________________
R
કર્મયોગીની ફરજ.
(૧૯)
કલ્પના પણ પહોંચી શકતી નથી. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શુદ્ધાદિ જાતિમાં સ્થિત તથા બ્રહ્મશુદિવકર્મમાં સ્થિત કર્મચાગીઓ આત્મજ્ઞાનબળે શુભાશુભયરિણામ વિના સ્વાધિકારથી બાહર્તવ્ય કાર્યોમાં પ્રવર્તે છે તેથી તેઓને કઈ કર્મોને લેપ થતો નથી. જે જાતમાં ઉત્પન્ન થએલો મનુષ્ય હોય તે આત્માન પામીને નાનાતના વ્યવહારથી તે તે જાતિસ્થિત કર્મોને કરતે. છતો નિલેપ રહી શકે છે. શુભાશુભ પરિણામથી પુણયને અને પાપને બંધ છે. આ વિશ્વવર્તિ પદાર્થોમાંથી શુભાશુભત્વ કલ્પના ન થયા પશ્ચાત પુણ્ય પાપનો કાષાયિકબંધ થતું નથી. શુભાશુભ પરિણામવિના આત્માની સમતલતા સરક્ષા કર્મો કરવાથી કર્મને લેપ લાગતું નથી. આત્મામા જે બાહ્યવસ્તુઓ નિમિત્તે શુભાશુભ પરિણામ ઉત્પન્ન ન થતો હોય તે પશ્ચાત્ કર્મ પ્રવૃત્તિમાં બીકણ બનવાથી વ્યાવહારિક ફરજ અર્થાત્ ધર્મને નાશ થાય છે અને તેથી ભવિષ્યમાં ઉત્તમ કર્મગીઓ થવાના દ્વારેને બંધ કરવામાં કારણભૂત બનવું પડે છે. શુભાશુભ પરિણુ વિના બ્રાહ્મણદિ મનુષ્યોને એકદમ કઈ કર્મ દેડીને આવી વળગી પડતું નથી અને કઈ પ્રભુ પણ એવો નથી કે જે શુભાશુભ પરિણામવિના આત્મામાં કર્મ ઘુસાડી દે. બાહપ્રવૃત્તિરૂપ કર્મ જુદા પ્રકારનું છે અને આત્માને લાગતું જ્ઞાનાવરણયાદિ કર્મ જુદા પ્રકારનું છે. શુભાશુભ પરિણામવિના ફક્ત ફરજરૂપ ધર્મની અપેક્ષાએ કમગીઓ બાહ્યકમેને કરે છે તેથી તે વર્તમાનદેહે તે તે અંશે મુક્ત છે અને તેથી તેઓ વ્યવહારધર્મથી ભ્રષ્ટ થતા નથી આત્મશક્તિઓને વિકાસ કરીને તેઓ શુભાશુભ પરિણામરૂપ કર્મથી સુક્ત થઈ જગના કલ્યાણાર્થે ગમે તે પ્રવૃત્તિ કરી શકે છે. તેઓ કઈ પણ વૃત્તિના અને આચારના ધર્મથી મર્યાદિત થઈ સંકીર્ણ થતા નથી. આત્માનું યાને બ્રાનું અનંત વર્તુલ છે તેવું તેઓ અવધીને અમુક વિચારના અને આચારના સંકીર્ણ વર્તવમાં એકાન્ત બંધાઈ જતા નથી. તેઓ સર્વ વિચારમાં અને સર્વ આચારમા સ્વતંત્ર રહીને કર્મચગીની ફરજને અદા કરે છે. તેઓ ભૂતના વિચારોમાં અને આચારમાં એકાન્ત બંધાઈ જતા નથી. તેમજ વર્તમાનકાલીન વિચારોમાં અને આચારામાં એકતે સંકી જ્ઞાનવર્ધલથી બંધાઈ જતા નથી. તેઓ ભવિષ્યના વિચારના અને આચારના સંકી વર્તેલમાં બંધાઈ જતા નથી તેઓ જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર અને તપઆચારના અના વિચાર તથા આચારના સર્વદેશીય વર્તુલથી સંબંધિત થઈને કમંગની પ્રવૃત્તિને આદરે છે તેમાં તેમને અજ્ઞમનુ નિદે તેથી તેઓ કેઈરીતે સકિચ પામતા નથી. જ્ઞાનીઓના અને અજ્ઞાનીઓના, કર્મચાગીઓના, શુષ્ક યોગીઓના વિચારોમાં અને આચારેના વર્તમા સંકીર્ણદરિવર્તલે અને અનન્તદષ્ટિવર્તુલે વૃદુ તારતમ્ય અવબેધાય છે. જે આચારો અને વિચારે મર્યાદિત છે તે એકદેશીય હોવાથી તે અનન્તવલના એક અંશભૂત, છે પર તુ તેમાં જ્ઞાન અને આચારના અનન્સવનું તને સમાવેશ થતો નથી.