________________
યેગીનુ રવરૂપ.
(૫૫૯)
સાથે વાર્તાલાપ કર્યો તેથી તેને ઘણી શાન્તિ મળી. છેવટે તેણે ઉદ્દગાર કાઢયા કે-જે પહેલાંથી આ ચગીના આત્માના ઉદ્દગારોને લાભ મળે હેત તે લાખો મનુષ્યને નાશ કરત નહિ. મહાત્માઓ જ્ઞાનીઓ ધ્યાનસમાધિરૂપે ક્રિયા કરીને જગના લોકોને લાભ આપતા હોય તે આ રીતે આપે છે. તેઓ ધર્મમાર્ગની એગ્ય પ્રવૃત્તિને પણ પ્રસંગે પ્રસંગે સેવતા રહે છે પણ શિલાછાપના બીબા જેવા અમુક ક્રિયામાં રૂઢ બની જતા નથી. આત્મજ્ઞાનીઓની બાહ્ય પ્રવૃત્તિથી તેમને પારખી શકાતા નથી. લેકેને લાભ થવાની ખાતર તેઓ યોગ્ય ધર્મની બાહ્ય ક્રિયાને કરે છે એમ નિર્દેશવામાં આવ્યુ જ્ઞાની જ્ઞાનાદિપરિણામે પરિણમીને સ્વાધિકારથી બાહ્યથી કર્મ કરતે છતે અન્તરની પૂર્ણ નિવૃત્તિને સાધે છે. જ્ઞાનીને આત્મા સદા સ્વતંત્ર હોય છે; જ્ઞાની પરત ત્ર બનતો નથી. પરતંત્ર બનીને મેરુપર્વત સમાન સુવર્ણના રાશિ પર બેસવામાં આવે તે પણ જ્ઞાનીને શાતિ મળતી નથી. ધૂળના ઢગલા પર બેસીને જ્ઞાની જે નિવૃત્તિ સુખને અનુભવ કરે છે તેના સુખને ઇન્દ્ર પણ પહોંચી શકતો નથી. આર્યાવર્તના જ્ઞાનીઓને નિવૃત્તિ પસંદ હોય છે. આર્યાવર્તના આર્યમનુષ્ય જે આત્મજ્ઞાનીઓ થાય છે તે તેઓ નિવૃત્તિમાર્ગને પસંદ કરે છે. આર્યા વર્તના જ્ઞાનીઓને અને ભક્તને પર્વતે, ગુફાઓ, એકાન્ત સ્થળો, નદીઓ, જંગલે, ઘણા રુચે છે. તેઓને રાજ્યસુખ ભોગવવાની ઈચ્છા થતી નથી અને પાશ્ચાત્ય દેશના તત્વજ્ઞાનીએની ભકતોની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપ થઈ હોય છે, પ્રવૃત્તિમય નિવૃત્તિ કરતાં નિવૃત્તિમય પ્રવૃત્તિની અનન્ત ગુણી ઉત્તમતા સિદ્ધ કરે છે. પ્રવૃત્તિની પણ હદ હોય છે ઘણી પ્રવૃત્તિથી રજોગુણ અને તમોગુણી હિલચાલ–ચળવળ વધે છે અને તેથી એક વાર તે દારૂમા દેવતાના જેવું ફળ પ્રગટાવવા સમર્થ થાય છે. લાખગુણ વા કડગુણી પ્રવૃત્તિ કરવા માત્રથી કેઈની ઉન્નતિ થતી નથી. નિવૃત્તિ જેના ગર્ભમાં છે એવી પ્રવૃત્તિને કરવા માટે જ્ઞાનીઓ ફરમાવે છે અજ્ઞાનીઓની નિવૃત્તિ તે પ્રવૃત્તિમય હોય છે તેથી તેઓ સાત્વિક સુખને અનુભવ કરવા શકિતમાન્ થતા નથી આર્યજ્ઞાનીઓની નિવૃત્તિમય પ્રવૃત્તિથી સ્વાત્માને અને દુનિયાના છને પરિણામે અનન્તગુણ સુખ મળે છે. અતએ જ્ઞાની બાદિયા કરે છે તે એગ્ય જ કરે છે, તેને બાળજીવને ખ્યાલ આવી શકતું નથી. જ્ઞાન ધ્યાનસમાધિમાં લીન મનુષ્યોને બાહ્યકિયાઓનું બાહ્યકર્મ પ્રવૃત્તિઓનું ખાસ પ્રયજન રહેતું નથી આત્મા યમ નિયમ આસન પ્રાણુયામના ક્રમપૂર્વક ગની સાધના કરીને રોગી બની શકે છે. યોગીઓ ભેગમાર્ગમાં આરૂઢ થઈને ધ્યાનની સિદ્ધિ કરે છે. ભગવગીતાના છઠ્ઠા અધ્યાયમા ચગીનું સ્વરૂપ જણાવ્યું છે તે અપિએ ઉપયેગી હોવાથી અત્ર તત્સંબંધી કઈક લખવામાં આવે છે રિવાજુ, જ स्वनुपजते । सर्वसफल्प संन्यासी योगारुढस्तदोच्यते ॥ ४॥ उद्धरेदात्मनान्मानं नामा. જમવાના સામૈદ શરમનો ધંધુકામેવ રિપુરામર છે જ્યારે દરિયેના અમલ મન