________________
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- - -
-
-
-
-
-
મહાસંધમા ઉત્કર્ષ સમાવેશ કરવો.
(૫૪૩ )
કરવાથી સર્વ દેવ દેવીઓની પૂજાસેવા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. મહાસંઘરૂપ સમષ્ટિ-પ્રભુ એ જીવતા પ્રભુ છે. તેની સેવા કરવાથી અનન્તભવના બાંધેલ કર્મોને ક્ષય થાય છે. મહાસંઘની સેવામાં સર્વ પ્રકારની આત્મોન્નતિ સમાયેલી છે. સર્વ તીર્થકરે પણ મહાસંઘરૂપ "જંગમ તીર્થને નમસ્કાર કરે છે. મહાસંઘરૂપ જંગમતીર્થની સેવામાં સર્વ સ્થાવર તીર્થોની સેવાને સમાવેશ થાય છે. જંગમતીર્થ વિના સ્થાવર તીર્થની ઉત્પત્તિ નથી. ભૂતકાલમા જેટલા તીર્થકર થયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમા થશે તે સર્વની ઉત્પત્તિની ખાણ મહાસંઘ છે. અનેક ગણધ, અનેક યુગપ્રધાને, અનેક સતા, અનેક સતીઓ, અનેક ધર્મેદ્વારકે મુનિવરે, અનેક લબ્ધિધારી સાધુઓ વગેરેની ઉત્પત્તિનું મૂળ મહાસંઘ છે. મહાસંઘમાં તીર્થકરેને સમાવેશ થાય છે, કારણ કે તીર્થકરે પણ મહાસંઘમાંથી પ્રકટ્યા પ્રકટે છે અને પ્રકટશે. સાર્વજનિકસેવાન મહાસંઘમાં સમાવેશ થાય છે. વિશ્વસેવાને મહાસંઘમાં સમાવેશ થાય છે સાગરની ઉપમાને ધારણ કરનાર મહાસંઘ છે મહાસંઘની આજ્ઞામા સર્વે આજ્ઞાનો સમાવેશ થાય છે. મહાસંઘની આજ્ઞાનું ઉત્થાપન કરતા તીર્થંકરની આજ્ઞાનું ઉત્થાપન થાય છે જીવતોજાગતે બોલતે ચાલતે મહાસંઘ તે સમણિરૂપ સાકાર મહાપ્રભુ છે. તેના દર્શન કરવાથી અને તેની ભક્તિ કરવાથી અનંત પુણય અનંત નિર્જરાદિ મહાફળની પ્રાપ્તિ થાય છે. મહાસંઘની સેવા કરવાથી ગમે તેવા પાપી મનુષ્યને પણું ઉદ્ધાર થાય છે, એમ અનેક શાસ્ત્રોમાં વેદમાં આગમમા નિવેડ્યું છે. આ કાલમાં મહાસંઘની આજ્ઞાસમાન કેઈ આજ્ઞા નથી અને મહાસંઘની સેવા સમાન કેઈ સેવા નથી. ચાતર્વ મહાસંઘમા રહેલા પુરુષો અને સ્ત્રીઓ માટે તન મન અને ધનાદિ સર્વ શક્તિનું સમર્પણ કરવું. મહાસંઘમા રહેલ સર્વ પુરુષની અને સ્ત્રીઓની ઉન્નતિ માટે પ્રત્યક્ષેત્રકલાનુસારે સ્વીયશકિતથી સદા ઉદ્યમ કરે. મહાસંઘના નેતા આચાર્યો વગેરેના ઉપદેશાનુસાર મહાસંઘની પ્રગતિ થાય એવા ઉપાયેનું સેવન કરવું. મહાસંઘની પડતી ન થાય અને મહાસ ઘની ચડતી થાય એવા સર્વ ઉપાથી સદા મેવામા તત્પર થતા સાક્ષાત્ પ્રભુની સેવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે. મહાસંઘની સેવાભક્તિના અનેક માર્ગો વડે સંઘની સેવાભક્તિથી ભક્ત મનુષ્ય અ૫કાલમાં મુક્ત થઈ શકે છે અન્ન, વસ. વિદ્યા સત્તા, જ્ઞાનદાન, ધનદાન, આદિ અનેક ઉપાયોથી મહાસંઘની સેવા કરવામાં જેઓ આત્મસમર્પણ કરે છે તેઓ દેવલોક અને મુક્તિને પામે છે એમ તીર્થંકર પ્રધે છે - શાસનને, જૈનધર્મને શ્રીમહાસ ઘમા સમાવેશ થાય છેશ્રીમહાસંધમા સર્વ ધર્મ અને સર્વ ધર્મી મનોનો સમાવેશ થઈ જાય છે. ધર્મ ગજાઓ અને ધમ રાણીઓ, વગેરે સર્વ સત્તાધિકારીઓને મહાસંઘમાં સમાવેશ થઈ જાય છે. જેઓ મહાસંઘની કાચી કે છે તેઓની સર્વ શ્રમ શક્તિ હારી કરે છે. જેઓ મહાસંઘની સેવામા રામા ઉજતિમા શીર્ષ પ્રાણને અર્પણ કરે છે તેઓ દેવવેકમાં મહાદેવે બને છે. જેઓ મહાસંધની