________________
- - - સનાડા
નવ જાતકન કરાય ---
- -
- - - -
સતત્સાહથી પરમપદની પ્રાપ્તિ
(૫૭૭ )
સતતેત્સાહમય પ્રયત્ન વિના હિન્દુઓ અને મુસલમાને આર્યાવર્તના અભ્યદયાથે સારી રીતે આત્મભેગ આપી શક્યા નથી. લઘુ કટિકાઓમાં સતતત્સાહ પ્રયત્ન દેખવામાં આવે છે તેથી તેઓ સ્વશકત્યનુસારે ઘણું કરી શકે છે. સતતસાહ પ્રયત્નથી શુદ્ર મનુષ્ય પણ ગ્લાહેસ્ટનની પેઠે મહાન બનીને લાખ કરોડે મનુષ્યનો અનુશાસ્તા બની શકે છે. સતતત્સાહ પ્રયત્નથી જર્મનીના પ્રખ્યાત પ્રધાન બિસ્માર્કે જર્મનીની પ્રગતિમાં અપૂર્વ વૃદ્ધિ કરી તે સર્વત્ર વિશ્વવર્તિ મનુષ્યથી અજ્ઞાત નથી. ઇશ્વરી બળ તરીકે સતતેત્સાહથી પ્રયત્ન કરીએ તે તેમાં કેઈ જાતને પ્રત્યવાય આવતું નથી. સતતેત્સાહપ્રયત્નથી દરેક કાર્યના અભ્યાસમા અગ્ર પ્રગતિ કરી શકાય છે. જેનામા ઉત્સાહપ્રયતન નથી તે નિર્જીવની પેઠે કંઈપણ કરવા શક્તિમાન્ થતો નથી. જેના આત્મામા સતતત્સાહપ્રયત્નબળ વર્તે છે તે હનુમાનની પેઠે સૂર્યને પણ ગ્રાહ્ય કરવા પ્રયત્ન કરી શકે છે. સતતેત્સાહપ્રયત્ન વિના આ વિશ્વમાં અનેક મનુષ્યની અવનતિ થઈ, થાય છે અને થશે. સતતેત્સાહપ્રયત્નરૂપ દેવશક્તિની જેઓ આરાધના કરે છે તેઓની સદા ઉન્નતિ થયા કરે છે. સતતેત્સાહપ્રયત્ન એજ પ્રગતિ મહામંત્ર છે. સતતેત્સાહપ્રયાન વિના મનુષ્ય મૃતદેહ સમાન છે. સતતત્સાહપ્રયત્નથી નીચ જાતિ પણ હાલ લક્ષ્મી તથા સત્તાના ઉચ્ચ શિખરે વિરાજમાન થઈ છે. તેને અનુભવ કરીને પ્રારંભિત કાર્યો કરવામાં સતતેત્સાહપૂર્વક મંડયા રહેવું જોઈએ. સતતોત્સાહથી સર્વ ધારેલાં કાર્યોની સિદ્ધિ થાય છે માટે મનુષ્ય !!! તું અનુત્સાહથી ઠંડાગાર જે ના બન. સતતેત્સાહપ્રયત્નથી અનેક કાર્યોને સિદ્ધ કરી શકીશ એમ નિશ્ચયત અવબોધ. ગૃહસ્થ અગર ત્યાગાવસ્થામા જે જે આવશ્યક કર્તવ્ય કાર્યો કરવાના હોય તેમા સતતત્સાહને ધારણ કર. પાણીપતના મેદાનમાં મરાઠાઓ અને રાજપુતો અનુત્સાહી બન્યા તેથી તેઓને પરાજય થયો અને અહમ્મદશા અબદલ્લીએ કેર વર્તાવ્ય બ્રીટીશ જર્મન જાપાનીઝે સતતત્સાહપ્રયત્નથી કાર્ય કરે છે તેથી સર્વત્ર તેઓનાં દખાતે અપાય છે. હિન્દુસ્થાનના લેકે જ્યારે સતતેત્સાહપ્રયત્નને મેળે ત્યારે તેઓની વાસ્તવિક પ્રગતિ થશે. હે આત્મન !'' તું સતતત્સાહપ્રયત્નથી કાર્યસિદ્ધિને નિશ્ચય કરીને પ્રારંભિત કાર્ય કરે છે તેમાં અનેક વિપત્તિ પડે તેપણુ ઉત્સાહપ્રયત્નને એવ કે જેથી હાવા ધારેલા કાર્યો સિદ્ધ થાય અને મુક્તિની સાધના તેમજ સનતભાવપ્રયત્નથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય. ઉત્સાહ અને પ્રયત્નથી ચારિત્ર્યમાર્ગમાં જ્ઞાનમાર્ગમાં અને દર્શનમાર્ગમાં અગ્રગામી બની શકાય છે. ઉત્સાહથી સાધુઓની બેવા કરીને અનુભવ ન મામ કરી શકાય છે. બપ્પભદિસૂરિએ સતતેત્સાહબળે જૈનધર્મને પ્રચાર કર્યો હતે. આ વિમા પરમાત્માની પ્રાપ્તિમાં સતતત્સાહ અને સતત પ્રયત્નની અત્યંત આવશ્યકતા છે. અને તે અને સતત પ્રયત્નબળે આ વિશ્વમાં સર્વે કર્તવ્યને કરી શકે છે. રાતરાડ અને નૃત
૭૩