________________
નિષ્કામી ઉપકારનો બદલો કદી ન ઇછે.
(પ૭૩)
ગીઓ સમાજમાં, રાજ્યમાં, સંઘમાં વગેરે સર્વ બાબતમાં નેતાઓ બનીને દુનિયાનું કલ્યાણ કરી શકે છે, અને તેઓ જ્ઞાનાવરણાદિ સર્વ પ્રકારના કર્મથી રહિત સ્વાત્માને કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. નિષ્કામ કર્મ કરવાની દશા પ્રાપ્ત કરવાને માટે પ્રથમ તે અકા ઈછાએથી નિવૃત્ત થઈને વ્યવહારોગ્ય સત્ય કામને ઈચ્છવાં જોઈએ. અસત્ય અને અગ્ય ઈચ્છાઓને પ્રથમ તે વારવી જોઈએ. એકામ્ય ઇરછાઓથી આત્માને સત્ય શાતિ મળતી નથી. અસત્ય છે કામનાઓથી થતું દુર્ગતિ-દુખ અબોલવાની આવશ્યકતા છે. અસત્ય દુષ્ટ કામનાઓથી જીવો અનેક પ્રકારના દુખ પ્રાપ્ત કરે છે. અસત્ય છે કામનાઓમાં દુનિયાના જીવો ફસાઈને અનેક પ્રકારના કર્મો કરે છે. અજ્ઞાની છે અસત્ય કામનાઓને પણ સત્ય કામનાઓ તરીકે અવબોધે છે. અજ્ઞાની છો અસત્ય કામનાઓ વડે સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે પરંતુ ઉલટું તેઓને સુખ કરતાં અનન્તગુણ દુખ થાય છે. આવશ્યક ઉપયોગી કામનાઓને વ્યવહારદષ્ટિએ સત્ય કામનાઓ તરીકે કથવામા આવે છે અને અનાવશ્યક અનુપયેગી દુખકારક કામનાઓને અસત્ય દુષ્ટ કામનાઓ તરીકે કરવામાં આવે છે. નિશ્ચયનયદષ્ટિએ અસત્ય અને સત્ય કામનાઓને અયોગ્ય કામનાઓ તરીકે Wવામાં આવે છે, નિશ્ચયષ્ટિએ નિષ્કામભાવની મુખ્યતા અવબોધવી. પ્રશસ્ય અને અપ્રશસ્ય એમ બે ભેદ કામનાના છે. શુભ કામનાને સત્ય કામના અને અશુભ કામનાને અસત્ય કામના તરીકે કચવામાં આવે છે. અશુભ કામનાઓથી પાપ થાય છે. અતએ પ્રત્યેક મનુષ્ય આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ લક્ષ્ય ઈને અસત્ય કામનાઓને દાબી દેવી જોઈએ. અસત્ય કામનાના વિચારને અને આચારને પરિહાર કરીને સત્ય કામનાના વિચારની અને આચારની પ્રવૃત્તિ કરવી જોઈએ; સત્યકામનાના વિચારને અને આચારેને આત્મજ્ઞાનીઓ નિષ્કામરૂપમાં ફેરવી નાખે છે, અને તેઓના વિચારોમાં અને આચારમા પરમાર્થતા વહ્યા કરે છે. આત્મજ્ઞાની સદ્ગુઓ પાસેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને નિષ્કામદશાની પ્રાપ્તિ કરવી જોઈએ. અશુભ કામનાઓને ત્યાગ ક્યવિના અને શત્ર કામનાઓમાં પણ છેવટે હેય બુદ્ધિ થયા વિના લાખો આત્મજ્ઞાની ગુરુઓ મળે તોપ નિષ્કામદશાની પ્રાપ્તિ થતી નથી. નિષ્કામદશા થયા પશ્ચાત્ શુભકામ્ય મનુની પહે શા માટે બાહ્યકર્મોની પ્રવૃત્તિ કરવી જોઈએ? તેના ઉત્તરમાં જીવવાનું કે-નિષ્કામ દશા થયા પશ્ચાત્ મન વાણી અને કાયા ત્યાંસુધી છે ત્યાં સુધી તે દ્વારા વિશ્વના કહ્યા પ્રવૃત્તિ કરવાની જરૂર છે. પારમાર્થિક કાર્યોમાં વસ્તુત નિષ્કામ દાવિના ખરી વૃત્તિ થતી નથી નિકામદશાથી વિશ્વ લોકેના ઉપકારાર્થે મન-વાણી અને કાયાથી પ્રવૃત્તિ કરતાં પિતાનું અહિત થતું નથી. અને વિશ્વનું કલ્યાણ કરી શકાય છે નિમી મનુ કોઈના ઉપકાર કરીને તે પાછો ઉપકાર કરે તેવી સ્થિતિમાં પિત્તને કારના પ્રશ્ન કરતા નથી નિષ્કામી કર્મગીઓ કેટના પર ઉપકાર કરીને ને ઉપર ચ્ચે