________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
(૫૮૦ )
થી કમળ અંગવિવેચન
અનેક હિંદુઓને વટલાવી મુસલમાન કર્યા અને રાજ્યમથની જિ . ગમે તેવા પ્રગતિશિીલ મનુ હોય પરંતુ તેનામાંથી સારા પ્રયત્ન કળવાની શગે તેઓની અવનતિ આરંભાય છે. વ્યાપારકાર્ય પ્રવૃત્તિમાં સત્યાવિના નવણિકે અન્ય વ્યાપાશીલ કેમની પાછળ હઠવા લાગ્યા અને ભવિબમાં જે તે ગામ મતના પ્રયત્ન નહિ રહેશે તે અન્ય કેમોન દાસત્વપ કારાગૃહથી મુક્ત થશે નહિ. પ્રગતિશીલ પ્રત્યેક કાર્ય કરી સતતત્સાહ પ્રયનની આવશ્યકતા છે. કે મનુષ્ય !!! તું કઈ પણ કાર્યને આ સતતેત્સાહ પ્રયત્નને સેવ! પરંતુ કાર્યપ્રવૃત્તિને ત્યાગ ન કર. તાહ પ્રયત્નથી રંક મનુષ્ય પણ રાજ્યને પામ્યા છે. કાર્યનો આત્મા તત્સાહ અને પ્રયત્ન છે. એ બેને નાશ થતાની સાથે કાર્યને નાશ થાય છે. સતત પ્રયત્નથી. કાશીમાં સર્વ પંડિતશિરોમણિ શિવકુમાર શાસ્ત્રીએ મહાખ્યાતિને મેળવી છે. સતરાય પ્રયત્નથી શેઠ વરચંદ દીપચ દે અનેક વ્યાપારાદિ કાર્યો કરીને ખ્યાતિ મેળવી. શેઠ વીરચંદ દીપચંદ ગેધાવી ગામના સામાન્ય જૈનવણિક હતા. પશ્ચાત્ તેઓએ સતતોત્સાહ પ્રયત્નથી વ્યાપાર આપે તેમાં ભાગ્યદેવીએ વર આપ્યો તેથી કેસમાં અગ્રગય શકી ગાવા લાગ્યા. શેઠ પ્રેમચંદ રાયચંદે સતતોત્સાહ પ્રયત્નશી અનેક શુભ કાર્યો ક્ય. મહેસાણાના નવણિક વેણીચંદ સુરચંદ્ર એક અશિક્ષિત સામાન્ય શ્રાવક છે, છતાં તેમાં સતતત્સાહ પ્રયત્નબળ છે તેથી તેમણે અનેક પાઠશાળાઓ સ્થાપી છે અને અનેક ધાર્મિક કાર્યો કરવામાં તે મરયા રહે છે, તેથી તેમણે જૈનમમાં જાગૃતિ ફેલાવી છે. હાલ પણ પ્રારંભિત કાર્યમાં સતતેત્સાહ પ્રયત્નથી મંડયા રહે છે. ભાવનગરના શ્રાવક કુંવરજી આણંદજીએ સતતત્સાહ પ્રયત્નથી જૈનધર્મના પુસ્તક છપાવવા વગેરે કાર્યમાં અપૂર્વ આત્મભોગ આપી કાર્યસિદ્ધિ કરી છે. સતતેત્સાહ પ્રયત્નવિના પ્રગતિશીલ સુધારા કરી શકાતા નથી. સતતત્સાહ પ્રયત્નથી સ્પેન્સર, કૅટે જે વિચારોને પ્રચાર કર્યો છે તેને યુરોપ ભૂલી શકે તેમ નથી. સતતત્સાહ પ્રયત્ન વિના અમેરિકાના જગલી લેકેની જેવી દશા, ગમે તે કેમની દેશની અને રાજ્યની અવસ્થા થાય છે. સતતેત્સાહ પ્રયત્નથી શ્રીજિનદત્તસૂરિએ લાખ ક્ષત્રિને જૈન ક્યા સતતોત્સાહ પ્રયત્ન વિના જૈન કેમે વિદ્યા લક્ષમી સત્તા ધર્મ પ્રગતિની સહુ શકિતને ગુમાવી છે. સતતેત્સાહ પ્રયત્નનો ઉપકત મહિમા અવધીને હે ચેતન! !! તું જે કાર્ય કરવા ધારીશ તે થયા વિના રહેનાર નથી એવો નિશ્ચય કરીને પ્રારંભિત કાર્યની પ્રવૃત્તિ ક્યાં કર. સતતેત્સાહ પ્રયત્ન વિના બળવાન મનુષ્યો પણ કાર્ય કરવાથી પશ્ચાતું રહે છે. અત એવ સતતત્સાહ પ્રયત્નથી સ્વથ કર્તવ્ય કાર્યો કર્યા કર.
અવતરણુ–ન્નતિકારક ધર્મે કર્મપ્રવૃત્તિને કરવી જોઈએ-તે દર્શાવવામાં આવે છે.