજીવ પુણ્ય પાપ આસવ સ’વર નિર્જરા ખંધ અને મેક્ષ એ નવ તત્ત્વનું સાત નયાથી સમ્યક્ સ્વરૂપ વખાધે છે. તેમજ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુલાસ્તિકાય કાલ અને જીવ દ્રવ્ય એ છ દ્રવ્યને જાણે છે તેથી સ્વાત્માના ગુણાને ખીલવવાને માટે ગૃહસ્થધર્માધિકારે અને સાધુધર્માધિકારે સદ્ગુણવર્ધક ધર્મકર્માને કરે છે. જે આત્માએ અહિરામદશા અને અન્તરાત્મદાને ત્યાગ કરીને પરમાત્મદશાની પ્રાપ્તિ કરીને પરમાત્માએ
Awwwwwww wa
શ્રી કુમાગ મધ-સવિવેચન.
wer