________________
-
-
-
-
-
૧
- -
-
-
-
-
-
-
-
-
-
(૫૭૮)
શ્રી કાગ ય-રાગિન.
પ્રયત્ન એ બે ઈશ્વરી બદીસ છે તેનાથી આ વિશ્વમાં કંઈ પણ દુરશાખ રહેતું નથી, સતતોત્સાહ અને સતત પ્રયત્નબળે વિ રાજાએ બકાને હરાવીને ખવરાજ્યની સ્થાપના કરી. સતતેત્સાહ અને સતત પ્રયત્નવડે કેલિંગે અમેરીકાનંઠને બેઠી દડા, સનતેસાહ અને સતત પ્રયત્નબળે હજાર વખત પ્રવૃત્તિમાં નિરાશા મળ્યા છતાં પનું અને કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી શકાય છે. અને ત્યાહુ અને સતત પ્રયન જાપાનીઝાએ જાપાનનો ઉદ્ધાર કર્યો અને તેની પ્રગતિથી ચીન અને અમેરિકાને પણ જાગ રહેવાની જરૂર પડી છે. ગુરુ ગોવિંદસિંહમા સતતત્સાહ અને સતત પ્રયત્ન એ બે મુખ્ય ગુણ હતા, તેથી ગુરુ ગોવિંદસિંહે જે કાર્ય કર્યું તે ઈતિહાસના પાને અમર ર છે. રણમીરમાં સતતેત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ હતા તેથી તે મેવાડના ઉદ્ધારમાં વિજય મેળવ્યું. આ વિશ્વમાં મહાશોધકેમાં કુદરતી બક્ષીસ તરીકે સતતેત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ વાસ કરે છે. ગમે તે કાર્યની સિદ્ધિમાં એ બે ગુણ વિના નિર્વાહ થઈ શકે તેમ નથી. દુખમાં વિદ્યાભ્યાસ એ નામના પુસ્તકમાં અને સ્વાશ્રય નામના પુસ્તકમાં અનેક ગરીબ મનુષ્ય, સતતત્સાલ્ડ અને સતત પ્રયત્નથી મહાપુરા બનેલા છે એમ દર્શાવ્યું છે. કર્મવાદીઓ, ભાવીભાવવાદીઓ, સતત પ્રયતન વિના દરેક બાબતની પ્રગતિમાં પાછળ પડી જાય છે, અને તેઓ પ્રગતિશીલ મનુના દાસ બનીને તેઓના આક્રમણથી દબાઈ ચંપાઈ જીવન વ્યતીત કરે છે. પ્રગતિશીલ સંધમાં, સમાજમાં, રાજ્યમાં, દેશમાં, મડલમાં, કેમમાં સતતત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ પ્રત્યક્ષ અવલોકાય છે. સતતત્સાહના આધારે સતત પ્રયત્ન થઈ શકે છે. સતતેત્સાહનો અગ્નિ હલાવાની સાથે સતત પ્રયત્ન પણ મંદ નષ્ટ થઈ જાય છે. સતતેત્સાહ અને સતત પ્રયત્ન વિના ધર્માચાર્યો અને ધર્મ પ્રવર્તકે ધર્મને પ્રચાર કરવાને શક્તિમાન થતા નથી, માટે ધર્માચાર્યએ સતતેત્સાહ અને સતત પ્રયત્નનું અવલંબન કરવું જોઈએ સતતેત્સાહબળે શાહબુદ્દીનગરીએ દિલ્લી પર અગીયાર સ્વારીઓ કરી. દશ સ્વારીઓમાં તે પૃથુરાજ ચેહાણથી પરાજય પામીને પશ્ચાત્ હોયે, તે પણ સતતોત્સાહ અને સતત પ્રયત્નને ત્યાગ કર્યો નહિ. સતતોત્સાહપ્રયત્નથી તેણે દિલ્હી પર અગિયારમી સ્વારી કરી તેમા તે ફાવ્યું અને ત્યારથી દિલ્હીની ગાદી સુસન્માનોના તાબામાં ગઈ. મહાવીર પ્રભુ અને શ્રી સંપ્રતિ રાજાના સમયમાં જેની પ્રાય. ચાલીશ કરેડના આશરે વસતિ થઈ હતી અને વેદધર્મ પાળનારાઓની ઘણી સંખ્યા ઘટી ગઈ હતી, પરંતુ પશ્ચાત્ જનાચાર્યોમાં સાધુઓમા અને જૈનગૃહસ્થમા સતતેત્સાહ અને સતત પ્રયત્ન રહ્યો નહીં તેથી પુન વેદધમીઓનું સામ્રાજ્ય પ્રગટયું અને જેની સંખ્યામાં ઘણે ઘટાડે થયે. સતતત્સાહ અને સતત પ્રયત્નથી ઇશુક્રાઈસ્ટના ભકતેઓ ચાર ખંડમાં પ્રીતિ ધર્મને પ્રચાર કર્યો તે સર્વ લેકે અવલોકી શકે છે. આ વિશ્વમાં સતતેત્સાહ તથા સતત પ્રયત્નબળે અનેક