________________
-
-
-
-
-
-
-
-
સતોત્સાહ અને થનની મહત્વતા
( ૫૭૫ )
આવે છે. કેઈ કાર્યપ્રવૃત્તિમાં આત્માને સતતત્સાહ પ્રકટ હેય તે અવધવું કે અવશ્ય કાર્યની સિદ્ધિ થવાની છે. સતતત્સાહથી અનેક રીતે પ્રયત્ન કરી શકાય છે. ઉદ્યોગને ખાસ જારી રખાવનાર સતતત્સાહ છે. સતતત્સાહરૂપ અગ્નિને હૃદયમાં પ્રકટાવવાથી હૃદયમા આલસ્યની અવસ્થિતિ થતી નથી. સતતેત્સાહવિના ગમે તેવા વિદ્વાન પણ કર્મપ્રવૃત્તિથી હારી જાય છે. સતતેત્સાહથી શિવાજીએ મુસલમાની રાજ્યની જડ ઉખેડી છે એમ ઈતિહાસથી સિદ્ધ થાય છે. સતતેત્સાહથી નેપલીયન બોનાપાટે એક વાર સંપૂર્ણ યુરેપને હચમચાવી દીધું. સતતેત્સાહથી ગરીબાલીએ અને મેઝિનીએ ઈટાલી દેશને ઉદ્ધાર કર્યો. ગરીબીને ઈટાલીને ઉદ્ધાર કરવામાં અનેક સંકટોને સુકાબલો કરે પડ હતું, પરંતુ સતતેત્સાહથી તેણે દૈવી જીવનની ઉપમાને ધારણ કરી. મેટઝિનીએ સતતત્સાહથી ઈટાલીના ઉદ્ધારમાં ગેરીલાલ્હીને પ્રેર્યો અને ઈટાલીના સર્વ પ્રાતવાસીઓના વિચારમાં દેશદ્વારને સજીવનમંત્ર પ્રે. સતતેત્સાહથી શ્રીમલવાદીએ વલ્લભીપુરમાં શિલાદિત્ય રાજાની સમક્ષ બૌદ્ધાચાર્યની સાથે શાસ્ત્રાર્થ કર્યો અને તેથી જૈનધર્મને જ્ય થશે અને બીને દેશને ત્યાગ કરે પડશે. સતતત્સાહ અને યત્નથી કલિકાલસર્વજ્ઞપદધારક શ્રી હેમચંદ્રાચાર્યે જૈનધર્મની ઉન્નતિકારક અનેક ગ્રન્થોની રચના કરી. સતતત્સાહપૂર્વક પ્રયત્ન કરીને આર્યસુહસ્તિઓ સંપ્રતિરાજાને ધર્મો દ્વારા પ્રેરીને અનાર્ય દેશોમાં જનધર્મને પ્રચાર કરા. મહમ્મદ પયગંબરે મુસલમાની ધર્મની સ્થાપનામા સતતત્સાહ અને સતત પ્રયત્નને સેવ્યું હતું. એમ તેમના ચરિત્રપરથી અવબોધાય છે. કબીરે અને નાનકે પિતાના મત પ્રચારાર્થે સતતેત્સાહ અને સતત પ્રયત્ન સેવ્યું હતું તેથી તેઓ સ્વકાર્યમા અમુકાશે વિજય પામ્યા હતા. રામાનુજ અને વલ્લભાચાર્યું પિતાને મત વધારવા માટે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન સેવ્યું હતું. શંકરાચાર્યે પિતાના મતને જગતમા વિસ્તાર કરવા માટે સતતેત્સાહથી પ્રયત્ન સેવ્યું હતું તેથી હિન્દુસ્થાનમાં અદ્વૈતમતના ભકતોની વૃદ્ધિ થઈ શ્રી ગૌતમબુદ્ધે પિતાના ધર્મને વિશ્વમાં પ્રચાર કરવા માટે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કર્યો હતે. ઈશુક્રાઈસ્ટ પોતાના વિચારોને પ્રચાર કરવા માટે સર્વસ્વાર્પણ કરીને પ્રયત્ન સેવ્યો હતો, તેથી તેની પાછળ રાજકીયધર્મ તરીકે ને ધર્મ સર્વત્ર પ્રસર્યો છે. હેમર અને પેગોરસે પોતાના વિચારોને સતતત્સાહયુક્ત પત્નથી પ્રચાર્યા હતા. રસ્કીને પિતાના વિચારને સતતેત્સાહપૂર્વક યુરોપમાં જાહેર કર્યા હતા. બૌદ્ધોના પ્રખ્યાત તાર્કિકે દિડૂનાગપંડિતે સતતત્સાહપૂર્વક પ્રયત્ન સેવીને ધર્મની રક્ષાકારક પુસ્તકે રરયા છે. વ્યાસ ઋષિએ સતતત્સાહપૂર્વક પ્રયત્નથી મહાભારત જેવા ગ્રન્થને રચી અક્ષરદેહે અમરતા પ્રાપ્ત કરી કવિ શેકસપીયરે સનાડુ અને સતત પ્રયત્નથી નાટકો લખીને સર્વત્ર વિશ્વ મનુષ્યને આશ્ચર્યચકિત કરી દીધા આસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ સતતોહ અને સતત પ્રયત્નધી પોતાને મત .. વર્તમાં પ્રચા. જૈન આચાર્ય આત્મારામજીએ (વિજયાનંદસૂરિએ) જૈન ધર્મની મા