________________
-
-
-
ધાર્મિક ક્રિયાઓનુ સ્વાધિકારે સેવન કરવું.
(૫૮૭) તે માટે ખાસ ઉપગ ધારણ કરે. અજ્ઞાનીઓને જે જે ક્રિયાઓથી રાગદ્વેષ હટાવવાને હેય છે તે તે ક્રિયાઓથી તેમને રાગદ્વેષની વૃદ્ધિ થાય છે. અજ્ઞાનીઓને સંવરની ક્રિયાઓ છે તે આસવરૂપે પરિણમે છે અને આત્મજ્ઞાનીઓને આસવની સર્વ ક્રિયાએ સંવરરૂપે પરિણમે છે. કાલના વહેવાની સાથે ધર્મક્રિયાઓમાં ધર્માચારમાં અનેક પ્રકારની વૃદ્ધિ થઈ તેથી પરિણામ એ આવ્યું કે આત્મજ્ઞાનની ન્યૂનતા થવા લાગી અને તેથી સંકીર્ણતા, અસહિષ્ણુતાની વૃદ્ધિ થઈ. તેથી સમાજશક્તિની વૃદ્ધિ થતી અટકી. જે ભાષાપર હદબહાર નિયમ પડે છે તે ભાષાનું અસ્તિત્વ રહેતું નથી અને તેનું સ્થાન ખરેખર અન્ય ભાષા લે છે. જે રાજ્ય પર હદબહાર અનેક નિયમને બે પડે છે તે રાજ્યને અંતે નાશ થાય છે. જે ધર્મ પર કે દર્શન પર અનેક ધાર્મિક ક્રિયાઓનો બે પડે છે તે ધર્મની વા દર્શનની પ્રગતિ અવરોધાય છે અને પૂર્ણિમાના ચંદ્રની પેઠે તેને નાશ થાય છે. અતએ ધાર્મિક સામ્રાજ્યની પ્રગતિ ઈચ્છકેએ શુષ્ક અનાવશ્યક રોઢિકયિાઓના બંધનથી મનુષ્યોને લઘુવતુંલમાં–વાડામાં બાંધી તેઓની બુદ્ધિના વિકાસને ધ ન કરવું જોઈએ. આ પ્રમાણે વર્તન થવાથી બેબેલીયન, હી, યુ, વગેરે અનેક ધર્મો પૃથ્વી પર શયન કરી ગયા છે. જે - ધર્મમાં વિચારની વિશાલતા વ્યાપકતા અને ધાર્મિક અનેક ભેદવાળી ક્રિયામાં સ્વાધિકાર પ્રવૃત્તિ કરવાની સુધારણા છે તે ધર્મ અન્ય ધર્મોને પોતાનામાં સમાવીને જીવી શકે છે. અનન્તજ્ઞાની મહાત્માઓનો એકદેશીય બોધ હેતો નથી. તેઓના અનન્ત વિચારથી અનન્તવર્તુલરૂપ જૈનદર્શનની વ્યાપક્તાથી વિશ્વધર્મોને તેમાં સમાવેશ થાય છે. ધાર્મિક એક ક્રિયાથી વા અમુક એક દેવની માન્યતામાત્રથી દુનિયાના મનુષ્યની સર્વજાતની પ્રગતિ થઈ શકતી નથી આત્મજ્ઞાની ઉપર્યુક્ત સર્વ જાણે છે, તેથી અનેક ક્રિયાઓના ભેદમાં તે રાગી કેવી બનતા નથી. અનેક વ્યાવહારિકકિયાઓથી અને અનેક ધાર્મિક ક્રિયાઓથી આન્નતિમાં વિશ્વોન્નતિમા પ્રત્યવાય આવતો નથી અને ઉલટી હૃદયજ્ઞાનની વ્યાપસ્તામાં પરમસહિષ્ણુતાની સાથે વૃદ્ધિ થયા કરે છે, તેથી અર્ધદગ્ધમનુષ્યએ પરસ્પર વિરુદ્ધ ધર્મક્રિયાઓને દેખી તેઓની સધ્યતાનું જ્ઞાન કરવું પરંતુ ક્રિયાભ્રષ્ટ થવું નહીં અને સ્વાધિકારે ક્રિયાઓ કરવી. જે ક્રિયાઓથી માત્ર મળે. નીતિની દઢતા રહે, હદયની શુદ્ધિ થાય, પાપના હેતુઓને નાશ થાય, જ્ઞાન દર્શન ચરિત્રનો વિકાસ થાય. આજીવિકાદિ સાધનની પ્રગતિ થાય, ધર્મ અર્થ કામ અને મોની સભ્ય આરાધના થાય, રાજ્યની ઉન્નતિ થાય, સર્વજગતનું શ્રેય કરી શકાય, આત્મજ્ઞાનમાં વૃદ્ધિ થાય, પ્રત્યાહાર ધારણા થાન અને સમાધિમાં વૃદ્ધિ થાય, અવનતિના માર્ગોને ધ ધ ય અને સર્વ પ્રકારની શુભેન્નતિ થાય એવી વાગીના અને ગૃહસ્થના અધિકાર છે અને ધાર્મિક ક્રિયાઓ-ધર્મપ્રવૃત્તિ હોય. પ્રાચીન હોય છે અચીન એ, પરિ નમ: લખાયેલી હોય વા જ્ઞાની મહાત્માઓએ જમાને અનુસરી નવીન ગ્રી . -