________________
પ્રીતિપૂર્વક સ્વત્રતિકારક પ્રવૃતિ કરવી.
(૫૮૧ ).
A
श्लोकः स्वोन्नतिकारिका या या दृश्यन्ते च प्रवृत्तयः ।
सेवनीयाश्च ताः प्रीत्या देशकालानुसारतः ॥ १४८ ॥ શબ્દાર્થ –જે જે નૈતિકારક પ્રવૃત્તિ દેખાય તેઓને પ્રીતિપૂર્વક દેશકલાનુસારથી સેવવી જોઈએ.
વિવેચન –ન્નતિકારક અને સ્વાવનતિકારક પ્રવૃત્તિનું સ્વરૂપ યાવત સમ્યગુ ન અવબોધવામા આવે તાવત્ મૂઢતા છે મૂઢ મનુષ્ય અવનતિકારક પ્રવૃત્તિને મુખ્યતાઓ સેવે છે. સ્વાવનતિકારક પ્રવૃત્તિનું મૂળ અજ્ઞાન છે, ક્ષણે ક્ષણે માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિ સેવાય છે, તેમાં અજ્ઞાનીમનુષ્ય મુખ્યતાએ રાગ દ્વેષ કર્મની વૃદ્ધિ થાય એવી પ્રવૃત્તિને સેવે છે. નકામી વિકથાઓને મનુષ્ય શ્રવણ કરે છે અને તેવી પ્રવૃત્તિમા રુચિતા ધારણ કરે છે, માટે મન વાણી કાયા માયાથી ભિન્ન આત્માના ગુણોને પ્રકાશનારી પ્રવૃત્તિને મન વાણી કાયાથી સેવવી જોઈએ, મનની વચનની અને કાયાની શુભ પ્રવૃત્તિને અને અશુભપ્રવૃત્તિને અવબોધવી જોઈએ. મન વાણી અને કાયાથી અષ્ટાદશપાપસ્થાનકની પ્રવૃત્તિ કરવાથી પાપ બંધાય છે અને મન વાણી કાયાની શુભ પ્રવૃત્તિથી પુણ્ય બંધાય છે મન દંડ, વચન અને કાયાના દંડને પરિત્યાગ કરવો જોઈએ. ઇસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાત્રનિક્ષેપણાસમિતિ, પારિષ્ટાયનિકાસમિતિ, મને ગુણિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિનું ન નિક્ષેપથી સ્વરૂપ અવધતાં નૈતિકારકધર્મપ્રવૃત્તિનો વિવેક થાય છે. મનની શક્તિને અને વચનની શક્તિને આત્માની ઉન્નતિ થાય તેવા કાર્યોમાં વાપરવી જોઈએ. જે જે આત્મોન્નતિકારક પ્રવૃત્તિ હોય છે તે તે પ્રવૃત્તિથી અન્યજીની ઉન્નતિ થાય છે. જે જે પ્રવૃત્તિથી આત્મોન્નતિ થતી નથી તે તે પ્રવૃત્તિથી અન્ય જીવોની ઉન્નતિ થતી નથી. જે ન્નતિ કરી શક્તા નથી તે અન્યજીની ઉન્નતિ કરી શકતા નથી. પ્રત્યક્ષેત્રકાલભાવથી નૈતિકારક ભિન્નભિન્ન પ્રવૃત્તિ હોય છે. નતિકારક પ્રવૃત્તિને દેશકાલાનુસારે ફેરફાર થયા કરે છે. તેથી તેને દેશકાલાનુસારે રહસ્ય અવધવું જોઈએ. કેટલીક અમુક વર્ગના માટે નૈતિકારક પ્રવૃત્તિો હોય પરંતુ અમુક દેશકાલથી સ્વાત્મીયપ્રગતિકારક પ્રવૃત્તિ ન હોય તે તેને સેવી શકાતી નથી. વર્તમાનકાલમાં કેટલીક પ્રવૃતિથી ન્નતિ થાય છે, પરંતુ ભવિષ્યમાં અધિકારપરાવર્તનથી તે પૂર્વની પ્રવૃત્તિથી આત્મોન્નતિ થઈ શકતી નથી. આયાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાભેદે નૈતિકારકપ્રવૃત્તિમાં દેશકાલાનુસાર પશ્વિનને થયા કે છે. આત્મજ્ઞાનથી નૈતિકારક પ્રવૃત્તિને નિશ્ચય થાય છે. વર્તમાનાલમાં થતી ગરબા.